મળો એ ગુજરાતીને જે ગજવી રહ્યો છે અમેરિકા

Published: May 07, 2019, 14:32 IST | Falguni Lakhani
 • કાલ પેન..એ ગુજરાતી, જેણે અમેરિકાને ગજવ્યું છે. રાજકારણ હોય કે કલાકારી. બધે જ અવ્વલ છે આ ગરવો ગુજરાતી. તો ચાલો મળીએ તેમને અને જાણીએ કેવી છે તેમની લાઈફ..

  કાલ પેન..એ ગુજરાતી, જેણે અમેરિકાને ગજવ્યું છે. રાજકારણ હોય કે કલાકારી. બધે જ અવ્વલ છે આ ગરવો ગુજરાતી. તો ચાલો મળીએ તેમને અને જાણીએ કેવી છે તેમની લાઈફ..

  1/17
 • કાલ પેનનો જન્મ કલ્પેન સુરેશ મોદી તરીકે ન્યૂ જર્સીમાં થયો હતો. કાલ પેનના માતા મૂળ વડોદરાના છે જ્યારે પિતા ખેડાના. બંને બાદમાં અમેરિકા સ્થાયી થયા હતા.

  કાલ પેનનો જન્મ કલ્પેન સુરેશ મોદી તરીકે ન્યૂ જર્સીમાં થયો હતો. કાલ પેનના માતા મૂળ વડોદરાના છે જ્યારે પિતા ખેડાના. બંને બાદમાં અમેરિકા સ્થાયી થયા હતા.

  2/17
 • કાલ પેનનું ખરું નામ કલ્પેન જ છે. પરંતુ તેઓ પ્રોફેશનલી પોતાનું નામ કાલ પેન લખે છે. અમેરિકામાં જન્મ્યા હોવા છતા કાલ પેન સંપૂર્ણ શાકાહારી છે.

  કાલ પેનનું ખરું નામ કલ્પેન જ છે. પરંતુ તેઓ પ્રોફેશનલી પોતાનું નામ કાલ પેન લખે છે. અમેરિકામાં જન્મ્યા હોવા છતા કાલ પેન સંપૂર્ણ શાકાહારી છે.


  3/17
 • કાલ પેન વેકેશનમાં તેમના પરિવારને મળવા ગુજરાત નિયમિત રીતે આવતા હતા. તેઓ થોડું ઘણું ગુજરાતી પણ બોલી જાણે છે.

  કાલ પેન વેકેશનમાં તેમના પરિવારને મળવા ગુજરાત નિયમિત રીતે આવતા હતા. તેઓ થોડું ઘણું ગુજરાતી પણ બોલી જાણે છે.

  4/17
 • કાલ પેન અનેક વાર કહી ચુક્યા છે કે તેમના દાદા-દાદી ગાંધીજી સાથે આઝાદીની ચળવળમાં જોડાયા હતા. અને તેમના કારણે જ તેને રાજનીતિમાં રસ હતો.

  કાલ પેન અનેક વાર કહી ચુક્યા છે કે તેમના દાદા-દાદી ગાંધીજી સાથે આઝાદીની ચળવળમાં જોડાયા હતા. અને તેમના કારણે જ તેને રાજનીતિમાં રસ હતો.

  5/17
 • કાલ પેન મલ્ટી ટેલેન્ટેડ છે. તેઓ એક્ટર, કોમેડિયન અને પ્રોડ્યુસર છે. છોગામાં તેઓ ઓબામાના કાર્યકાળમાં વ્હાઈટ હાઉસમાં પણ કામ કરી ચુક્યા છે.

  કાલ પેન મલ્ટી ટેલેન્ટેડ છે. તેઓ એક્ટર, કોમેડિયન અને પ્રોડ્યુસર છે. છોગામાં તેઓ ઓબામાના કાર્યકાળમાં વ્હાઈટ હાઉસમાં પણ કામ કરી ચુક્યા છે.

  6/17
 • કાલ પેને વર્ષ 1998માં ફિલ્મ એક્સપ્રેસઃ આઈલ ટૂ ગ્લોરી ફિલ્મથી હૉલીવુડમાં શરૂઆત કરી હતી.

  કાલ પેને વર્ષ 1998માં ફિલ્મ એક્સપ્રેસઃ આઈલ ટૂ ગ્લોરી ફિલ્મથી હૉલીવુડમાં શરૂઆત કરી હતી.

  7/17
 • કાલ પેનની ફિલ્મો અને ટીવી શૉની યાદી આમ તો ઘણી લાંબી છે. પરંતુ તેઓ ટીવી શૉ 'હાઉસ'માં લૉરંટ કુટરનું પાત્ર ભજવીને મશહુર થયા હતા.

  કાલ પેનની ફિલ્મો અને ટીવી શૉની યાદી આમ તો ઘણી લાંબી છે. પરંતુ તેઓ ટીવી શૉ 'હાઉસ'માં લૉરંટ કુટરનું પાત્ર ભજવીને મશહુર થયા હતા.

  8/17
 • હેરાલ્ડ એન્ડ કુમારમાં તેમનું કુમાર પટેલનું પાત્ર યાદગાર માનવામાં આવે છે. જેને ખૂબ જ પ્રશંસા મળી હતી.

  હેરાલ્ડ એન્ડ કુમારમાં તેમનું કુમાર પટેલનું પાત્ર યાદગાર માનવામાં આવે છે. જેને ખૂબ જ પ્રશંસા મળી હતી.

  9/17
 • કાલપેન ધ નેમસેકમાં પણ જોવા મળ્યા હતા. ફિલ્મમાં તબુ, ઈરફાન ખાન જેવા સ્ટાર્સ હતા. ફિલ્મમાં કાલ પેનની ભૂમિકાની ખૂબ જ પ્રશંસા થઈ હતી.

  કાલપેન ધ નેમસેકમાં પણ જોવા મળ્યા હતા. ફિલ્મમાં તબુ, ઈરફાન ખાન જેવા સ્ટાર્સ હતા. ફિલ્મમાં કાલ પેનની ભૂમિકાની ખૂબ જ પ્રશંસા થઈ હતી.

  10/17
 • કાલ પેને ઓબામા માટે પ્રચાર પણ કર્યો હતો. લાંબા સમય સુધી તેઓ ઓબામા સાથે રહ્યા હતા.

  કાલ પેને ઓબામા માટે પ્રચાર પણ કર્યો હતો. લાંબા સમય સુધી તેઓ ઓબામા સાથે રહ્યા હતા.

  11/17
 • ઓબામાના સમયમાં કાલ પેન વ્હાઈટ હાઉસમાં પબ્લિક એન્ગેજમેન્ટ ઑફિસમાં અસોસિયેટ ડાયરેક્ટર હતા.

  ઓબામાના સમયમાં કાલ પેન વ્હાઈટ હાઉસમાં પબ્લિક એન્ગેજમેન્ટ ઑફિસમાં અસોસિયેટ ડાયરેક્ટર હતા.

  12/17
 • આ તસવીર એ સમયની છે જ્યારે વ્હાઈટ હાઉસમાં દીવાળી મનાવવાની તૈયારીઓ થઈ હતી. કાલ પેને આ તસવીર પોસ્ટ કરીને લખ્યું હતું કે વ્હાઈટ હાઉસમાં પહેલી વાર દીવાળી મનાવવામાં આવી રહી છે. ઓબામાનો આભાર.

  આ તસવીર એ સમયની છે જ્યારે વ્હાઈટ હાઉસમાં દીવાળી મનાવવાની તૈયારીઓ થઈ હતી. કાલ પેને આ તસવીર પોસ્ટ કરીને લખ્યું હતું કે વ્હાઈટ હાઉસમાં પહેલી વાર દીવાળી મનાવવામાં આવી રહી છે. ઓબામાનો આભાર.

  13/17
 • કાલ પેન સોશિયલ સર્વિસ પણ કરી જાણે છે. તેમણે સીરિયાના શરણાર્થીઓ માટે ભંડોળ પણ એકઠું કર્યું હતું.

  કાલ પેન સોશિયલ સર્વિસ પણ કરી જાણે છે. તેમણે સીરિયાના શરણાર્થીઓ માટે ભંડોળ પણ એકઠું કર્યું હતું.

  14/17
 • કાલ પેન 2017માં માસ્ટર શેફ સેલિબ્રિટી શો ડાઉન જીત્યા હતા. અને તેમણે જીતેલા તમામ રાશી તેમણે પેલેન્સ્ટાઈનના શરણાર્થીઓને દાનમાં આપી દીધી હતી.

  કાલ પેન 2017માં માસ્ટર શેફ સેલિબ્રિટી શો ડાઉન જીત્યા હતા. અને તેમણે જીતેલા તમામ રાશી તેમણે પેલેન્સ્ટાઈનના શરણાર્થીઓને દાનમાં આપી દીધી હતી.

  15/17
 • કાલ પેને તાજેતરમાં લોકપ્રિય શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અસિત કુમારે પણ તેમને શોમાં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું.

  કાલ પેને તાજેતરમાં લોકપ્રિય શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અસિત કુમારે પણ તેમને શોમાં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું.

  16/17
 • કાલ પેને એક વીડિયોમાં લેડિઝ ભાઈનું પાત્ર ભજવ્યું હતું. જેને જોઈને લોકોએ તેને તારક મહેતામાં કામ કરવાની સલાહ આપી હતી. ત્યારે કાલ પેને કહ્યું હતું કે આ તેનું સ્વપ્ન રહ્યું છે.

  કાલ પેને એક વીડિયોમાં લેડિઝ ભાઈનું પાત્ર ભજવ્યું હતું. જેને જોઈને લોકોએ તેને તારક મહેતામાં કામ કરવાની સલાહ આપી હતી. ત્યારે કાલ પેને કહ્યું હતું કે આ તેનું સ્વપ્ન રહ્યું છે.

  17/17
 • loading...

ફોટોઝ વિશે

કાલ પેન..એ ગુજરાતી, જેણે અમેરિકાને ગજવ્યું છે. રાજકારણ હોય કે કલાકારી. બધે જ અવ્વલ છે આ ગરવો ગુજરાતી. તો ચાલો મળીએ તેમને અને જાણીએ કેવી છે તેમની લાઈફ..

તસવીર સૌજન્યઃ kal penn instagram

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK