આવી રહી જ્યોર્જ ફર્નાન્ડિસની જીવન સફર, જુઓ તસવીરો

Updated: Jan 29, 2019, 10:30 IST | Sheetal Patel
 • જ્યોર્જ ફર્નાન્ડિસ વિપક્ષના પ્રથમ નેતા હતા જેમણે ભાજપને માન્યતા આપી હતી. 3 જૂન 1930એ જન્મેલા જ્યોર્જ ફર્નાન્ડિસ 2 ડિસેમ્બર 1989થી 10 નવેમ્બર 1990 સુધી દેશાના રેલ મંત્રી રહ્યા. 19 માર્ચ 1998થી 16 માર્ચ 2001 અને 21 ઑક્ટોબર 2001થી 22 મે 2004 સુધી એમણે દેશના રક્ષા મંત્રીની કમાન સંભાળી

  જ્યોર્જ ફર્નાન્ડિસ વિપક્ષના પ્રથમ નેતા હતા જેમણે ભાજપને માન્યતા આપી હતી. 3 જૂન 1930એ જન્મેલા જ્યોર્જ ફર્નાન્ડિસ 2 ડિસેમ્બર 1989થી 10 નવેમ્બર 1990 સુધી દેશાના રેલ મંત્રી રહ્યા. 19 માર્ચ 1998થી 16 માર્ચ 2001 અને 21 ઑક્ટોબર 2001થી 22 મે 2004 સુધી એમણે દેશના રક્ષા મંત્રીની કમાન સંભાળી

  1/3
 • 1974માં જ્યારે તે ઓલ ઇન્ડિયા રેલવેમેન ફેડરેશનના પ્રમુખ હતા તે સમયે એમણે રેલવેમાં સૌથી મોટી હડતાળ કરી હતી. 1975માં કટોકટી દરમિયાન તેઓ અન્ડરગ્રાઉન્ડ થઈ ગયા. કટોકટી દરમિયાન સીખો લોકોના વેશભૂષમાં ફરતા હતા અને ધરપકડ થવાથી બચવા પોતાને લેખક ખુશવંત સિંહ જાણાવતા. વર્ષ 1976માં તેમને પકડવામાં આવ્યા અને જેલ ભેગા થઈ ગયા. 

  1974માં જ્યારે તે ઓલ ઇન્ડિયા રેલવેમેન ફેડરેશનના પ્રમુખ હતા તે સમયે એમણે રેલવેમાં સૌથી મોટી હડતાળ કરી હતી. 1975માં કટોકટી દરમિયાન તેઓ અન્ડરગ્રાઉન્ડ થઈ ગયા. કટોકટી દરમિયાન સીખો લોકોના વેશભૂષમાં ફરતા હતા અને ધરપકડ થવાથી બચવા પોતાને લેખક ખુશવંત સિંહ જાણાવતા. વર્ષ 1976માં તેમને પકડવામાં આવ્યા અને જેલ ભેગા થઈ ગયા. 

  2/3
 • દેશની સૌથી સુંદર રેલ લાઈનોમાંથી એક કોંકણ રેલવે પાછળ પણ જ્યોર્જ ફર્નાન્ડિસનો હાથ રહ્યો. 1989-90માં તેઓ રેલ મંત્રી હતા. જ્યોર્જ ફર્નાન્ડિઝને આ પ્રોજેક્ટની સફળતા પાછળ માનવામાં આવતા. પોખરણની બીજી પરમાણુ પરિક્ષામાં અને 1999માં, જ્યોર્જ કારગીલ યુદ્ધ દરમિયાન દેશના સંરક્ષણ પ્રધાન હતા.

  દેશની સૌથી સુંદર રેલ લાઈનોમાંથી એક કોંકણ રેલવે પાછળ પણ જ્યોર્જ ફર્નાન્ડિસનો હાથ રહ્યો. 1989-90માં તેઓ રેલ મંત્રી હતા. જ્યોર્જ ફર્નાન્ડિઝને આ પ્રોજેક્ટની સફળતા પાછળ માનવામાં આવતા. પોખરણની બીજી પરમાણુ પરિક્ષામાં અને 1999માં, જ્યોર્જ કારગીલ યુદ્ધ દરમિયાન દેશના સંરક્ષણ પ્રધાન હતા.

  3/3
 • loading...

ફોટોઝ વિશે

ભૂતપૂર્વ રક્ષામંત્રી જ્યોર્જ ફર્નાન્ડિસનું મંગળવારે સવારે નિધન થયું છે. 1967થી 2004 સુધી જ્યોર્જ ફર્નાન્ડિસ 9 લોકસભા ચૂંટણી જીત્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ભૂતપૂર્વ રક્ષામંત્રીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પીએમે પોતાના ટ્વિટમાં સંદેશો લખ્યો કે જ્યોર્જ સાહેબે દેશના માટે ઘણુ યોગદાન આપ્યું છે. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK