ભગવાન શ્રીકૃ્ષ્ણના જન્મદિવસ નિમિતે દેશ-વિદેશમાં ભવ્ય ઉજવણીઓ શરૂ થઇ

Updated: Aug 24, 2019, 09:57 IST | Adhirajsinh Jadeja
 • ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસની ઉજવણી પર ફ્રાન્સના પેરીશ શહેરમાં મોટી સંખ્યામાં ભક્તો ઇસ્કોન મંદિરે ઉમટી પડ્યા હતા.

  ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસની ઉજવણી પર ફ્રાન્સના પેરીશ શહેરમાં મોટી સંખ્યામાં ભક્તો ઇસ્કોન મંદિરે ઉમટી પડ્યા હતા.

  1/23
 • દર વર્ષની જેમ આ વર્ષે પણ ફ્રાન્સના પેરીશ શહેરમાં શ્રીકૃષ્ણ ભગવાનની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે.

  દર વર્ષની જેમ આ વર્ષે પણ ફ્રાન્સના પેરીશ શહેરમાં શ્રીકૃષ્ણ ભગવાનની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે.

  2/23
 • પેરીશમાં શ્રીકૃષ્ણ ભગવાનના મોટી સંખ્યામાં ભક્તો જન્મદિવસની ઉજવણી કરે છે.

  પેરીશમાં શ્રીકૃષ્ણ ભગવાનના મોટી સંખ્યામાં ભક્તો જન્મદિવસની ઉજવણી કરે છે.

  3/23
 • પેરીશના સ્થાનીક લોકો પણ શ્રીકૃષ્ણની ભક્તિમાં લીન થઇ જતાં હોય છે.

  પેરીશના સ્થાનીક લોકો પણ શ્રીકૃષ્ણની ભક્તિમાં લીન થઇ જતાં હોય છે.

  4/23
 • મુંબઇમાં પણ ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસના પર્વ પર ભક્તો ઇસ્કોન મંદિરમાં મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.

  મુંબઇમાં પણ ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસના પર્વ પર ભક્તો ઇસ્કોન મંદિરમાં મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.

  5/23
 • મુંબઇના ગોરેગાવ વિસ્તારમાં આવેલ ઇસ્કોન મંદિરમાં મોડી રાત્રે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.

  મુંબઇના ગોરેગાવ વિસ્તારમાં આવેલ ઇસ્કોન મંદિરમાં મોડી રાત્રે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.

  6/23
 • મુંબઇમાં પણ ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસની બે દિવસ સુધી ધુમધામથી ઉજવણી થાય છે.

  મુંબઇમાં પણ ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસની બે દિવસ સુધી ધુમધામથી ઉજવણી થાય છે.

  7/23
 • ઇસ્કોન મંદિરમાં ભગવાનની આરતી સમયની તસ્વીર

  ઇસ્કોન મંદિરમાં ભગવાનની આરતી સમયની તસ્વીર

  8/23
 • ઓઢિસાના ભુવનેશ્વર શહેરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે.

  ઓઢિસાના ભુવનેશ્વર શહેરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે.

  9/23
 • ભુવનેશ્વરમાં ઇસ્કોન મંદિરમાં મોડી રાત્રે ભક્તો ભગવાનના દર્શન કરવા પહોંચ્યા હતા.

  ભુવનેશ્વરમાં ઇસ્કોન મંદિરમાં મોડી રાત્રે ભક્તો ભગવાનના દર્શન કરવા પહોંચ્યા હતા.

  10/23
 • ભારતભરમાં ઇસ્કોન મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસની હર્ષોલ્લાસથી ઉજવણી થાય છે.

  ભારતભરમાં ઇસ્કોન મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસની હર્ષોલ્લાસથી ઉજવણી થાય છે.

  11/23
 • ભુવનેશ્વરના ઇસ્કોન મંદિરમાં ઉજવણીને લઇને ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.

  ભુવનેશ્વરના ઇસ્કોન મંદિરમાં ઉજવણીને લઇને ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.

  12/23
 • ઉત્તર પ્રદેશનના ગોરખપુર શહેરમાં શ્રીકૃષ્ણ મંદિરમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પહોંચ્યા હતા.

  ઉત્તર પ્રદેશનના ગોરખપુર શહેરમાં શ્રીકૃષ્ણ મંદિરમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પહોંચ્યા હતા.

  13/23
 • શ્રીકૃષ્ણ બનેલા નાના ભુલકાઓ સાથે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ.

  શ્રીકૃષ્ણ બનેલા નાના ભુલકાઓ સાથે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ.

  14/23
 • શ્રીકૃષ્ણ ભગવાનના જન્મદિવસ પર ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.

  શ્રીકૃષ્ણ ભગવાનના જન્મદિવસ પર ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.

  15/23
 • જમ્મુ કાશ્મીરમાં પણ શ્રીકૃષ્ણના જન્મદિવસની ધુમધામથી ઉજવણી શરૂ કરી હતી.

  જમ્મુ કાશ્મીરમાં પણ શ્રીકૃષ્ણના જન્મદિવસની ધુમધામથી ઉજવણી શરૂ કરી હતી.

  16/23
 • વહેલી સવારથી શહેરમાં ભક્તોની કૃષ્ણ ભક્તી જોવા મળી હતી.

  વહેલી સવારથી શહેરમાં ભક્તોની કૃષ્ણ ભક્તી જોવા મળી હતી.

  17/23
 • જમ્મુમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભક્તોએ શ્રીકૃષ્ણના જન્મદિવસની ઉજવણી શરૂ કરી.

  જમ્મુમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભક્તોએ શ્રીકૃષ્ણના જન્મદિવસની ઉજવણી શરૂ કરી.

  18/23
 • બાળકો પણ કૃષ્ણના વેશભુષામાં જોવા મળ્યા હતા.

  બાળકો પણ કૃષ્ણના વેશભુષામાં જોવા મળ્યા હતા.

  19/23
 • કેરળમાં પણ આજે (શનિવાર) વહેલી સવારથી શ્રીકૃષ્ણ ભગવાનના જન્મદિવસની ઉજવણી શરૂ થઇ ગઇ છે.

  કેરળમાં પણ આજે (શનિવાર) વહેલી સવારથી શ્રીકૃષ્ણ ભગવાનના જન્મદિવસની ઉજવણી શરૂ થઇ ગઇ છે.

  20/23
 • મોટી સંખ્યામાં ભક્તો શેહરમાં ફરી વળ્યા હતા અને ઉજવણી કરી હતી.

  મોટી સંખ્યામાં ભક્તો શેહરમાં ફરી વળ્યા હતા અને ઉજવણી કરી હતી.

  21/23
 • શ્રીકૃષ્ણ ભગવાનના જન્મદિવસની ઉજવણીમાં નાના ભુલકાઓ પણ જોડાયા હતા.

  શ્રીકૃષ્ણ ભગવાનના જન્મદિવસની ઉજવણીમાં નાના ભુલકાઓ પણ જોડાયા હતા.

  22/23
 • 23/23
 • loading...

ફોટોઝ વિશે

આજે દેશભરમાં અને સાથે વિશ્વમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસની ઉજવણી ધુમધામથી થઇ રહી છે. વિશ્વના તમામ શ્રીકૃષ્ણ ભગવાનના મંદીર તથા ઇસ્કોન મંદીરમાં ભક્તો ઉમટી પડ્યા છે. (PC : ANI)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK