લોકસભા 2019: ગુજરાતના સેલેબ્સે કર્યો મતાધિકારનો ઉપયોગ, જુઓ તસવીરો

Apr 23, 2019, 12:12 IST
  • બધા સેલેબ્સ મત આપતા હોય તો મોનલ ગજ્જર કેમ પાછળ રહે? મોનલે પણ મત આપ્યો અને સાથે મસ્ત મજ્જાનો પોઝ પણ.

    બધા સેલેબ્સ મત આપતા હોય તો મોનલ ગજ્જર કેમ પાછળ રહે? મોનલે પણ મત આપ્યો અને સાથે મસ્ત મજ્જાનો પોઝ પણ.

    1/21
  • લવની ભવાઈ ફેમ આરોહીએ પણ મતદાન કર્યું અને મસ્ત સ્માઈલ સાથે આ ફોટો પણ પોસ્ટ કર્યો.  

    લવની ભવાઈ ફેમ આરોહીએ પણ મતદાન કર્યું અને મસ્ત સ્માઈલ સાથે આ ફોટો પણ પોસ્ટ કર્યો.

     

    2/21
  • RJ, પ્રોડ્યુસર અને એક્ટ્રેસ આરતી પટેલે પણ મતદાન કર્યું અને ફોટો પોસ્ટ કર્યો.

    RJ, પ્રોડ્યુસર અને એક્ટ્રેસ આરતી પટેલે પણ મતદાન કર્યું અને ફોટો પોસ્ટ કર્યો.

    3/21
  • ગુજરાતની ગાયિકા રાજલ બારોટે પણ મતદાન કર્યું અને તસવીર પણ શેર કરી.  

    ગુજરાતની ગાયિકા રાજલ બારોટે પણ મતદાન કર્યું અને તસવીર પણ શેર કરી.

     

    4/21
  • શોર્ટ સર્કિટ અને વિટામિન શી ફિલ્મના ડાયરેક્ટર ફૈઝલ હાશ્મીએ પણ પોતાના મતાધિકારીનો ઉપયોગ કર્યો.

    શોર્ટ સર્કિટ અને વિટામિન શી ફિલ્મના ડાયરેક્ટર ફૈઝલ હાશ્મીએ પણ પોતાના મતાધિકારીનો ઉપયોગ કર્યો.

    5/21
  • અભિનેતા પ્રેમ ગઢવીએ પણ મતદાન કરી પોતાની ફરજ નિભાવી.

    અભિનેતા પ્રેમ ગઢવીએ પણ મતદાન કરી પોતાની ફરજ નિભાવી.

    6/21
  • અભિનેતા મયુર ચૌહાણે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને પોતાની તસવીર શેર કરી. તસવીર સૌજન્યઃ ટ્વિટ્ટર

    અભિનેતા મયુર ચૌહાણે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને પોતાની તસવીર શેર કરી.

    તસવીર સૌજન્યઃ ટ્વિટ્ટર

    7/21
  • 'ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર' ફિલ્મ ફેમ અભિનેતા રોનક કામદારે પણ મત આપ્યો અનો પોતાનો ફોટો શેર કર્યો. તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ

    'ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર' ફિલ્મ ફેમ અભિનેતા રોનક કામદારે પણ મત આપ્યો અનો પોતાનો ફોટો શેર કર્યો.

    તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ

    8/21
  • સાંઈરામ દવેએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને તસવીર પણ ખેંચાવી.  

    સાંઈરામ દવેએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને તસવીર પણ ખેંચાવી.

     

    9/21
  • રેવા ફિલ્મ ફેમ ચેતન ધાનાણી અને રાહુલ ભોલેએ પણ મતદાન કર્યું. તસવીર સૌજન્યઃ ફેસબુક

    રેવા ફિલ્મ ફેમ ચેતન ધાનાણી અને રાહુલ ભોલેએ પણ મતદાન કર્યું.

    તસવીર સૌજન્યઃ ફેસબુક

    10/21
  • જાણીતા ગુજરાતી ગાયક કીર્તિદાન ગઢવીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી. કીર્તિદાને કેપ્શનમાં લખ્યું કે મેં મારા મતાધિકારનો ઉપયોગ કર્યો તમે કર્યો કે નહીં? (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)  

    જાણીતા ગુજરાતી ગાયક કીર્તિદાન ગઢવીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી. કીર્તિદાને કેપ્શનમાં લખ્યું કે મેં મારા મતાધિકારનો ઉપયોગ કર્યો તમે કર્યો કે નહીં?

    (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)

     

    11/21
  • ગુજરાતી ફૉક સિંગર જીગરદાન ગઢવીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને કાંઈક આવા અંદાજમાં તસવીર પોસ્ટ કરી. (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)

    ગુજરાતી ફૉક સિંગર જીગરદાન ગઢવીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને કાંઈક આવા અંદાજમાં તસવીર પોસ્ટ કરી.

    (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)

    12/21
  • ભાઈ ભાઈ ફેમ સિંગર અરવિંદ વેગડાએ પણ મતદાન કરી પોતાની ફરજ નિભાવી.

    ભાઈ ભાઈ ફેમ સિંગર અરવિંદ વેગડાએ પણ મતદાન કરી પોતાની ફરજ નિભાવી.

    13/21
  • જાણીતા ગુજરાતી લોકગાયક આદિત્ય ગઢવીએ પણ મતદાન કરી આ ફોટો પોસ્ટ કર્યો. (તસવીર સૌજન્યઃ ફેસબુક)

    જાણીતા ગુજરાતી લોકગાયક આદિત્ય ગઢવીએ પણ મતદાન કરી આ ફોટો પોસ્ટ કર્યો.

    (તસવીર સૌજન્યઃ ફેસબુક)

    14/21
  • છેલ્લો દિવસ સ્ટાર લૉય એટલે કે મિત્ર ગઢવીએ પણ પરિવાર સાથે મતદાન કર્યું. અને આવા અંદાજમાં તસવીર પોસ્ટ કરી. (તસવીર સૌજન્યઃ ફેસબુક)

    છેલ્લો દિવસ સ્ટાર લૉય એટલે કે મિત્ર ગઢવીએ પણ પરિવાર સાથે મતદાન કર્યું. અને આવા અંદાજમાં તસવીર પોસ્ટ કરી.

    (તસવીર સૌજન્યઃ ફેસબુક)

    15/21
  • ગુજરાતી સિંગર અને કંપોઝર પાર્થ ઠક્કરે પણ મતદાન કર્યું અને તસવીર પોસ્ટ કરી. (તસવીર સૌજન્યઃ ફેસબુક)  

    ગુજરાતી સિંગર અને કંપોઝર પાર્થ ઠક્કરે પણ મતદાન કર્યું અને તસવીર પોસ્ટ કરી.

    (તસવીર સૌજન્યઃ ફેસબુક)

     

    16/21
  • સિંગર પાર્થ ઓઝાએ મતદાન કરી પોતાની દેશ પ્રત્યેની ફરજ નિભાવી અને હસતા હસતા પોઝ આપ્યો. (તસવીર સૌજન્યઃ ફેસબુક)

    સિંગર પાર્થ ઓઝાએ મતદાન કરી પોતાની દેશ પ્રત્યેની ફરજ નિભાવી અને હસતા હસતા પોઝ આપ્યો.

    (તસવીર સૌજન્યઃ ફેસબુક)

    17/21
  • તારક મહેતા કા ઉલટા ચશ્મા ફેમ મયુર વાકાણીએ પણ મતદાન કર્યું અને પોતાની સેલ્ફી શેર કરી.

    તારક મહેતા કા ઉલટા ચશ્મા ફેમ મયુર વાકાણીએ પણ મતદાન કર્યું અને પોતાની સેલ્ફી શેર કરી.

    18/21
  • ઢોલીવુડના ફર્સ્ટ ફેમિલી કનોડિયા પરિવારે પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.  

    ઢોલીવુડના ફર્સ્ટ ફેમિલી કનોડિયા પરિવારે પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.

     

    19/21
  • 20/21
  • તારક મહેતાથી જાણીતા થયેલા અને ગુજરાતી ફિલ્મોમાં કામ કરી રહેલા ભવ્ય ગાંધીએ પણ મત આપ્યો અને પોતાની તસવીર શેર કરી.

    તારક મહેતાથી જાણીતા થયેલા અને ગુજરાતી ફિલ્મોમાં કામ કરી રહેલા ભવ્ય ગાંધીએ પણ મત આપ્યો અને પોતાની તસવીર શેર કરી.

    21/21
  • loading...

ફોટોઝ વિશે

રાજ્યમાં આજે મતદાન થઈ રહ્યું છે. ચારે તરફ ચૂંટણી ફીવર છે. ગુજરાતી સેલેબ્સે પણ મતદાન કર્યું અને સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરી. જુઓ આવા હતા તેમના અંદાજ..

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK