પિન્ક ડ્રેસમાં ખીલી ઉઠી મલાઈકા અરોરા

Published: Nov 17, 2018, 09:30 IST | Sheetal Patel
 • મલાઈકા અરોરા સલુનમાં જોવા મળી હતી. તે પિન્ક કલરના ડ્રેસમાં ઘણી સુંદર દેખાઈ રહી હતી. જુઓ તસવીરો

  મલાઈકા અરોરા સલુનમાં જોવા મળી હતી. તે પિન્ક કલરના ડ્રેસમાં ઘણી સુંદર દેખાઈ રહી હતી.

  જુઓ તસવીરો

  1/6
 • પિન્ક કલરના ડ્રેસમાં મલાઈકા બાન્દ્રા સલુનમાં જતી જોવા મળી હતી. ફોટોઝ કર્ટ્સી: યોગેન શાહ

  પિન્ક કલરના ડ્રેસમાં મલાઈકા બાન્દ્રા સલુનમાં જતી જોવા મળી હતી.

  ફોટોઝ કર્ટ્સી: યોગેન શાહ

  2/6
 • આજકાલ મલાઈકા અરોરા બૉયફ્રેન્ડ અર્જુન કપૂરને લઈને ઘણી ચર્ચામાં છે. અને તેઓ ઘણી વેકેશનની મજા માણે છે. બન્ને ઈટાલીમાં એકબીજાના હાથમાં હાથ નાખી ફરી રહ્યા હતા.

  આજકાલ મલાઈકા અરોરા બૉયફ્રેન્ડ અર્જુન કપૂરને લઈને ઘણી ચર્ચામાં છે. અને તેઓ ઘણી વેકેશનની મજા માણે છે. બન્ને ઈટાલીમાં એકબીજાના હાથમાં હાથ નાખી ફરી રહ્યા હતા.

  3/6
 • વાસ્તવમાં, મલાઈકા અરોરા અને અર્જુન કપૂર 2019માં લગ્ન કરશે.

  વાસ્તવમાં, મલાઈકા અરોરા અને અર્જુન કપૂર 2019માં લગ્ન કરશે.

  4/6
 • મલાઈકા અરોરા બૉયફ્રેન્ડ અર્જુન કપૂર વિશે વાત કરતા કહે છે કે હું મારા અગંત સવાલોના જવાબ આપતી નથી. અને એવું નથી કે મને જવાબ આપતા શરમ આવે છે. હું મારા અગંત જીવન વિશે વાત કરવા નથી માંગતી. હું ફક્ત મારા જીવનનો આનંદ માણું છુ અને તે મારા માટે ખૂબ સુંદર અને કિંમતી છે.

  મલાઈકા અરોરા બૉયફ્રેન્ડ અર્જુન કપૂર વિશે વાત કરતા કહે છે કે હું મારા અગંત સવાલોના જવાબ આપતી નથી. અને એવું નથી કે મને જવાબ આપતા શરમ આવે છે. હું મારા અગંત જીવન વિશે વાત કરવા નથી માંગતી. હું ફક્ત મારા જીવનનો આનંદ માણું છુ અને તે મારા માટે ખૂબ સુંદર અને કિંમતી છે.

  5/6
 • માત્ર એટલું જ નહીં, મલાઈકા અરોરાના નજીકના મિત્ર કરણ જોહરે જ ટૂંક સમયમાં તેમના લગ્ન કરવાના મુખ્ય સંકેત આપ્યા છે.

  માત્ર એટલું જ નહીં, મલાઈકા અરોરાના નજીકના મિત્ર કરણ જોહરે જ ટૂંક સમયમાં તેમના લગ્ન કરવાના મુખ્ય સંકેત આપ્યા છે.

  6/6
 • loading...

ફોટોઝ વિશે

મલાઈકા અરોરા સલુનમાં જોવા મળી હતી. તે પિન્ક કલરના ડ્રેસમાં ઘણી સુંદર દેખાઈ રહી હતી.જુઓ તસવીરો

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK