મળો વિશ્વની સૌથી હોટ પોલીસ ઓફિસરને, જેને મળવા ગુનો આચરવા તૈયાર થાય છે લોકો
Updated: 1st January, 2021 19:31 IST | Shilpa Bhanushali
34 વર્ષની એડ્રિન કોલેઝર મૂળ ડ્રેસ્ડેનની વતની છે. એડ્રિન 2016માં જર્મનીની સૌથી હોટ પોલીસ અધિકારી બની હતી. પૂર્વ જર્મનીમાં જન્મેલી એડ્રિન પહેલેથી જ ફિટનેસ ફ્રીક છે. 14 વર્ષની ઉંમરે જ તેના માતપિતાએ તેના માટે જિમનો કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો.
1/16
એડ્રિને શરૂઆતમાં વેઈટ લોસ કરવા માટે જિમ જોઈન કર્યું હતું. તે સમયે એડ્રિન માત્ર પોતાના બોડીને શૅપમાં લાવવા ઈચ્છતી હતી.
2/16
શરૂઆતમાં જિમમાં ખૂબ જ પરસેવો પાડવા છતાંય એડ્રિનને બોડી શૅપમાં લાવવામાં સફળતા નહોતી મળી. બાદમાં એડ્રિને પોતાનો વર્કઆઉટ પ્લાન ચેન્જ કર્યો અને જે મેળવ્યું તે આજે દુનિયાની સામે છે.
3/16
એડ્રિને જ્યારથી સોશિયલ મીડિયા પર ફોટોઝ પોસ્ટ કરવાની શરૂઆત કરી ત્યારથી જ તે ઈન્ટરનેટ સેન્સેશન બની ચૂકી છે. ફ્લેટ પેટ, ટોન્ડ લેગ્સ અને મસ્ક્યુલ્ર આર્મ્સને કારણે તે હોટ લાગી રહી છે.
4/16
એડ્રિન કોલેસ્ઝરને વર્કઆઉટ એટલું કરવું ગમે છે કે તે પણ દિવસ જીમ મિસ નથી કરતી. તે માંદી હોય કે ડ્યુટી પર હોય તો જ તે જિમમાં રજા પાડે છે.
5/16
એડ્રિન રોજે રોજ 40 મિનિટ સુધી સાઈકલ સલાવે છે. અને તે રોજ બોડીના જુદા જુદા પાર્ટના મસલ્સ પર ફોકસ કરે છે.
6/16
જર્મનીની આ પોલીસ અધિકારીની સુંદરતાના એટલા બધા ફૅન છે કે લોકો પ્લીઝ અરેસ્ટ મીના પ્લે કાર્ડઝ લઈને સામે આવે છે.
7/16
એડ્રિન સમયાંતરે બિકીની અને ક્રોપ ટોપ્સમાં પોતાના હોટ અંદાજમાં ફોટા મૂકતી રહે છે. ફિટનેસ ફૅનનું કહેવું છે કે તેના અધિકારીઓને તેના આ ફોટોઝથી કોઈ વાંધો નથી.
8/16
એડ્રિનનું કહેવું છે કે નેક્ડ પોઝ આપવા એ મારા માટે યોગ્ય નથી. મને હેલ્ધી રહેવું ગમે છે અને હું મારા જીવનમાં ખુશ છું.
9/16
જર્મનીમાં ખૂબ જાણીતી બની ચૂકેલી એડ્રિનના લોકો સતત વખાણ કરતા જ રહે છે. એડ્રિનના ફેન્સ સોશિયલ મીડિયા પર કહેતા રહે છે કે તેઓ તેના હાથે પકડાવા માટે વધુ સ્પીડમાં કાર ચલાવે છે.
10/16
એડ્રિન કોલેસ્ઝર 2015માં બોડી બિલ્ડિંગ-WMના બિકીની ક્લાસ પણ કરી ચૂકી છે.
11/16
એક ઈન્ટરવ્યુમાં એડ્રિને કહ્યું હતું કે મારા ફોટાનું ઉદ્દેશ્ય મહિલાઓને પ્રેરવાનું હોય છે, પુરુષોને નહીં.
12/16
એડ્રિન દાવો કરે છે કે તેના વેલમેઈન્ટેન ફિગર પાછળ 30 ટકા સ્પોર્ટસ અને 70 ટકા હેલ્ધી ફૂડનો ફાળો છે.
13/16
એડ્રિન કોલેસ્ઝર પોલીસ કર્મીની બિઝી જોબમાંથી પણ સમય કાઢીને ફોટોગ્રાફ્સ પાડીને પોસ્ટ કરતી રહે છે.
14/16
એડ્રિન પોલીસ અધિકારી તરીકેના પગાર સિવાય પોતાની સોશિયલ મીડિયા પોસ્ટથી પણ કમાણી કરે છે.
15/16
જાન્યુઆરી 2019થી એડ્રિન જર્મન પોલીસમાં ફૂલ ટાઈમ કામ કરી રહી છે.
16/16
ફોટોઝ વિશે
એડ્રિન કોલેઝર જો તમે સોશિયલ મીડિયા યુઝર હશો તો નામથી અજાણ્યા ન હોય. આ જર્મન લેડી પોલીસ અધિકારી ઈન્ટરનેટ સન્સેશન બની ચૂકી છે. પર્ફેક્ટ બિકીની બોડી ધરાવતી આ પોલીસ અધિકારીનો ચાર્મ એવો છે કે તમને પણ જેલમાં જવાની ઈચ્છા થઈ જશે (તસવીર સૌજન્યઃInstagram)
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK