જુઓ મલાઈકાનો સુપર સ્ટાઈલિશ લુક

Nov 21, 2018, 08:55 IST
  • મલાઈકા અરોરા કેઝ્યુઅલ અવતારમાં જીમમાં જોવા મળી હતી. જુઓ તસવીરો

    મલાઈકા અરોરા કેઝ્યુઅલ અવતારમાં જીમમાં જોવા મળી હતી. જુઓ તસવીરો

    1/8
  • મલાઈકા અરોરા બ્લેક વસ્ત્રોમાં બાન્દ્રા જીમમા જોવા મળી હતી. તેણે બ્લેક સ્પોર્ટ બ્રા અને બ્લેક યોગા પેન્ટ પહેરી હતી. ફોટોઝ કર્ટ્સી : યોગેન શાહ

    મલાઈકા અરોરા બ્લેક વસ્ત્રોમાં બાન્દ્રા જીમમા જોવા મળી હતી. તેણે બ્લેક સ્પોર્ટ બ્રા અને બ્લેક યોગા પેન્ટ પહેરી હતી.

    ફોટોઝ કર્ટ્સી : યોગેન શાહ

    2/8
  • અર્જુન કપૂર અને મલાઈકા અરોરાના રિલેશનશિપને લઈને તેઓ બન્ને ઘણા ચર્ચામાં છે. બન્ને ઘણી વાર સાથે ફરતા પણ દેખાયા છે.

    અર્જુન કપૂર અને મલાઈકા અરોરાના રિલેશનશિપને લઈને તેઓ બન્ને ઘણા ચર્ચામાં છે. બન્ને ઘણી વાર સાથે ફરતા પણ દેખાયા છે.

    3/8
  • અર્જુન અને મલાઈકાએ પાપારાઝીથી શરમાતા નથી અને બન્ને બિંદાસ ફોટોઝ પણ ક્લિક કરવા દે છે.

    અર્જુન અને મલાઈકાએ પાપારાઝીથી શરમાતા નથી અને બન્ને બિંદાસ ફોટોઝ પણ ક્લિક કરવા દે છે.

    4/8
  • મલાઈકા અરોરા બૉયફ્રેન્ડ અર્જુન કપૂર વિશે વાત કરતા કહે છે કે હું મારા અગંત સવાલોના જવાબ આપતી નથી. અને એવું નથી કે મને જવાબ આપતા શરમ આવે છે. હું મારા અગંત જીવન વિશે વાત કરવા નથી માંગતી. હું ફક્ત મારા જીવનનો આનંદ માણું છુ અને તે મારા માટે ખૂબ સુંદર અને કિંમતી છે.

    મલાઈકા અરોરા બૉયફ્રેન્ડ અર્જુન કપૂર વિશે વાત કરતા કહે છે કે હું મારા અગંત સવાલોના જવાબ આપતી નથી. અને એવું નથી કે મને જવાબ આપતા શરમ આવે છે. હું મારા અગંત જીવન વિશે વાત કરવા નથી માંગતી. હું ફક્ત મારા જીવનનો આનંદ માણું છુ અને તે મારા માટે ખૂબ સુંદર અને કિંમતી છે.

    5/8
  • મલાઈકા અરોરા ડેનિમ જાકેટ અને ક્રોપ ટૉપ ઘણી સુંદર લાગતી હતી.

    મલાઈકા અરોરા ડેનિમ જાકેટ અને ક્રોપ ટૉપ ઘણી સુંદર લાગતી હતી.

    6/8
  • મલાઈકા અરોરા ઘણી વાર જીમમાં વર્કઆઉટ કરતા જોવા મળી છે અને તે યોગા કરીને ઘણી ફિટ રહે છે.

    મલાઈકા અરોરા ઘણી વાર જીમમાં વર્કઆઉટ કરતા જોવા મળી છે અને તે યોગા કરીને ઘણી ફિટ રહે છે.

    7/8
  • મલાઈકા અરોરા ખરા અર્થમાં ફેશન દિવા છે, જે માત્ર કેઝ્યુઅલ કે જીમમાં નહીં પરંતુ દરેક પ્રકારના વસ્ત્રોમાં સારી દેખાય છે.

    મલાઈકા અરોરા ખરા અર્થમાં ફેશન દિવા છે, જે માત્ર કેઝ્યુઅલ કે જીમમાં નહીં પરંતુ દરેક પ્રકારના વસ્ત્રોમાં સારી દેખાય છે.

    8/8
  • loading...

ફોટોઝ વિશે

મલાઈકા અરોરા કેઝ્યુઅલ અવતારમાં જીમમાં જોવા મળી હતી. જુઓ તસવીરો

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK