ભારતને અંતરિક્ષનો રસ્તો બતાવનાર ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈનો જન્મ 12 ઑગસ્ટ 1919ના દિવસે થયો હતો. એટલે કે આજે તેમની 100મી જન્મ જયંતિ છે. તેમણે અનેક ક્ષેત્રે યોગદાન આપ્યું છે. જેના માટે તેમને અનેક અવૉર્ડ પણ આપવામાં આવ્યા છે. એવામાં આજે તેમના વિશે જાણો 5 ખાસ વાતો.