મહાશિવરાત્રી 2019: શિવભક્તિમાં લીન થયા ભાવિકો, શિવમંદિરોમાં ઉમટ્યા ઘોડપૂર

Published: Mar 04, 2019, 12:23 IST | Falguni Lakhani
 • શિવરાત્રીના અવસર પર પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ભવ્ય શણગાર કરવામાં આવ્યા છે. પુષ્પ અને પાઘડી સાથે સજ્જ સોમનાથ મહાદેવ દૈદિપ્યમાન લાગી રહ્યા છે.  

  શિવરાત્રીના અવસર પર પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ભવ્ય શણગાર કરવામાં આવ્યા છે. પુષ્પ અને પાઘડી સાથે સજ્જ સોમનાથ મહાદેવ દૈદિપ્યમાન લાગી રહ્યા છે.

   

  1/10
 • નાસિકમાં આવેલ ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગના દર્શને માનવ મહેરામણ ઉમટી પડ્યો છે. મહાદેવની એક ઝલક અને તેમના આશિર્વાદ મેળવવા માટે ભક્તો આતુર છે. (તસવીર સૌજન્યઃ ANI)

  નાસિકમાં આવેલ ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગના દર્શને માનવ મહેરામણ ઉમટી પડ્યો છે. મહાદેવની એક ઝલક અને તેમના આશિર્વાદ મેળવવા માટે ભક્તો આતુર છે.

  (તસવીર સૌજન્યઃ ANI)

  2/10
 • પુણેમાં આવેલા ભીમાશંકર મહાદેવના મંદિરમાં શિવરાત્રીના અવસર પર ખાસ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ ભક્તો દર્શન માટે કતારમાં ઉભા છે. (તસવીર સૌજન્યઃ ANI)

  પુણેમાં આવેલા ભીમાશંકર મહાદેવના મંદિરમાં શિવરાત્રીના અવસર પર ખાસ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ ભક્તો દર્શન માટે કતારમાં ઉભા છે.

  (તસવીર સૌજન્યઃ ANI)

  3/10
 • મહાશિવરાત્રીના પાવન અવસર પર હજારો શ્રદ્ધાળુઓ હરિદ્વાર પહોંચ્યા અને ગંગામાં ડૂૂબકી લગાવી પુણ્ય કમાયું. (તસવીર સૌજન્યઃ ANI)

  મહાશિવરાત્રીના પાવન અવસર પર હજારો શ્રદ્ધાળુઓ હરિદ્વાર પહોંચ્યા અને ગંગામાં ડૂૂબકી લગાવી પુણ્ય કમાયું.

  (તસવીર સૌજન્યઃ ANI)

  4/10
 • જમ્મૂ કશ્મીરમાં પણ લોકો શિવની આરાધનામાં લીન છે. મહાદેવને ખાસ શણગાર કરવામાં આવ્યા છે અને તેમની એક ઝલક મેળવવા માટે ભક્તો વ્યાકુળ છે. (તસવીર સૌજન્યઃ ANI)

  જમ્મૂ કશ્મીરમાં પણ લોકો શિવની આરાધનામાં લીન છે. મહાદેવને ખાસ શણગાર કરવામાં આવ્યા છે અને તેમની એક ઝલક મેળવવા માટે ભક્તો વ્યાકુળ છે.

  (તસવીર સૌજન્યઃ ANI)

  5/10
 • છત્તીસગઢના રાયપુરમાં પણ શિવમંદિરોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. શિવમંદિરોને અનોખો શણગાર કરવામાં આવ્યો છે. ભક્તો પણ ભગવાનનો અભિષેક કરવા માટે આવી રહ્યા છે. (તસવીર સૌજન્યઃ ANI)

  છત્તીસગઢના રાયપુરમાં પણ શિવમંદિરોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. શિવમંદિરોને અનોખો શણગાર કરવામાં આવ્યો છે. ભક્તો પણ ભગવાનનો અભિષેક કરવા માટે આવી રહ્યા છે.

  (તસવીર સૌજન્યઃ ANI)

  6/10
 • કાનપુરમાં શ્રદ્ધાળુઓએ ભગવાન શિવના મંદિરમાં વહેલી સવારથી જ કતાર લગાવી છે. મહાદેવને દૂધ, બિલિપત્ર અને પુષ્પથી અભિષેક કરવામાં આવી રહ્યો છે. (તસવીર સૌજન્યઃ ANI)

  કાનપુરમાં શ્રદ્ધાળુઓએ ભગવાન શિવના મંદિરમાં વહેલી સવારથી જ કતાર લગાવી છે. મહાદેવને દૂધ, બિલિપત્ર અને પુષ્પથી અભિષેક કરવામાં આવી રહ્યો છે.

  (તસવીર સૌજન્યઃ ANI)

  7/10
 • શિવરાત્રીના દિવસે શિવજીને પ્રિય ભાંગનું અનોખું મહત્વ છે. શિવરાત્રીમાં ભક્તોને પ્રસાદ તરીકે ભાંગ આપવામાં આવે છે. (તસવીર સૌજન્યઃ ANI)

  શિવરાત્રીના દિવસે શિવજીને પ્રિય ભાંગનું અનોખું મહત્વ છે. શિવરાત્રીમાં ભક્તોને પ્રસાદ તરીકે ભાંગ આપવામાં આવે છે.

  (તસવીર સૌજન્યઃ ANI)

  8/10
 • ઓરિસ્સાના લિંગરાજ મંદિરને મહાશિવરાત્રીના પર્વ પર અલૌક્કિ શણગાર કરવામાં આવ્યા છે. મહાદેવની કૃપા મેળવવા માટે ભક્તો દૂર દૂરથી આવી રહ્યા છે. (તસવીર સૌજન્યઃ ANI)

  ઓરિસ્સાના લિંગરાજ મંદિરને મહાશિવરાત્રીના પર્વ પર અલૌક્કિ શણગાર કરવામાં આવ્યા છે. મહાદેવની કૃપા મેળવવા માટે ભક્તો દૂર દૂરથી આવી રહ્યા છે.

  (તસવીર સૌજન્યઃ ANI)

  9/10
 • રામેશ્વરમમાં આવેલા સ્વામી નટરાજ મંદિરમાં પણ આજના અવસર પર ખાસ પૂજા કરવામાં આવી. જ્યાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. (તસવીર સૌજન્યઃ ANI)

  રામેશ્વરમમાં આવેલા સ્વામી નટરાજ મંદિરમાં પણ આજના અવસર પર ખાસ પૂજા કરવામાં આવી. જ્યાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા.

  (તસવીર સૌજન્યઃ ANI)

  10/10
 • loading...

ફોટોઝ વિશે

આજે છે સોમનાથ અને શિવરાત્રીનો સંગમ. મહાદેવનો રિઝવવાનો અનોખો અવસર. કહેવાય છે કે આખું વર્ષ શિવભક્તિ કરવાથી જેટલું પુણ્ય મળે છે, એટલું પુણ્ય આજે એક દિવસ મહાદેવને ભજવાથી મળે છે. અને એટલે જ દેશભરના મહાદેવના મંદિરોમાં  ભક્તો ઉમટી પડ્યા છે. તમે પણ કરો મહાદેવના દર્શન તસવીરોમાં.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK