Happy BIrthday: ઉદ્ધવ ઠાકરે રાજ્યની ધૂરા સંભાળે છે, એક સમયે રાજકારણમાં રસ નહોતો

Published: Jul 27, 2020, 16:23 IST | Chirantana Bhatt
  • સ્વર્ગીય બાળ ઠાકરે જે શિવ સેના સુપ્રિમો બાળા સાહેબ ઠાકરેના દીકરા છે તેમણે બહુ નાનપણથી જ રાજકારણમાં રસ લેવાનું શરૂ કર્યું હતું.

    સ્વર્ગીય બાળ ઠાકરે જે શિવ સેના સુપ્રિમો બાળા સાહેબ ઠાકરેના દીકરા છે તેમણે બહુ નાનપણથી જ રાજકારણમાં રસ લેવાનું શરૂ કર્યું હતું.

    1/26
  • તે 27 જુલાઇ 1960ના રોજ મીના તાઇ તથા બાળા સાહેબ ઠાકરેને ત્યાં જનમ્યા. પિતા કાર્ટુનિસ્ટ તથા રાજકારણી હતા તથા લોકોના હક માટે લડતા.

    તે 27 જુલાઇ 1960ના રોજ મીના તાઇ તથા બાળા સાહેબ ઠાકરેને ત્યાં જનમ્યા. પિતા કાર્ટુનિસ્ટ તથા રાજકારણી હતા તથા લોકોના હક માટે લડતા.

    2/26
  • નાનપણમાં ઉદ્ધવ ઠાકરેને રાજકારણમાં રસ નહોતો. તેઓ પિતા સાથે રેલીઓમાં જતા અને ધીરે ધીરે રાજકારણમાં રસ પડવા માંડ્યો.

    નાનપણમાં ઉદ્ધવ ઠાકરેને રાજકારણમાં રસ નહોતો. તેઓ પિતા સાથે રેલીઓમાં જતા અને ધીરે ધીરે રાજકારણમાં રસ પડવા માંડ્યો.

    3/26
  • ઉદ્ધવ તથા તેમના પિતરાઇ ભાઇ રાજ ઠાકરે સાંતાક્રુઝ એરપોર્ટ પાસે એર કોર્પોરેશન એમ્પ્લોઇ કો-ઓપરેટિવ બેંક લિમિટેડનાં ઉદ્ઘાટનમાં.

    ઉદ્ધવ તથા તેમના પિતરાઇ ભાઇ રાજ ઠાકરે સાંતાક્રુઝ એરપોર્ટ પાસે એર કોર્પોરેશન એમ્પ્લોઇ કો-ઓપરેટિવ બેંક લિમિટેડનાં ઉદ્ઘાટનમાં.

    4/26
  • પત્ની રશ્મિ, દીકરા આદિત્ય સાથે ઉદ્ધવ ઠાકરે મુંબઇના મેયર કિશોરી પેડણેકર સાથે.

    પત્ની રશ્મિ, દીકરા આદિત્ય સાથે ઉદ્ધવ ઠાકરે મુંબઇના મેયર કિશોરી પેડણેકર સાથે.

    5/26
  • ઉદ્ધવ ઠાકરે રાજકારણમાં આવ્યા તે પહેલાં એક મરાઠી અખબારનું કામકાજ જોતા. 2003માં તેઓ શિવસેના પ્રમુખ તરીકે ચૂંટાયા.

    ઉદ્ધવ ઠાકરે રાજકારણમાં આવ્યા તે પહેલાં એક મરાઠી અખબારનું કામકાજ જોતા. 2003માં તેઓ શિવસેના પ્રમુખ તરીકે ચૂંટાયા.

    6/26
  • તેમના લગ્ન રશ્મિ પાટણકર સાથે 1988ના ડિસેમ્બરમાં થયા અને તેઓ જે જે સ્કુલ ઑફ આર્ટ્સમાં સાથે ભણતા હતાઉદ્ધવ તથા રશ્મિ ઠાકરેનાં લગ્નને ત્રણ દાયકાથી વધુ સમય થયો છે તથા તેમનો દીકરો આદિત્ય ટુરિઝમ મિનિસ્ટર છે તથા તેજસ ઠાકરે અભ્યાસ કરે છે. ઉદ્ધવ ઠાકરેને હંમેશાથી કલામાં રસ હતો અને તેઓ બહુ સારા ફોટોગ્રાફર પણ છે. તેમણે એરિયલ વ્યુથી પાડેલા મુંબઇના ફોટોગ્રાફ્સનું પ્રદર્શન જહાંગીર આર્ટ ગેલેરીમાં યોજાયું હતું.

    તેમના લગ્ન રશ્મિ પાટણકર સાથે 1988ના ડિસેમ્બરમાં થયા અને તેઓ જે જે સ્કુલ ઑફ આર્ટ્સમાં સાથે ભણતા હતાઉદ્ધવ તથા રશ્મિ ઠાકરેનાં લગ્નને ત્રણ દાયકાથી વધુ સમય થયો છે તથા તેમનો દીકરો આદિત્ય ટુરિઝમ મિનિસ્ટર છે તથા તેજસ ઠાકરે અભ્યાસ કરે છે. ઉદ્ધવ ઠાકરેને હંમેશાથી કલામાં રસ હતો અને તેઓ બહુ સારા ફોટોગ્રાફર પણ છે. તેમણે એરિયલ વ્યુથી પાડેલા મુંબઇના ફોટોગ્રાફ્સનું પ્રદર્શન જહાંગીર આર્ટ ગેલેરીમાં યોજાયું હતું.

    7/26
  • દાદરમાં હિંદમાતા થિએટર ફરી શરૂ થયું ત્યારની તસવીર.

    દાદરમાં હિંદમાતા થિએટર ફરી શરૂ થયું ત્યારની તસવીર.

    8/26
  •  અમિતાભ બચ્ચન સાથે ઉદ્ધવ ઠાકરે પોતાની તસવીરી કુશળતાની વાતો કરતા.

     અમિતાભ બચ્ચન સાથે ઉદ્ધવ ઠાકરે પોતાની તસવીરી કુશળતાની વાતો કરતા.

    9/26
  • રાજકારણી હોવા ઉપરાંત તેઓ બહુ સારા લેખક પણ છે અને તેમણે બે ફોટબુક્સ પબ્લિશ કરી છે.

    રાજકારણી હોવા ઉપરાંત તેઓ બહુ સારા લેખક પણ છે અને તેમણે બે ફોટબુક્સ પબ્લિશ કરી છે.

    10/26
  • મુકેશ અંબાણીનાં એન્ટિલિયામાં ગણેશ ચતુર્થી નિમિત્તે ઠાકરે પરિવાર.

    મુકેશ અંબાણીનાં એન્ટિલિયામાં ગણેશ ચતુર્થી નિમિત્તે ઠાકરે પરિવાર.

    11/26
  • BMCની ચૂંટણીમાં શિવસેનાને 2002માં ઝળહળતો વિજય મળ્યો પછી ઠાકરે પક્ષના વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે 2003માં નિમાયા હતા.  

    BMCની ચૂંટણીમાં શિવસેનાને 2002માં ઝળહળતો વિજય મળ્યો પછી ઠાકરે પક્ષના વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે 2003માં નિમાયા હતા.

     

    12/26
  •  જ્યારે ઉદ્ધવના પિતરાઇ રાજ ઠાકરેએ શિવસેના સાથે પોતાનો છેડો ફાડ્યો ત્યારે સંજોગો વણસ્યા હતા. રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ની સ્થાપના 9મી માર્ચ 2006માં કરી.

     જ્યારે ઉદ્ધવના પિતરાઇ રાજ ઠાકરેએ શિવસેના સાથે પોતાનો છેડો ફાડ્યો ત્યારે સંજોગો વણસ્યા હતા. રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ની સ્થાપના 9મી માર્ચ 2006માં કરી.

    13/26
  •  તસવીરમાં ઉદ્ધવ ઠાકરે તથા રાજ ઠાકરે સુપ્રિમો બાળ ઠાકરે સાથે.

     તસવીરમાં ઉદ્ધવ ઠાકરે તથા રાજ ઠાકરે સુપ્રિમો બાળ ઠાકરે સાથે.

    14/26
  • રશ્મિ ઠાકરેએ હંમેશા ઉદ્ધવ ઠાકરેને દરેક બાબતે ટેકો આપ્યો છે

    રશ્મિ ઠાકરેએ હંમેશા ઉદ્ધવ ઠાકરેને દરેક બાબતે ટેકો આપ્યો છે

    15/26
  • ઉદ્ધવ ઠાકરે અવારનવાર પોતાની પત્ની સાથેની તસવીરો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે.

    ઉદ્ધવ ઠાકરે અવારનવાર પોતાની પત્ની સાથેની તસવીરો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે.

    16/26
  • ઉદ્ધવ ઠાકરે પત્ની રશ્મિ સાથે.

    ઉદ્ધવ ઠાકરે પત્ની રશ્મિ સાથે.

    17/26
  • તેમણે સેનાનો ચાર્જ પિતા બાળ ઠાકરેના મૃત્યુ પછી લીધો હતો અને તેમણે સેના મુખ્યમંત્રી નારાયણ રાણેની ટીકા પણ કોઇની ય સાડાબારી રાખ્યા વિના કરી હતી.

    તેમણે સેનાનો ચાર્જ પિતા બાળ ઠાકરેના મૃત્યુ પછી લીધો હતો અને તેમણે સેના મુખ્યમંત્રી નારાયણ રાણેની ટીકા પણ કોઇની ય સાડાબારી રાખ્યા વિના કરી હતી.

    18/26
  • મુરલી મનોહર જોશી સાથે ઉદ્ધવ ઠાકરે અને સાથે નાનો આદિત્ય.

    મુરલી મનોહર જોશી સાથે ઉદ્ધવ ઠાકરે અને સાથે નાનો આદિત્ય.

    19/26
  • સમયાંતરે ઠાકરેએ 2009માં લોકસભા મેન્ડેટ મેળવ્યો અને 2014માં પણ એ કરી બતાડ્યું. ભાજપા સાથે મળીને તેમણે રાષ્ટ્રીય રાજકારણમાં પોતાની હાજરી સારી પેઠે નોંધાવી.

    સમયાંતરે ઠાકરેએ 2009માં લોકસભા મેન્ડેટ મેળવ્યો અને 2014માં પણ એ કરી બતાડ્યું. ભાજપા સાથે મળીને તેમણે રાષ્ટ્રીય રાજકારણમાં પોતાની હાજરી સારી પેઠે નોંધાવી.

    20/26
  •  2019ના લોકસભા ઇલેક્શનમાં ભાજપા અને શિવસેનાએ મળીને મહારાષ્ટ્રની 48માંથી 41 બેઠક પર જીત મેળવી હતી. શિવ સેના વર્કર્સે આમ તેમના ફોટોગ્રાફને પેંડા ધર્યા હતા.

     2019ના લોકસભા ઇલેક્શનમાં ભાજપા અને શિવસેનાએ મળીને મહારાષ્ટ્રની 48માંથી 41 બેઠક પર જીત મેળવી હતી. શિવ સેના વર્કર્સે આમ તેમના ફોટોગ્રાફને પેંડા ધર્યા હતા.

    21/26
  • મુકેશ અંબાણી, આમીર ખાન, માધુરી દીક્ષિત નેને તથા શ્રીરામ નેને સાથે ગણેશ ચતુર્થી દરમિયાન એન્ટિલિયામાં ઉદ્ધવ ઠાકરે.

    મુકેશ અંબાણી, આમીર ખાન, માધુરી દીક્ષિત નેને તથા શ્રીરામ નેને સાથે ગણેશ ચતુર્થી દરમિયાન એન્ટિલિયામાં ઉદ્ધવ ઠાકરે.

    22/26
  •  શિવાજી મહારાજને અંજલી આપતા ઉદ્ધવ ઠાકરે. છત્રપતિ શિવાજી મહારાજનું આ પુતળું મુંબઇ એરપોર્ટ પાસે છે જેનાં ઉદ્ધાટન સમયનો આ ફોટોગ્રાફ છે.

     શિવાજી મહારાજને અંજલી આપતા ઉદ્ધવ ઠાકરે. છત્રપતિ શિવાજી મહારાજનું આ પુતળું મુંબઇ એરપોર્ટ પાસે છે જેનાં ઉદ્ધાટન સમયનો આ ફોટોગ્રાફ છે.

    23/26
  • મહા વિકાસ અઘાડીના લિડર તરીકે નિમાયા બાદ ઉદ્ધવ ઠાકરેએ માતોશ્રી જઇ પિતાનાં સ્મરણ સામે શિશ ઝૂકાવ્યું હતું.

    મહા વિકાસ અઘાડીના લિડર તરીકે નિમાયા બાદ ઉદ્ધવ ઠાકરેએ માતોશ્રી જઇ પિતાનાં સ્મરણ સામે શિશ ઝૂકાવ્યું હતું.

    24/26
  • કોરોનાના લૉકડાઉન દરમિયાન વિઠ્ઠલાના દર્શને પહોંચેલા રશ્મિ તથા ઉદ્ધવ ઠાકરે.

    કોરોનાના લૉકડાઉન દરમિયાન વિઠ્ઠલાના દર્શને પહોંચેલા રશ્મિ તથા ઉદ્ધવ ઠાકરે.

    25/26
  • દીકરા આદિત્ય તથા પત્ની રશ્મિ સાથે જાહેર કાર્યક્રમમાં ઉદ્ધવ ઠાકરે.

    દીકરા આદિત્ય તથા પત્ની રશ્મિ સાથે જાહેર કાર્યક્રમમાં ઉદ્ધવ ઠાકરે.

    26/26
  • loading...

ફોટોઝ વિશે

 મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તથા શિવ સેનાના (Shiv Sena) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનો (Uddhav Thackeray ) આજે જન્મદિવસ છે. તેઓ રાષ્ટ્રીય રાજકારણનું જાણીતું નામ છે. તેઓ રાજકારણી હોવા ઉપરાંત સારા ફોટોગ્રાફર અને લેખકની સાથે સારા વક્તા પણ છે. તેમણે આજે જે પદ પર છે ત્યાં પહોંચતા પહેલા લાંબી મજલ ખેડી છે. તેમણે આ વર્ષે કોરોનાવાઇરસને પગલે પોતાનો જન્મદિવસ નથી ઉજવ્યો. આજે તેમની રાજકીય અને અંગત જિંદગી પર તસવીરો દ્વારા નજર કરીએ. (તસવીરો મિડ-ડે ફોટોગ્રાફર, ટ્વિટર હેન્ડલ ઑફિસ ઑફ ઉદ્ધવ ઠાકરે)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK