સ્મૃતિ ઈરાનીથી PM મોદી સુધી આ તમામ નેતાઓએ લગાવી ગંગામાં ડૂબકી, જુઓ તસવીરો

Feb 24, 2019, 20:06 IST
  • દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજ પહોચ્યા હતા. કુંભમેળામાં પ્રયાગરાજ સંગમમાં સ્નાન કર્યું હતું. સ્નાન કર્યા પછી નરેન્દ્ર મોદીએ ખાસ પૂજા કરી હતી.

    દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજ પહોચ્યા હતા. કુંભમેળામાં પ્રયાગરાજ સંગમમાં સ્નાન કર્યું હતું. સ્નાન કર્યા પછી નરેન્દ્ર મોદીએ ખાસ પૂજા કરી હતી.

    1/6
  • કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની કુંભમેળાના પહેલા દિવસે જ શાહી સ્નાન કરવા પહોંચ્યા હતા. સ્મૃતિ ઈરાનીએ તેમના શાહી સ્નાનની તસવીર ટ્વિટર પર પોસ્ટ કરી હતી.

    કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની કુંભમેળાના પહેલા દિવસે જ શાહી સ્નાન કરવા પહોંચ્યા હતા. સ્મૃતિ ઈરાનીએ તેમના શાહી સ્નાનની તસવીર ટ્વિટર પર પોસ્ટ કરી હતી.

    2/6
  •  ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ તેમના અન્ય પ્રધાનો સાથે કુંભમાં સ્નાન કરવા પહોંચ્યા હતાં. યોગી આદિત્યનાથે સ્નાન કરી પૂજા અર્ચના કરી હતી અને પ્રસાદ લીધો હતો.  શાહી સ્નાન પછી ઉપમુખ્યપ્રધાન કેશવપ્રસાદ મોર્યએ કહ્યું હતું કે, હું આ જીવનનું સૌભાગ્ય માનું છું'

     ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ તેમના અન્ય પ્રધાનો સાથે કુંભમાં સ્નાન કરવા પહોંચ્યા હતાં. યોગી આદિત્યનાથે સ્નાન કરી પૂજા અર્ચના કરી હતી અને પ્રસાદ લીધો હતો.  શાહી સ્નાન પછી ઉપમુખ્યપ્રધાન કેશવપ્રસાદ મોર્યએ કહ્યું હતું કે, હું આ જીવનનું સૌભાગ્ય માનું છું'

    3/6
  • સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે પણ ગંગામાં ડૂબકી લગાવી હતી. 4 માર્ચ કુંભ મેળાનો છેલ્લો દિવસ છે આ પહેલા લાખોની સંખ્યામાં લોકો શાહી સ્નાનનો લાભ લેવા પહોંચી રહ્યા છે.

    સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે પણ ગંગામાં ડૂબકી લગાવી હતી. 4 માર્ચ કુંભ મેળાનો છેલ્લો દિવસ છે આ પહેલા લાખોની સંખ્યામાં લોકો શાહી સ્નાનનો લાભ લેવા પહોંચી રહ્યા છે.

    4/6
  • કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરી પણ ગંગામાં સ્નાન કરવા પહોચ્યા હતાં.  નિતિન ગડકરીએ ટ્વિટ કરી ફોટો શૅર કર્યો હતો. નિતિન ગડકરીએ પૂજા કરી હતી.

    કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરી પણ ગંગામાં સ્નાન કરવા પહોચ્યા હતાં.  નિતિન ગડકરીએ ટ્વિટ કરી ફોટો શૅર કર્યો હતો. નિતિન ગડકરીએ પૂજા કરી હતી.

    5/6
  •  13 ફેબ્રુઆરીએ બીજેપી અધ્યક્ષ અમિત શાહ કુંભના સ્નાન માટે પહોંચ્યા હતા. કુંભમાં સ્નાન કર્યા બાદ ટ્વિટ કરતા અમિત શાહે લખ્યું હતું કે, સંગમ નગરી પ્રયાગરાજમાં સ્નાન કરીને સૌભાગ્ય પ્રાપ્ત થયું.

     13 ફેબ્રુઆરીએ બીજેપી અધ્યક્ષ અમિત શાહ કુંભના સ્નાન માટે પહોંચ્યા હતા. કુંભમાં સ્નાન કર્યા બાદ ટ્વિટ કરતા અમિત શાહે લખ્યું હતું કે, સંગમ નગરી પ્રયાગરાજમાં સ્નાન કરીને સૌભાગ્ય પ્રાપ્ત થયું.

    6/6
  • loading...

ફોટોઝ વિશે

પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભમેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોચી રહ્યાં છે. કુંભમેળમાં સ્નાન કરવાનો લાભ લેવા નેતાઓ પણ પહોંચ્યા છે. સ્મૃતિ ઈરાનીથી લઈને દેશના વડાપ્રધાન કુંભમાં સ્નાન કરવા પહોંચ્યા છે. જુઓ નેતાઓના શાહી સ્નાનની તસવીરો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK