લખનઉ રોડ શોમાં પ્રિયંકા અને રાહુલનો કંઈક આવો અંદાજ, જુઓ તસવીરો

Published: Feb 12, 2019, 15:36 IST | Shilpa Bhanushali
 • પ્રિયંકા ગાંધી વાડ્રા અને રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી 2019 પહેલા માસ્ટરસ્ટ્રોક માટે રોડ શો કાઢ્યો.  

  પ્રિયંકા ગાંધી વાડ્રા અને રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી 2019 પહેલા માસ્ટરસ્ટ્રોક માટે રોડ શો કાઢ્યો.

   

  1/8
 • પ્રિયંકા ગાંધી વાડ્રા અને રાહુલ ગાંધીની સાથે જ્યોતિરાદિત્ય સિંધિયા પણ રોડ શોમાં સામેલ થયા.  

  પ્રિયંકા ગાંધી વાડ્રા અને રાહુલ ગાંધીની સાથે જ્યોતિરાદિત્ય સિંધિયા પણ રોડ શોમાં સામેલ થયા.

   

  2/8
 • ફૂલનું બુકે આપીને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાનું સ્વાગત કર્યું.  

  ફૂલનું બુકે આપીને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાનું સ્વાગત કર્યું.

   

  3/8
 • બસમાં પ્રિયંકા અને રાહુલે રોડ શો કાઢ્યો. દરમિયાન લાખોની સંખ્યામાં લોકો હાજર રહ્યા.  

  બસમાં પ્રિયંકા અને રાહુલે રોડ શો કાઢ્યો. દરમિયાન લાખોની સંખ્યામાં લોકો હાજર રહ્યા.

   

  4/8
 • ઓપન બસ પુલ નીચેથી પસાર થતા બહેન પ્રિયંકાને બચાવતો રાહુલ ગાંધી. તસવીર સૌજન્ય PTI  

  ઓપન બસ પુલ નીચેથી પસાર થતા બહેન પ્રિયંકાને બચાવતો રાહુલ ગાંધી. તસવીર સૌજન્ય PTI

   

  5/8
 • અમોસી એરપોર્ટ પરથી પ્રિયંકા ગાંધી 25 કિલોમીટર લાંબો રોડ શો કરીને કોંગ્રેસ હેડઑફિસ પહોંચી. તસવીર સૌજન્ય PTI  

  અમોસી એરપોર્ટ પરથી પ્રિયંકા ગાંધી 25 કિલોમીટર લાંબો રોડ શો કરીને કોંગ્રેસ હેડઑફિસ પહોંચી. તસવીર સૌજન્ય PTI

   

  6/8
 • રોડ શો દરમિયાન સમર્થકોએ 'બદલાવ કી આંધી, રાહુલ સંગ પ્રિયંકા ગાંધી'ના નારા લગાવ્યા.  

  રોડ શો દરમિયાન સમર્થકોએ 'બદલાવ કી આંધી, રાહુલ સંગ પ્રિયંકા ગાંધી'ના નારા લગાવ્યા.

   

  7/8
 • રોડ શો દરમિયાન કોંગ્રેસની ગૂંજ સાંભળીને, પ્રિયંકા ગાંધીએ સૌનો આભાર વ્યક્ત કર્યો. તસવીર સૌજન્ય PTI

  રોડ શો દરમિયાન કોંગ્રેસની ગૂંજ સાંભળીને, પ્રિયંકા ગાંધીએ સૌનો આભાર વ્યક્ત કર્યો. તસવીર સૌજન્ય PTI

  8/8
 • loading...

ફોટોઝ વિશે

લખનઉમાં થયેલ રોડ શોમાં પ્રિયંકા અને રાહુલની અનોખી તસવીરો, જુઓ કંઈક આવા અંદાજમાં જોવા મળ્યા ભાઈ બહેન

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK