માનવેન્દ્રસિંહ ગોહિલઃગુજરાતના ગે પ્રિન્સ જીવે છે આવી વૈભવી લાઈફ

Published: Apr 12, 2019, 12:25 IST | Bhavin
 • માનવેન્દ્રસિંહ ગોહિલ ગુજરાતના રાજપીપળાના પ્રિન્સ છે. વિશ્વના તેઓ એક માત્ર પ્રિન્સ છે, જે પોતે સમલૈંગિક હોવાનું જાહેરમાં સ્વીકારી ચૂક્યા છે. 

  માનવેન્દ્રસિંહ ગોહિલ ગુજરાતના રાજપીપળાના પ્રિન્સ છે. વિશ્વના તેઓ એક માત્ર પ્રિન્સ છે, જે પોતે સમલૈંગિક હોવાનું જાહેરમાં સ્વીકારી ચૂક્યા છે. 

  1/10
 • માનવેન્દ્રસિંહ ગોહિલે પોતે ગે હોવાની જાહેરાત જાતે જ કરી હતી. હવે તેઓ લક્ષ્ય નામની સંસ્થા ચલાવીને LGBTQ સમાજ માટે લડત ચલાવી રહ્યા છે

  માનવેન્દ્રસિંહ ગોહિલે પોતે ગે હોવાની જાહેરાત જાતે જ કરી હતી. હવે તેઓ લક્ષ્ય નામની સંસ્થા ચલાવીને LGBTQ સમાજ માટે લડત ચલાવી રહ્યા છે

  2/10
 • રાજપીપલા નજીક હનુમંતેશ્વર વિસ્તારમાં માનવેન્દ્રસિંહની માલિકીના ખેતરમાં આ સેન્ટર હાલ વિકસાવાઈ રહ્યું છે, અહીં LGBTQ સમાજના લોકો આશરો લઈ શક્શે.

  રાજપીપલા નજીક હનુમંતેશ્વર વિસ્તારમાં માનવેન્દ્રસિંહની માલિકીના ખેતરમાં આ સેન્ટર હાલ વિકસાવાઈ રહ્યું છે, અહીં LGBTQ સમાજના લોકો આશરો લઈ શક્શે.

  3/10
 • માનવેન્દ્રસિંહ ગોહિલે જાન્યુઆરી 1991માં મધ્યપ્રદેશના ઝાબુઆની રાજકુંવરી ચંદ્રિકા કુંવારી સાથે લગ્ન કર્યા હતા. જો કે લગ્નના એક વર્ષ બાદ જ ડિવોર્સ માટે અરજી કરી હતી. 

  માનવેન્દ્રસિંહ ગોહિલે જાન્યુઆરી 1991માં મધ્યપ્રદેશના ઝાબુઆની રાજકુંવરી ચંદ્રિકા કુંવારી સાથે લગ્ન કર્યા હતા. જો કે લગ્નના એક વર્ષ બાદ જ ડિવોર્સ માટે અરજી કરી હતી. 

  4/10
 • માનવેન્દ્રસિંહ ગોહિલ ઓપ્રા વિનફ્રેના ફેમસ શૉમાં પણ હાજરી આપી ચૂક્યા છે. 'Gay Around the World' નામના એપિસોડમાં તેઓ હાજર રહ્યા હતા. 

  માનવેન્દ્રસિંહ ગોહિલ ઓપ્રા વિનફ્રેના ફેમસ શૉમાં પણ હાજરી આપી ચૂક્યા છે. 'Gay Around the World' નામના એપિસોડમાં તેઓ હાજર રહ્યા હતા. 

  5/10
 • માનવેન્દ્રસિંહ ગોહિલે એક ઈન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે 12-13 વર્ષની ઉંમરે જ તેમને ખ્યાલ આવી ગયો હતો કે તેમને વિજાતીય આકર્ષણ નથી થતું. 

  માનવેન્દ્રસિંહ ગોહિલે એક ઈન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે 12-13 વર્ષની ઉંમરે જ તેમને ખ્યાલ આવી ગયો હતો કે તેમને વિજાતીય આકર્ષણ નથી થતું. 

  6/10
 • કેટલાક દિવસો પહેલા માનવેન્દ્રસિંહ ગોહિલે સમલૈગિક ઉમેદવારોને ચૂંટણી લડવા માટે પણ અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે સંસદમાં સમલૈગિકોનું પણ પ્રતિનિધિત્વ હોવું જોઈએ. 

  કેટલાક દિવસો પહેલા માનવેન્દ્રસિંહ ગોહિલે સમલૈગિક ઉમેદવારોને ચૂંટણી લડવા માટે પણ અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે સંસદમાં સમલૈગિકોનું પણ પ્રતિનિધિત્વ હોવું જોઈએ. 

  7/10
 • રાજપીપળા રજવાડાના પૂર્વ રાજા રઘુબીર સિંઘ રાજેન્દ્રસિંઘ અને રુકમણી દેવીના એકમાત્ર સંતાન માનવેન્દ્રસિંહ ગોહીલે જ્યારે પોતાને ગે જાહેર કર્યા હતા ત્યારે ગુજરાતમાં રાજપૂત સમાજ અને બીજા સમાજમાં ભારે વિરોધ થયો હતો.

  રાજપીપળા રજવાડાના પૂર્વ રાજા રઘુબીર સિંઘ રાજેન્દ્રસિંઘ અને રુકમણી દેવીના એકમાત્ર સંતાન માનવેન્દ્રસિંહ ગોહીલે જ્યારે પોતાને ગે જાહેર કર્યા હતા ત્યારે ગુજરાતમાં રાજપૂત સમાજ અને બીજા સમાજમાં ભારે વિરોધ થયો હતો.

  8/10
 • ગુજરાતના શાહી પરિવારના વ્યક્તિએ જાહેરમાં સમલૈંગિક હોવાની વાત સ્વીકારી પરિવારે તેમની સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. તેમના પરિવારજનોએ તેમના પર પરિવારની બદનામીનો આરોપ લગાવ્યો હતો. માનવેન્દ્રને પોતાની સેક્સ્યુઆલિટી છૂપાવીને રાખવા મજબૂર કરવામાં આવ્યાં હતા.

  ગુજરાતના શાહી પરિવારના વ્યક્તિએ જાહેરમાં સમલૈંગિક હોવાની વાત સ્વીકારી પરિવારે તેમની સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. તેમના પરિવારજનોએ તેમના પર પરિવારની બદનામીનો આરોપ લગાવ્યો હતો. માનવેન્દ્રને પોતાની સેક્સ્યુઆલિટી છૂપાવીને રાખવા મજબૂર કરવામાં આવ્યાં હતા.

  9/10
 • આજે માનવેન્દ્રસિંહ ગોહિલ LGBTQ સમુદાય માટે વિશ્વભરમાં યોજાતા જુદા જુદા કાર્યક્રમોમાં હાજરી આપતા રહે છે. 

  આજે માનવેન્દ્રસિંહ ગોહિલ LGBTQ સમુદાય માટે વિશ્વભરમાં યોજાતા જુદા જુદા કાર્યક્રમોમાં હાજરી આપતા રહે છે. 

  10/10
 • loading...

ફોટોઝ વિશે

માનવેન્દ્રસિંહ ગોહિલ રાજપીપળાના રાજકુંવર છે. તેમણે પોતે સમલૈંગિક હોવાની જાહેરાત કરીને તમામ લોકોને ચોંકાવી દીધા હતા. જો કે હવે તેઓ LGBTQ સમુદાય માટે કામ કરી રહ્યા છે. (PHOTO COURTASY:FACEBOOK/INSTAGRAM)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK