રાજકોટઃમહાવીર જયંતી નિમિત્તે નીકળી ભવ્ય શોભાયાત્રા, જુઓ ફોટોઝ

Apr 17, 2019, 12:37 IST
  • રાજકોટના મણિયાર દેરાસરથી આ શોભા યાત્રા શરૂ થઈ હતી. જેમાં મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો જોડાયા હતા.

    રાજકોટના મણિયાર દેરાસરથી આ શોભા યાત્રા શરૂ થઈ હતી. જેમાં મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો જોડાયા હતા.

    1/13
  • મણિયાર દેરાસરથી શરૂ થયેલી શોભા યાત્રા હેમુગઢવી હોલ પાસે પૂર્ણ થઈ હતી. આ શોભાયાત્રામાં જુદા જુદા 51 જેટલા ટેબ્લો તૈયાર કરાયા હતા.


    મણિયાર દેરાસરથી શરૂ થયેલી શોભા યાત્રા હેમુગઢવી હોલ પાસે પૂર્ણ થઈ હતી. આ શોભાયાત્રામાં જુદા જુદા 51 જેટલા ટેબ્લો તૈયાર કરાયા હતા.

    2/13
  • તમામ ટેબ્લોમાં આતંકવાદ અને હાઈવે પર અકસ્માત દરમિયાન જૈન મુનિઓના મૃત્યુનો મુદ્દે મેસેજ અપાયો હતો.

    તમામ ટેબ્લોમાં આતંકવાદ અને હાઈવે પર અકસ્માત દરમિયાન જૈન મુનિઓના મૃત્યુનો મુદ્દે મેસેજ અપાયો હતો.

    3/13
  • મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકોએ જુદા જુદા વેશ પરિધાન કરીને શોભાયાત્રામાં ભાગ લીધો હતો. 

    મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકોએ જુદા જુદા વેશ પરિધાન કરીને શોભાયાત્રામાં ભાગ લીધો હતો. 

    4/13
  • રાજકોટમાં જુદા જુદા વિસ્તારોમાં પણ પ્રભાત ફેરી સહિતના આયોજન કરાયા હતા.

    રાજકોટમાં જુદા જુદા વિસ્તારોમાં પણ પ્રભાત ફેરી સહિતના આયોજન કરાયા હતા.

    5/13
  • રાજકોટના સમસ્ત સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા પણ મહાવીર પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું.

    રાજકોટના સમસ્ત સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા પણ મહાવીર પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું.

    6/13
  • રાજકોટની આ શોભા યાત્રામાં જુદા જુદા યુવક મંડળોએ પણ ભાગ લીધો હતો. 

    રાજકોટની આ શોભા યાત્રામાં જુદા જુદા યુવક મંડળોએ પણ ભાગ લીધો હતો. 

    7/13
  • આતંકવાદને નાથવા અન ભારતની સૈન્ય શક્તિનું પણ શોભાયાત્રામાં પ્રદર્શન કરાયું 

    આતંકવાદને નાથવા અન ભારતની સૈન્ય શક્તિનું પણ શોભાયાત્રામાં પ્રદર્શન કરાયું 

    8/13
  • જૈન મુનિની આગેવાનીમાં આ શોભાયાત્રા યોજાઈ હતી. 

    જૈન મુનિની આગેવાનીમાં આ શોભાયાત્રા યોજાઈ હતી. 

    9/13
  • ટેબ્લોની સાથે સાથે જૈન શ્રદ્ધાળુઓ પોતાની ગાડીઓને પણ શણગારીને શોભાયાત્રામાં જોડાયા હતા. 

    ટેબ્લોની સાથે સાથે જૈન શ્રદ્ધાળુઓ પોતાની ગાડીઓને પણ શણગારીને શોભાયાત્રામાં જોડાયા હતા. 

    10/13
  • વહેલી સવારથી જ શોભાયાત્રામાં જોડવા માટે જૈન ભાવિકો ઉમટી પડ્યા હતા. 

    વહેલી સવારથી જ શોભાયાત્રામાં જોડવા માટે જૈન ભાવિકો ઉમટી પડ્યા હતા. 

    11/13
  • રાજકોટના રસ્તાઓ પર શાંતિપૂર્ણ રીતે શોભાયાત્રા પૂર્ણ થઈ હતી. 

    રાજકોટના રસ્તાઓ પર શાંતિપૂર્ણ રીતે શોભાયાત્રા પૂર્ણ થઈ હતી. 

    12/13
  • આ શોભાયાત્રામાં હાઈવે પર વિહાર દરમિયાન થતા જૈન મુનિ અને સાધ્વીઓના અકસ્માતનો પણ ઉલ્લેખ કરાયો હતો. 

    આ શોભાયાત્રામાં હાઈવે પર વિહાર દરમિયાન થતા જૈન મુનિ અને સાધ્વીઓના અકસ્માતનો પણ ઉલ્લેખ કરાયો હતો. 

    13/13
  • loading...

ફોટોઝ વિશે

રાજકોટઃમહાવીર જયંતી નિમિત્તે નીકળી ભવ્ય શોભાયાત્રા, જુઓ ફોટોઝ

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK