મિડ-ડે ગૌરવ ICONSની બીજી સીઝન, જુઓ ફોટોઝ

Updated: 22nd December, 2018 13:28 IST | Sheetal Patel
 • મશહૂર ગુજરાતી ફિલ્મ-અભિનેત્રી ડિમ્પલ કાપડિયાને આ ઇવેન્ટમાં ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ પ્રદાન બદલ નવાજવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે ડિમ્પલે ગુજરાતીમાં બોલતાં કહ્યું હતું કે ‘બહુ વર્ષોથી હું સ્ટેજ પર નથી આવી, પણ ‘મિડ-ડે’એ મને સન્માનિત કરી એ માટે હું ‘મિડ-ડે’ની ખૂબ આભારી છું. હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં સંજીવકુમારજી, પરેશ રાવલ, જૅકી શ્રોફજી અને આશા પારેખ જેવાં અનેક દિગ્ગજ ગુજરાતી કલાકારો છે. હું આશા પારેખની બહુ મોટી ફૅન હતી અને તેમના પગલે હું પણ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં આવી. જોકે એ વખતે મારા ઘરના તમામ લોકોના વિરોધ વચ્ચે મારા પિતા ચુનીલાલ કાપડિયાએ મને સપોર્ટ કર્યો હતો. આ અવૉર્ડ હું મારા પિતાને અર્પણ કરું છું.’

  મશહૂર ગુજરાતી ફિલ્મ-અભિનેત્રી ડિમ્પલ કાપડિયાને આ ઇવેન્ટમાં ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ પ્રદાન બદલ નવાજવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે ડિમ્પલે ગુજરાતીમાં બોલતાં કહ્યું હતું કે ‘બહુ વર્ષોથી હું સ્ટેજ પર નથી આવી, પણ ‘મિડ-ડે’એ મને સન્માનિત કરી એ માટે હું ‘મિડ-ડે’ની ખૂબ આભારી છું. હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં સંજીવકુમારજી, પરેશ રાવલ, જૅકી શ્રોફજી અને આશા પારેખ જેવાં અનેક દિગ્ગજ ગુજરાતી કલાકારો છે. હું આશા પારેખની બહુ મોટી ફૅન હતી અને તેમના પગલે હું પણ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં આવી. જોકે એ વખતે મારા ઘરના તમામ લોકોના વિરોધ વચ્ચે મારા પિતા ચુનીલાલ કાપડિયાએ મને સપોર્ટ કર્યો હતો. આ અવૉર્ડ હું મારા પિતાને અર્પણ કરું છું.’

  1/11
 • અપરા મહેતા અને શાઇના એન.સી. ઈવેન્ટમાં ખૂબ સુંદર લાગી રહ્યાં હતા અને ઈવેન્ટની શોભા વધારી હતી.

  અપરા મહેતા અને શાઇના એન.સી. ઈવેન્ટમાં ખૂબ સુંદર લાગી રહ્યાં હતા અને ઈવેન્ટની શોભા વધારી હતી.

  2/11
 • સિદ્ધાર્થ રાંદેરિયા અને જિમિત ત્રિવેદી કૅમેરા સામે પોઝ આપી હસતા નજર આવી રહ્યાં છે.

  સિદ્ધાર્થ રાંદેરિયા અને જિમિત ત્રિવેદી કૅમેરા સામે પોઝ આપી હસતા નજર આવી રહ્યાં છે.

  3/11
 • જુઓ આ ઈવેન્ટમાં ડેઇઝી શાહની એક ઝલક

  જુઓ આ ઈવેન્ટમાં ડેઇઝી શાહની એક ઝલક

  4/11
 • ટીવી એક્ટ્રેસ પૂજા ગોર

  ટીવી એક્ટ્રેસ પૂજા ગોર

  5/11
 • ટીવી એક્ટ્રેસ જિયા માણેક એક અનોખા અંદાજમાં દેખાઈ રહી હતી.

  ટીવી એક્ટ્રેસ જિયા માણેક એક અનોખા અંદાજમાં દેખાઈ રહી હતી.

  6/11
 • જે. ડી. મજીઠિયા આ ઈવેન્ટમાં ઉપસ્થિત રહ્યાં હતા.

  જે. ડી. મજીઠિયા આ ઈવેન્ટમાં ઉપસ્થિત રહ્યાં હતા.

  7/11
 • પ્રવીણ સોલંકીએ મિડ-ડે ગૌરવ અવૉર્ડમાં હાજરી આપી હતી.

  પ્રવીણ સોલંકીએ મિડ-ડે ગૌરવ અવૉર્ડમાં હાજરી આપી હતી.

  8/11
 • મનોજ જોષી બ્લૂ કૂર્તો પહેરી મિડ-ડે ગૌરવ ઈવેન્ટમાં પહોંચ્યાા હતા.

  મનોજ જોષી બ્લૂ કૂર્તો પહેરી મિડ-ડે ગૌરવ ઈવેન્ટમાં પહોંચ્યાા હતા.

  9/11
 • સોહમ શાહ

  સોહમ શાહ

  10/11
 • ડિમ્પલે પોતાની બહેન સિમ્પલના પુત્ર કરણ કાપડિયાનો દર્શકો સાથે પરિચય કરાવ્યો હતો અને તેને આર્શીવાદ આપવાનું કહ્યું હતું. કરણ ટૂંક સમયમાં જ બૉલીવુડમાં પદાર્પણ કરવાનો છે.

  ડિમ્પલે પોતાની બહેન સિમ્પલના પુત્ર કરણ કાપડિયાનો દર્શકો સાથે પરિચય કરાવ્યો હતો અને તેને આર્શીવાદ આપવાનું કહ્યું હતું. કરણ ટૂંક સમયમાં જ બૉલીવુડમાં પદાર્પણ કરવાનો છે.

  11/11
 • loading...

ફોટોઝ વિશે

મુંબઈમાં વસતા ગુજરાતીઓ અને મારવાડીઓના દિલમાં ધબકતા ‘મિડ-ડે’ની મિડ-ડે ગૌરવ ICONSની બીજી સીઝન ગઈ કાલે સાંતાક્રુઝની ફાઇવસ્ટાર હોટેલ ગ્રૅન્ડ હયાતમાં યોજાઈ હતી. ગુજરાતી તેમ જ મારવાડી કમ્યુનિટીના વિવિધ ક્ષેત્રોના ઝળહળતા સિતારાઓને નવાજવાનો આ અવસર અનેક સેલિબ્રિટીઝની હાજરીથી યાદગાર બની રહ્યો.  આ પ્રસંગે સોહમ શાહ, પ્રવીણ સોલંકી, અપરા મહેતા, મનોજ જોષી, જે. ડી મજીઠિયા, સિદ્ધાર્થ રાંદેરિયા, જિમિત ત્રિવેદી, ડેઇઝી શાહ, પૂજા ગોર, જિયા માણેક જેવા મશહૂર કલાકારો તથા શાઇના એન.સી. ઉપસ્થિત રહ્યાં હતાં.

ડિમ્પલ કાપડિયાને અવૉર્ડ આપતાં (ડાબેથી) મિડ-ડેના તંત્રી રાજેશ થાવાણી, અંગ્રેજી મિડ-ડેનાં તંત્રી ટિનાઝ નૂશીઆં અને મિડ-ડે ઇન્ફોમીડિયા લિમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર સંદીપ ખોસલા. તસવીરો : રાણે આશિષ

First Published: 22nd December, 2018 13:21 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK