Maharashtra Assembly Polls: આમિર ખાન, શાહરૂખ ખાન, ગોવિંદાએ કર્યું મતદાન....

Updated: Oct 22, 2019, 09:38 IST | Falguni Lakhani
  • બોલીવુડના મિસ્ટર પર્ફેક્ટનિસ્ટ આમિર ખાને મતદાન કર્યું.

    બોલીવુડના મિસ્ટર પર્ફેક્ટનિસ્ટ આમિર ખાને મતદાન કર્યું.

    1/33
  • કિરણ રાવ બાન્દ્રાના મતદાન મથકની બહાર

    કિરણ રાવ બાન્દ્રાના મતદાન મથકની બહાર

    2/33
  • લારા દત્તા અને પતિ મહેશ ભુપતિએ મતદાન કર્યું.

    લારા દત્તા અને પતિ મહેશ ભુપતિએ મતદાન કર્યું.

    3/33
  • દિયા મિર્ઝાએ બાન્દ્રામાં મત આપ્યા પછી ફોટોગ્રાફર્સને પૉઝ આપ્યો.

    દિયા મિર્ઝાએ બાન્દ્રામાં મત આપ્યા પછી ફોટોગ્રાફર્સને પૉઝ આપ્યો.

    4/33
  • પ્રિયા દત્તે પણ પતિ સાથે મતદાન કર્યું.

    પ્રિયા દત્તે પણ પતિ સાથે મતદાન કર્યું.

    5/33
  • સંગીતકાર વિશાલ દાદલાણીએ પણ મતદાન કરી પોતાની ફરજ અદા કરી.

    સંગીતકાર વિશાલ દાદલાણીએ પણ મતદાન કરી પોતાની ફરજ અદા કરી.

    6/33
  • દિગ્દર્શક કુનાલ કોહલી મતદાન કર્યા બાદ

    દિગ્દર્શક કુનાલ કોહલી મતદાન કર્યા બાદ

    7/33
  • સંજય ખાને પત્ની ઝરીન ખાન સાથે મત આપી.

    સંજય ખાને પત્ની ઝરીન ખાન સાથે મત આપી.

    8/33
  • માધુરી દીક્ષિત જુહુના એક મતદાન મથકમાં મત આપવા પહોંચ્યા.

    માધુરી દીક્ષિત જુહુના એક મતદાન મથકમાં મત આપવા પહોંચ્યા.

    9/33
  • ગીતકાર ગુલઝારે પણ મતદાન કર્યું.

    ગીતકાર ગુલઝારે પણ મતદાન કર્યું.

    10/33
  • મેઘના ગુલઝારે મત આપી પોતાની ફરજ નિભાવી.

    મેઘના ગુલઝારે મત આપી પોતાની ફરજ નિભાવી.

    11/33
  • પ્રેમ ચોપડાએ મતદાન કર્યું.

    પ્રેમ ચોપડાએ મતદાન કર્યું.

    12/33
  • પ્રેમ ચોપડા સાથે પત્ની ઉમા ચોપડા પણ હતા.

    પ્રેમ ચોપડા સાથે પત્ની ઉમા ચોપડા પણ હતા.

    13/33
  • જાણીતા કમ્પોઝર પ્યારેલાલે પણ મતદાન કર્યું.

    જાણીતા કમ્પોઝર પ્યારેલાલે પણ મતદાન કર્યું.

    14/33
  • ઉર્મિલા માતોંડકરે પણ મતદાન કર્યું.

    ઉર્મિલા માતોંડકરે પણ મતદાન કર્યું.

    15/33
  • પ્રિતી ઝિંટા મતદાન કર્યું.

    પ્રિતી ઝિંટા મતદાન કર્યું.

    16/33
  • વત્સલ શેઠે પરિવાર સાથે મતદાન કર્યું.

    વત્સલ શેઠે પરિવાર સાથે મતદાન કર્યું.

    17/33
  • વરૂણ ધવને મતદાન કરી પોતાની ફરજ અદા કરી.

    વરૂણ ધવને મતદાન કરી પોતાની ફરજ અદા કરી.

    18/33
  • ગુલશન ગ્રોવરે મતદાન કર્યું.

    ગુલશન ગ્રોવરે મતદાન કર્યું.

    19/33
  • અરબાઝ ખાન પત્ની સીમા સાથે.

    અરબાઝ ખાન પત્ની સીમા સાથે.

    20/33
  • સચિન તેંડુલકરે પણ પત્ની અને પુત્ર સાથે મતદાન કરશે. (તસવીર સૌજન્યઃ સચિન તેંડુલકર સોશિયલ મીડિયા)

    સચિન તેંડુલકરે પણ પત્ની અને પુત્ર સાથે મતદાન કરશે.

    (તસવીર સૌજન્યઃ સચિન તેંડુલકર સોશિયલ મીડિયા)

    21/33
  • ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન મતદાન કરવા પહોંચ્યા. (તસવીર સૌજન્યઃ પલ્લવ પાલીવાલ)

    ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન મતદાન કરવા પહોંચ્યા.

    (તસવીર સૌજન્યઃ પલ્લવ પાલીવાલ)

    22/33
  • જયા બચ્ચન પણ મતદાન મથકે પહોંચ્યા. (તસવીર સૌજન્યઃ પલ્લવ પાલીવાલ)

    જયા બચ્ચન પણ મતદાન મથકે પહોંચ્યા.

    (તસવીર સૌજન્યઃ પલ્લવ પાલીવાલ)

    23/33
  • પરેશ રાવલે પણ મતદાન કર્યું. (તસવીર સૌજન્યઃ પલ્લવ પાલીવાલ)

    પરેશ રાવલે પણ મતદાન કર્યું.

    (તસવીર સૌજન્યઃ પલ્લવ પાલીવાલ)

    24/33
  • દીપિકા પાદુકોણ મતદાન કરવા પહોંચી. (તસવીર સૌજન્યઃ પલ્લવ પાલીવાલ)

    દીપિકા પાદુકોણ મતદાન કરવા પહોંચી.

    (તસવીર સૌજન્યઃ પલ્લવ પાલીવાલ)

    25/33
  • હેમા માલિનીએ મતદાન કર્યું. (તસવીર સૌજન્યઃ પલ્લવ પાલીવાલ)

    હેમા માલિનીએ મતદાન કર્યું.

    (તસવીર સૌજન્યઃ પલ્લવ પાલીવાલ)

    26/33
  • ધર્મન્દ્રએ મતદાન કર્યું. (તસવીર સૌજન્યઃ પલ્લવ પાલીવાલ)

    ધર્મન્દ્રએ મતદાન કર્યું.

    (તસવીર સૌજન્યઃ પલ્લવ પાલીવાલ)

    27/33
  • હ્રિતિક રોશને મતદાન કર્યું. (તસવીર સૌજન્યઃ પલ્લવ પાલીવાલ)

    હ્રિતિક રોશને મતદાન કર્યું.

    (તસવીર સૌજન્યઃ પલ્લવ પાલીવાલ)

    28/33
  • વિવેક ઓબેરોયે મતદાન કર્યું. (તસવીર સૌજન્યઃ પલ્લવ પાલીવાલ)

    વિવેક ઓબેરોયે મતદાન કર્યું.

    (તસવીર સૌજન્યઃ પલ્લવ પાલીવાલ)

    29/33
  • કરીના કપૂર દીકરા તૈમુરના સાથે લઈને મતદાન કરવા પહોંચી. (તસવીર સૌજન્યઃ પલ્લવ પાલીવાલ)

    કરીના કપૂર દીકરા તૈમુરના સાથે લઈને મતદાન કરવા પહોંચી.

    (તસવીર સૌજન્યઃ પલ્લવ પાલીવાલ)

    30/33
  • શાહરૂખ ખાન અને ગૌરી ખાન. (તસવીર સૌજન્યઃ પલ્લવ પાલીવાલ)

    શાહરૂખ ખાન અને ગૌરી ખાન.

    (તસવીર સૌજન્યઃ પલ્લવ પાલીવાલ)

    31/33
  • ગોવિંજા પત્ની સુનિતા સાથે. (તસવીર સૌજન્યઃ પલ્લવ પાલીવાલ)

    ગોવિંજા પત્ની સુનિતા સાથે.

    (તસવીર સૌજન્યઃ પલ્લવ પાલીવાલ)

    32/33
  • અર્જુન કપૂર મતદાન કરવા માટે પહોંચ્યા. (તસવીર સૌજન્યઃ પલ્લવ પાલીવાલ)

    અર્જુન કપૂર મતદાન કરવા માટે પહોંચ્યા.

    (તસવીર સૌજન્યઃ પલ્લવ પાલીવાલ)

    33/33
  • loading...

ફોટોઝ વિશે

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થયું.. ત્યારે લોકશાહીના આ પર્વમાં સિતારાઓએ પણ ઉત્સાહથી ભાગ લીધો. જુઓ તસવીરો.
તસવીર સૌજન્યઃ યોગેન શાહ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK