લોકસભા ચૂંટણી 2019: ભાજપમાં જીતનો છવાયો ભગવો રંગ

Published: May 23, 2019, 18:15 IST | Vikas Kalal
 • શરુઆતી રુઝાનમાં વધતી બઢતના કારણે પાર્ટીના કાર્યકર્તાઓએ ઉત્સવ મનાવવાનું શરુ કર્યું હતું. લોકોએ ફટાકડા ફોડીને જીતનું સ્વાગત કરાયું હતું.

  શરુઆતી રુઝાનમાં વધતી બઢતના કારણે પાર્ટીના કાર્યકર્તાઓએ ઉત્સવ મનાવવાનું શરુ કર્યું હતું. લોકોએ ફટાકડા ફોડીને જીતનું સ્વાગત કરાયું હતું.

  1/10
 • એનડીએ 542 સીટોમાંથી 340+ સીટો પર બઢત બનાવતી જોવા મળી હતી. લોકોએ ચોકીદારની ટીશર્ટ પહેરીને સેલિબ્રેશન કર્યું છે.

  એનડીએ 542 સીટોમાંથી 340+ સીટો પર બઢત બનાવતી જોવા મળી હતી. લોકોએ ચોકીદારની ટીશર્ટ પહેરીને સેલિબ્રેશન કર્યું છે.

  2/10
 • ભાજપના કાર્યકર્તાઓેએ ભાજપનો ઝંડો લહેરાવ્યો હતો અને ફૂલોનો વરસાદ કર્યો હતો.

  ભાજપના કાર્યકર્તાઓેએ ભાજપનો ઝંડો લહેરાવ્યો હતો અને ફૂલોનો વરસાદ કર્યો હતો.

  3/10
 • રુઝાનમાં બઢતની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ભાજપ નં-1ના પોસ્ટર લાગ્યા હતા.

  રુઝાનમાં બઢતની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ભાજપ નં-1ના પોસ્ટર લાગ્યા હતા.

  4/10
 • જીતના વધતા અંતરની સાથે કાર્યકર્તાઓ રસ્તા ઉતરીને નાચ્યા હતા.

  જીતના વધતા અંતરની સાથે કાર્યકર્તાઓ રસ્તા ઉતરીને નાચ્યા હતા.

  5/10
 • મહારાષ્ટ્રમાં પણ બીજેપીએ ધમાકેદાર પ્રદર્શન કર્યુ હતુ. મહારાષ્ટ્રમાં જીતનો જશ્ન મનાવી રહેલા કાર્યકર્તાઓ

  મહારાષ્ટ્રમાં પણ બીજેપીએ ધમાકેદાર પ્રદર્શન કર્યુ હતુ. મહારાષ્ટ્રમાં જીતનો જશ્ન મનાવી રહેલા કાર્યકર્તાઓ

  6/10
 • ભાંગડા સ્ટાઈલ સેલિબ્રેશન જીતના ઉત્સવમાં યુવકો ઉત્સવ મનાવ્યો હતો

  ભાંગડા સ્ટાઈલ સેલિબ્રેશન જીતના ઉત્સવમાં યુવકો ઉત્સવ મનાવ્યો હતો

  7/10
 • ભાજપની જીતના રસ્તાઓ પર ઉતરીને ભાંગડા કર્યા હતા.

  ભાજપની જીતના રસ્તાઓ પર ઉતરીને ભાંગડા કર્યા હતા.

  8/10
 • ભાજપની જીતમાં સામાન્ય લોકો. વિક્ટ્રી સાઈન સાથે ભાજપ સપોર્ટર

  ભાજપની જીતમાં સામાન્ય લોકો. વિક્ટ્રી સાઈન સાથે ભાજપ સપોર્ટર

  9/10
 • લોકો રોડ પર ઉતરીને ભાજપની જીતમાં રેલીનું આયોજન

  લોકો રોડ પર ઉતરીને ભાજપની જીતમાં રેલીનું આયોજન

  10/10
 • loading...

ફોટોઝ વિશે

રુઝાનોમાં જોવા મળતી બઢતના કારણે NDA 340+ સીટો પર મળતી જોવા મળી રહી છે જ્યારે ભાજપ પણ 290 કરતા પણ વધારે સીટો મળતી જોવા મળી રહી છે. દેશભરમાં ભાજપની જીતનો જશ્ન મનાવવાનું શરુ થઈ ગયું છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK