મળો આજના 'કૂલ' અને 'ફેમસ' ગુજરાતી રાઈટર્સને

Published: May 09, 2019, 12:31 IST | Falguni Lakhani
 • જય વસાવડા જય વસાવડા..એકદમ તેજ તર્રાર અને મોજીલા લેખક..બેબાક લેખક, સ્પષ્ટ વક્તા અને જિંદગીને જીવી જાણનાર વ્યક્તિ. જય વસાવડા પોતાના મિજાજના કારણે આજની યુવા પેઢીના માનીતા છે. (તસવીર સૌજન્યઃ ફેસબુક)

  જય વસાવડા
  જય વસાવડા..એકદમ તેજ તર્રાર અને મોજીલા લેખક..બેબાક લેખક, સ્પષ્ટ વક્તા અને જિંદગીને જીવી જાણનાર વ્યક્તિ. જય વસાવડા પોતાના મિજાજના કારણે આજની યુવા પેઢીના માનીતા છે.

  (તસવીર સૌજન્યઃ ફેસબુક)

  1/12
 • જય વસાવડાના 'જય હો', જય શ્રી કૃષ્ણ પુસ્તકો ખૂબ જ લોકપ્રિય થયા છે. લાંબા સમયથી તેઓ કૉલમ લખી રહ્યા છે.  જય વસાવડા સોશિયલ મીડિયા પર લાંબી ફેન ફોલોઈંગ ધરાવે છે. અને ચાહકો માટે ઈન્ટરેસ્ટિંગ પોસ્ટ મુકતા રહે છે. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)

  જય વસાવડાના 'જય હો', જય શ્રી કૃષ્ણ પુસ્તકો ખૂબ જ લોકપ્રિય થયા છે. લાંબા સમયથી તેઓ કૉલમ લખી રહ્યા છે.  જય વસાવડા સોશિયલ મીડિયા પર લાંબી ફેન ફોલોઈંગ ધરાવે છે. અને ચાહકો માટે ઈન્ટરેસ્ટિંગ પોસ્ટ મુકતા રહે છે.

  (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)

  2/12
 • કાજલ ઓઝા વૈદ્ય જાણીતા પત્રકાર અને લેખક સ્વ. દિગંત ઓઝાના દીકરી કાજલ ઓઝા વૈદ્ય આજના ગુજરાતી સાહિત્યાના તેજસ્વી અને  લોકોના માનીતા લેખકોમાંથી એક છે. કાજલ ઓઝા વૈદ્યના પ્રવચનોનો પણ મોટો ચાહક વર્ગ છે. (તસવીર સૌજન્યઃ ફેસબુક)

  કાજલ ઓઝા વૈદ્ય
  જાણીતા પત્રકાર અને લેખક સ્વ. દિગંત ઓઝાના દીકરી કાજલ ઓઝા વૈદ્ય આજના ગુજરાતી સાહિત્યાના તેજસ્વી અને  લોકોના માનીતા લેખકોમાંથી એક છે. કાજલ ઓઝા વૈદ્યના પ્રવચનોનો પણ મોટો ચાહક વર્ગ છે.

  (તસવીર સૌજન્યઃ ફેસબુક)

  3/12
 • કાજલ ઓઝા વૈદ્યની નવલકથાઓ ખૂબ જ પ્રસિદ્ધ છે. તેમની કૃષ્ણાયન નવલકથાનો તો ચાર ભાષામાં અનુવાદિત થઈ ચુકી છે. આજની પેઢી, સંબંધો પર કાજલ ઓઝા વૈદ્યના વ્યાખ્યાનોને લોકો સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરે છે. (તસવીર સૌજન્યઃ ફેસબુક)

  કાજલ ઓઝા વૈદ્યની નવલકથાઓ ખૂબ જ પ્રસિદ્ધ છે. તેમની કૃષ્ણાયન નવલકથાનો તો ચાર ભાષામાં અનુવાદિત થઈ ચુકી છે. આજની પેઢી, સંબંધો પર કાજલ ઓઝા વૈદ્યના વ્યાખ્યાનોને લોકો સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરે છે.

  (તસવીર સૌજન્યઃ ફેસબુક)

  4/12
 • કૃષ્ણકાંત ઉનડકટ 'ચિંતનની પળે'થી જાણીતા બનેલા કૃષ્ણકાંત ઉનડકટ યુવા પેઢીના માનીતા છે. મૂળ કોલમનિસ્ટ એવા કૃષ્ણકાંત ઉનડકટ કરંટ ટોપિક્સ, માનવ જીવન અને સંબંધોને સ્પર્શતી વાતો લખે છે. (તસવીર સૌજન્યઃ ફેસબુક)

  કૃષ્ણકાંત ઉનડકટ
  'ચિંતનની પળે'થી જાણીતા બનેલા કૃષ્ણકાંત ઉનડકટ યુવા પેઢીના માનીતા છે. મૂળ કોલમનિસ્ટ એવા કૃષ્ણકાંત ઉનડકટ કરંટ ટોપિક્સ, માનવ જીવન અને સંબંધોને સ્પર્શતી વાતો લખે છે.

  (તસવીર સૌજન્યઃ ફેસબુક)

  5/12
 • કૃષ્ણકાંત ઉનડકટની કોલમ્સ ખૂબ જ લોકપ્રિય છે. તેમના વિષયની પસંદગી અને લખવાની ઢબ ખાસ કરીને યુવાનોને વધારે અપીલ કરે છે. તેઓ સોશિયલ મીડિયા પર પણ એટલા જ એક્ટિવ છે. રોજ સવારે એવ ક્વૉટ મુકવાનું ક્યારેય ચુકતા નથી. (તસવીર સૌજન્યઃ ફેસબુક)

  કૃષ્ણકાંત ઉનડકટની કોલમ્સ ખૂબ જ લોકપ્રિય છે. તેમના વિષયની પસંદગી અને લખવાની ઢબ ખાસ કરીને યુવાનોને વધારે અપીલ કરે છે. તેઓ સોશિયલ મીડિયા પર પણ એટલા જ એક્ટિવ છે. રોજ સવારે એવ ક્વૉટ મુકવાનું ક્યારેય ચુકતા નથી.

  (તસવીર સૌજન્યઃ ફેસબુક)

  6/12
 • ડૉ. શરદ ઠાકર વ્યવસાયે ઉમદા ડૉક્ટર અને સાથે ખૂબ જ સારા સાહિત્યકાર એટલે ડૉક્ટર શરદ ઠાકર. ડૉક્ટર તરીકેના તેમના અનુભવોનો ખજાનો એટલે ડૉક્ટરની ડાયરી. એક આખી પેઢી છે જે તેમને વાંચીને મોટી થઈ છે. (તસવીર સૌજન્યઃ ફેસબુક)

  ડૉ. શરદ ઠાકર
  વ્યવસાયે ઉમદા ડૉક્ટર અને સાથે ખૂબ જ સારા સાહિત્યકાર એટલે ડૉક્ટર શરદ ઠાકર. ડૉક્ટર તરીકેના તેમના અનુભવોનો ખજાનો એટલે ડૉક્ટરની ડાયરી. એક આખી પેઢી છે જે તેમને વાંચીને મોટી થઈ છે.

  (તસવીર સૌજન્યઃ ફેસબુક)


  7/12
 • ડૉક્ટર શરદ ઠાકરે 60થી વધુ પુસ્તકો લખ્યા છે. 1993થી તેઓ નિયમિત રીતે જાણીતા દૈનિકમાં કૉલમ લખી રહ્યા છે. અને આજે પણ તેમના એટલા જ ફૉલોઅર્સ છે. (તસવીર સૌજન્યઃ ફેસબુક)

  ડૉક્ટર શરદ ઠાકરે 60થી વધુ પુસ્તકો લખ્યા છે. 1993થી તેઓ નિયમિત રીતે જાણીતા દૈનિકમાં કૉલમ લખી રહ્યા છે. અને આજે પણ તેમના એટલા જ ફૉલોઅર્સ છે.

  (તસવીર સૌજન્યઃ ફેસબુક)

  8/12
 • તુષાર શુક્લ એકદમ કૂલ પર્સનાલિટી, ફરવાના શોખીન અને જાણીતા કવિ એટલે તુષાર શુક્લ. તુષાર શુક્લ સોશિયલ મીડિયા પર પણ ઘણા એક્ટિવ છે. અલગ-અલગ જગ્યાઓની મુલાકાત લેવી તેમને પસંદ છે. અને નિયમિત રીતે ફોટોસ પોસ્ટ કરતા રહે છે. (તસવીર સૌજન્યઃ ફેસબુક)

  તુષાર શુક્લ
  એકદમ કૂલ પર્સનાલિટી, ફરવાના શોખીન અને જાણીતા કવિ એટલે તુષાર શુક્લ. તુષાર શુક્લ સોશિયલ મીડિયા પર પણ ઘણા એક્ટિવ છે. અલગ-અલગ જગ્યાઓની મુલાકાત લેવી તેમને પસંદ છે. અને નિયમિત રીતે ફોટોસ પોસ્ટ કરતા રહે છે.

  (તસવીર સૌજન્યઃ ફેસબુક)


  9/12
 • તુષાર શુક્લાએ ગુજરાતી ફિલ્મો માટે પણ ગીતો લખ્યા છે. વિટામીન શી, બે યાર, બહુ ના વિચાર જેવી ફિલ્મોમાં તેમના ગીતો છે. (તસવીર સૌજન્યઃ ફેસબુક)  

  તુષાર શુક્લાએ ગુજરાતી ફિલ્મો માટે પણ ગીતો લખ્યા છે. વિટામીન શી, બે યાર, બહુ ના વિચાર જેવી ફિલ્મોમાં તેમના ગીતો છે.

  (તસવીર સૌજન્યઃ ફેસબુક)

   

  10/12
 • રામ મોરી એન્જિનિયરિંગ છોડીને લેખક બનેલા રામ મોરી યંગ જનરેશનમાં ખૂબ જ લોકપ્રિય છે. તેઓ જુદા-જુદા અખબારોમાં કોલમ લખે છે. (તસવીર સૌજન્યઃ ફેસબુક)

  રામ મોરી

  એન્જિનિયરિંગ છોડીને લેખક બનેલા રામ મોરી યંગ જનરેશનમાં ખૂબ જ લોકપ્રિય છે. તેઓ જુદા-જુદા અખબારોમાં કોલમ લખે છે.

  (તસવીર સૌજન્યઃ ફેસબુક)

  11/12
 • રામ મોરી મહોતું વાર્તા સંગ્રહથી ફેમસ થયા. સાથે તેની કૉફી સ્ટોરીઝ કરીને બુક પણ પબ્લિશ થઈ ચુકી છે. રામે અપકમિંગ ગુજરાતી ફિલ્મ મોન્ટુની બિટ્ટુની સ્ટોરી અને સ્ક્રીન પ્લે લખ્યો છે. (તસવીર સૌજન્યઃ ફેસબુક)

  રામ મોરી મહોતું વાર્તા સંગ્રહથી ફેમસ થયા. સાથે તેની કૉફી સ્ટોરીઝ કરીને બુક પણ પબ્લિશ થઈ ચુકી છે. રામે અપકમિંગ ગુજરાતી ફિલ્મ મોન્ટુની બિટ્ટુની સ્ટોરી અને સ્ક્રીન પ્લે લખ્યો છે.

  (તસવીર સૌજન્યઃ ફેસબુક)

  12/12
 • loading...

ફોટોઝ વિશે

સામાન્ય રીતે લેખક કે કવિની વાત આવે એટલે એક ટીપિકલ છબિ મગજમાં આવે. પરંતુ આજના રાઈટર્સ એવા નથી. તેઓ કૂલ છે, ફનલવિંગ છે, ફેમસ છે અને સોશિયલ મીડિયા પર પણ એટલા જ એક્ટિવ છે. ચાલો મળીએ આવ જ કેટલાક રાઈટર્સને...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK