નેતાઓએ કર્યો મતાધિકારનો ઉપયોગ, જુઓ તસવીરો

Updated: Apr 29, 2019, 11:38 IST | Falguni Lakhani
 • પ્રિયા દત્ત અને તેમના પતિએ મતદાન કર્યું. પ્રિયા દત્ત મુંબઈ નોર્થ સેંટ્રલથી કોંગ્રેસના ઉમેદવાર છે. તસવીર સૌજન્યઃ પલ્લવ પાલીવાલ

  પ્રિયા દત્ત અને તેમના પતિએ મતદાન કર્યું. પ્રિયા દત્ત મુંબઈ નોર્થ સેંટ્રલથી કોંગ્રેસના ઉમેદવાર છે.

  તસવીર સૌજન્યઃ પલ્લવ પાલીવાલ

  1/9
 • પ્રિયા દત્તનો મુકાબલો છે પૂનમ મહાજન સામે. જેમણે પણ મતદાન કર્યું. તસવીર સૌજન્યઃANI

  પ્રિયા દત્તનો મુકાબલો છે પૂનમ મહાજન સામે. જેમણે પણ મતદાન કર્યું.

  તસવીર સૌજન્યઃANI

  2/9
 • મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે પણ મતદાન કર્યું. તસવીર સૌજન્યઃANI  

  મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે પણ મતદાન કર્યું.

  તસવીર સૌજન્યઃANI

   

  3/9
 • NCP નેતા શરદ પવારે મતદાન કર્યું. તસવીર સૌજન્યઃANI  

  NCP નેતા શરદ પવારે મતદાન કર્યું.

  તસવીર સૌજન્યઃANI

   

  4/9
 • રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ મતદાન કર્યું. તસવીર સૌજન્યઃANI  

  રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ મતદાન કર્યું.

  તસવીર સૌજન્યઃANI

   

  5/9
 • ભાજપના નેતા અને બેગુસરાયથી લોકસભાના ઉમેદવાર ગીરિરાજ સિંહે મતદાન કર્યું. તસવીર સૌજન્યઃANI

  ભાજપના નેતા અને બેગુસરાયથી લોકસભાના ઉમેદવાર ગીરિરાજ સિંહે મતદાન કર્યું.

  તસવીર સૌજન્યઃANI

  6/9
 • બેગુસરાયથી CPIના ઉમેદવાર કન્હૈયા કુમારે પણ મતદાન કર્યું. તસવીર સૌજન્યઃANI

  બેગુસરાયથી CPIના ઉમેદવાર કન્હૈયા કુમારે પણ મતદાન કર્યું.

  તસવીર સૌજન્યઃANI

  7/9
 • રીઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંતા દાસે મતદાન કર્યું. તસવીર સૌજન્યઃANI

  રીઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંતા દાસે મતદાન કર્યું.

  તસવીર સૌજન્યઃANI

  8/9
 • ભાજપના નેતા સાયના NCએ પણ મતદાન કર્યુ. તસવીર સૌજન્યઃ યોગેન શાહ

  ભાજપના નેતા સાયના NCએ પણ મતદાન કર્યુ.

  તસવીર સૌજન્યઃ યોગેન શાહ

  9/9
 • loading...

ફોટોઝ વિશે

આજે લોકસભા 2019 ચૂંટણી માટે ચોથા ચરણમાં મતદાન થઈ રહ્યું છે. દિગ્ગજ નેતાઓએ પણ મતદાન કર્યુંં અને પોતાની ફરજ નિભાવી. જુઓ તસવીરો

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK