રાત્રે 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Updated: Feb 05, 2019, 19:55 IST | Vikas Kalal
 • મમતા બેનર્જીએ ઉપવાસનો અંત કર્યો છે. લોકસભા ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળ રાજકીય લડાઈનો અખાડો બની ગયું છે. કેન્દ્રની મોદી સરાકરની સામે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ઉપવાસનો આજે ત્રીજા દિવસે અંત આવ્યો છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબૂ નાયડૂના કહેવાથી દીદીએ ઉપવાસ તોડ્યા છે.

  મમતા બેનર્જીએ ઉપવાસનો અંત કર્યો છે. લોકસભા ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળ રાજકીય લડાઈનો અખાડો બની ગયું છે. કેન્દ્રની મોદી સરાકરની સામે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ઉપવાસનો આજે ત્રીજા દિવસે અંત આવ્યો છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબૂ નાયડૂના કહેવાથી દીદીએ ઉપવાસ તોડ્યા છે.

  1/10
 • લોકસભા 2019 ચૂંટણીનો રંગ જામી રહ્યો છે. ફિલ્મ અને ટીવી જગતના સિતારાઓ પણ રાજનૈતિક ઈનિંગ રમવા માટે બેકરાર જણાય રહ્યા છે. જે વચ્ચે જાણીતી અભિનેત્રી શિલ્પા શિંગેએ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભરોસો દર્શાવતા કોંગ્રેસનો હાથ પકડ્યો છે.

  લોકસભા 2019 ચૂંટણીનો રંગ જામી રહ્યો છે. ફિલ્મ અને ટીવી જગતના સિતારાઓ પણ રાજનૈતિક ઈનિંગ રમવા માટે બેકરાર જણાય રહ્યા છે. જે વચ્ચે જાણીતી અભિનેત્રી શિલ્પા શિંગેએ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભરોસો દર્શાવતા કોંગ્રેસનો હાથ પકડ્યો છે.

  2/10
 • વલસાડ જિલ્લાના ધરપુરના લાલ ડુંગરીથી ગુજરાતમાં રાહુલ ગાંધીના પ્રચાર અભિયાનની શરૂઆત થશે. લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ હવે જોરશોરથી તૈયારી કરી રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ખુદ પ્રચાર કરવા માટે આવી રહ્યા છે. જેની શરૂઆત 14 ફેબ્રુઆરીથી થશે.

  વલસાડ જિલ્લાના ધરપુરના લાલ ડુંગરીથી ગુજરાતમાં રાહુલ ગાંધીના પ્રચાર અભિયાનની શરૂઆત થશે. લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ હવે જોરશોરથી તૈયારી કરી રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ખુદ પ્રચાર કરવા માટે આવી રહ્યા છે. જેની શરૂઆત 14 ફેબ્રુઆરીથી થશે.

  3/10
 •  લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લઈને કોંગ્રેસે 43 સભ્યોની જુદી જુદી ચૂંટણી સમિતિની જાહેરાત કરી છે. સંકલન કમિટી, પ્રદેશ ઈલેક્શન કમિટી, કેમ્પેઈન કમિટી, પબ્લિસિટી કમિટી, મીડિયા કમિટી, ચૂંટણી ઢંઢેરા કમિટી, ચૂંટણી મેનેજમેન્ટ કમિટીની રચના થઈ છે. જેમાં મહત્વની વાત એ છે કે નારાજ ગણાતા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. અલ્પેશ ઠાકોરને પ્રચાર સમિતીના કન્વીનર બનાવવામાં આવ્યા છે.

   લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લઈને કોંગ્રેસે 43 સભ્યોની જુદી જુદી ચૂંટણી સમિતિની જાહેરાત કરી છે. સંકલન કમિટી, પ્રદેશ ઈલેક્શન કમિટી, કેમ્પેઈન કમિટી, પબ્લિસિટી કમિટી, મીડિયા કમિટી, ચૂંટણી ઢંઢેરા કમિટી, ચૂંટણી મેનેજમેન્ટ કમિટીની રચના થઈ છે. જેમાં મહત્વની વાત એ છે કે નારાજ ગણાતા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. અલ્પેશ ઠાકોરને પ્રચાર સમિતીના કન્વીનર બનાવવામાં આવ્યા છે.

  4/10
 • સ્પોર્ટસ ઑથોરિટી ઑફ ગુજરાતના એક અધિકારી 60 હજારની લાંચ લેતા ACB દ્વારા ઝડપાયા છે. એસીબીની બરોડાની ટીમ આ ઘટનામાં તપાસ કરી રહી છે. SAG દ્વારા સ્કૂલમાં થતી સ્પોર્ટસ એક્ટિવિટીને લઈને અલગ અલગ એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. આ સ્કૂલની એક્ટિવિટી માટેનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીને મળ્યો હતો. જેમાં ટ્રેનરોના બિલ મંજૂર કરવા માટે એજન્સી પાસે લાંચ માંગી હતી.

  સ્પોર્ટસ ઑથોરિટી ઑફ ગુજરાતના એક અધિકારી 60 હજારની લાંચ લેતા ACB દ્વારા ઝડપાયા છે. એસીબીની બરોડાની ટીમ આ ઘટનામાં તપાસ કરી રહી છે. SAG દ્વારા સ્કૂલમાં થતી સ્પોર્ટસ એક્ટિવિટીને લઈને અલગ અલગ એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. આ સ્કૂલની એક્ટિવિટી માટેનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીને મળ્યો હતો. જેમાં ટ્રેનરોના બિલ મંજૂર કરવા માટે એજન્સી પાસે લાંચ માંગી હતી.

  5/10
 • અસમમાં NRCની પ્રક્રિયાને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે. કોર્ટે મંગળવારે કહ્યું કે એવું લાગે છે કે લાગે છે ગૃહ મંત્રાલયનો પ્રયાસ NRCની પ્રક્રિયાને બરબાદ કરવાનો છે. સુપ્રીમ કોર્ટે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે NRC માટેની સમયસીમા આગળ નહીં વધે.

  અસમમાં NRCની પ્રક્રિયાને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે. કોર્ટે મંગળવારે કહ્યું કે એવું લાગે છે કે લાગે છે ગૃહ મંત્રાલયનો પ્રયાસ NRCની પ્રક્રિયાને બરબાદ કરવાનો છે. સુપ્રીમ કોર્ટે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે NRC માટેની સમયસીમા આગળ નહીં વધે.

  6/10
 • કોમેડિયન કપિલ શર્માના 'ધ કપિલ શર્મા શૉ' એ એકવાર ફરી સારી સ્પીડ પકડી લીધી છે. તાજેતરમાં જ જ્યારે તેણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી ત્યારે તેમની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. હવે કપિલ શર્માએ ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ સાથે મુલાકાત કરી હતી અને આ મુલાકાતને લઈને સોશિયલ મીડિયા પર જાણકારી પણ આપી હતી.

  કોમેડિયન કપિલ શર્માના 'ધ કપિલ શર્મા શૉ' એ એકવાર ફરી સારી સ્પીડ પકડી લીધી છે. તાજેતરમાં જ જ્યારે તેણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી ત્યારે તેમની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. હવે કપિલ શર્માએ ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ સાથે મુલાકાત કરી હતી અને આ મુલાકાતને લઈને સોશિયલ મીડિયા પર જાણકારી પણ આપી હતી.

  7/10
 • સોનામાં તેજીનું વલણ મંગળવારે પણ ચાલુ રહ્યું. મંગળવારે સોનું 25 રૂપિયાના ઉછાળા સાથે 34, 475 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર બંધ થયું. મજબૂત વૈશ્વિક સંકેતોના લીધે રાજધાની દિલ્હીમાં સોનાની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે.

  સોનામાં તેજીનું વલણ મંગળવારે પણ ચાલુ રહ્યું. મંગળવારે સોનું 25 રૂપિયાના ઉછાળા સાથે 34, 475 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર બંધ થયું. મજબૂત વૈશ્વિક સંકેતોના લીધે રાજધાની દિલ્હીમાં સોનાની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે.

  8/10
 • અર્જુન રેડ્ડી ફેમ ટોલિવુડ એક્ટર વિજય દેવેરાકોંડા 'ફોર્બ્સ ઇન્ડિયા 30 અંડર 30 લિસ્ટ'માં સ્થાન પામ્યો છે. આ લિસ્ટમાં યુટ્યુબ સ્ટાર પ્રાજક્તા કોલી, ક્રિકેટર સ્મૃતિ મંધાના, એથલીટ્સ હિમા દાસ અને નીરજ ચોપરા સામેલ છે, પરંતુ આ લિસ્ટમાં દેવેરાકોંડા એકમાત્ર એક્ટર છે.

  અર્જુન રેડ્ડી ફેમ ટોલિવુડ એક્ટર વિજય દેવેરાકોંડા 'ફોર્બ્સ ઇન્ડિયા 30 અંડર 30 લિસ્ટ'માં સ્થાન પામ્યો છે. આ લિસ્ટમાં યુટ્યુબ સ્ટાર પ્રાજક્તા કોલી, ક્રિકેટર સ્મૃતિ મંધાના, એથલીટ્સ હિમા દાસ અને નીરજ ચોપરા સામેલ છે, પરંતુ આ લિસ્ટમાં દેવેરાકોંડા એકમાત્ર એક્ટર છે.

  9/10
 • ભારતીય ટીમ જીતનો સિલસિલો જાળવા પ્રયત્ન કરશે જ્યારે ન્યુઝીલેન્ડ પણ જીત મેળવવા કમર કશશે. ભારતીય ટીમમાં પહેલી વાર શુભમન ગીલને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. અને પ્લેયીંગ 11માં પણ તેને સ્થાન મળી શકે છે.

  ભારતીય ટીમ જીતનો સિલસિલો જાળવા પ્રયત્ન કરશે જ્યારે ન્યુઝીલેન્ડ પણ જીત મેળવવા કમર કશશે. ભારતીય ટીમમાં પહેલી વાર શુભમન ગીલને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. અને પ્લેયીંગ 11માં પણ તેને સ્થાન મળી શકે છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK