8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Jan 30, 2019, 19:59 IST
 •  કુંભમાં બુધવારે પરમધર્મ સંસદના છેલ્લા દિવસે એ નિર્ણય કરવામાં આવ્યો કે 21 ફેબ્રુઆરીના રોજ અયોધ્યામાં રામમંદિર માટે આધારશિલા રાખવામાં આવશે. તે પહેલા 10 ફેબ્રુઆરીના રોજ વસંતપંચમીથી સાધુ-સંતો પ્રયાગરાજથી અયોધ્યા માટે કૂચ કરશે.

   કુંભમાં બુધવારે પરમધર્મ સંસદના છેલ્લા દિવસે એ નિર્ણય કરવામાં આવ્યો કે 21 ફેબ્રુઆરીના રોજ અયોધ્યામાં રામમંદિર માટે આધારશિલા રાખવામાં આવશે. તે પહેલા 10 ફેબ્રુઆરીના રોજ વસંતપંચમીથી સાધુ-સંતો પ્રયાગરાજથી અયોધ્યા માટે કૂચ કરશે.

  1/10
 • વડાપ્રધાન મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. વડાપ્રધાન મોદીએ આજે દાંડીમાં નમક સત્યાગ્રહ સ્મારકનું લોકાર્પણ કર્યું. મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર વડાપ્રધાન મોદીએ આ સ્મારક રાષ્ટ્રને અર્પણ કર્યું. આ સિવાય સુરતમાં વિનસ હૉસ્પિટલનું લોકાર્પણ કર્યું. 40 કરોડના ખર્ચે આ હૉસ્પિટલ તૈયાર કરવામાં આવી છે.

  વડાપ્રધાન મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. વડાપ્રધાન મોદીએ આજે દાંડીમાં નમક સત્યાગ્રહ સ્મારકનું લોકાર્પણ કર્યું. મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર વડાપ્રધાન મોદીએ આ સ્મારક રાષ્ટ્રને અર્પણ કર્યું. આ સિવાય સુરતમાં વિનસ હૉસ્પિટલનું લોકાર્પણ કર્યું. 40 કરોડના ખર્ચે આ હૉસ્પિટલ તૈયાર કરવામાં આવી છે.

  2/10
 •  રાજકોટના કુબલિયા પરા વિસ્તારમાં ભીષણ આગ લાગી છે. આ વિસ્તારમાં આવેલી ઝૂંપડીઓમાં ભીષણ આગ લાગતા આશરે 100 જેટલી ઝૂંપડીઓ બળીને ખાખ થઈ છે. 

   રાજકોટના કુબલિયા પરા વિસ્તારમાં ભીષણ આગ લાગી છે. આ વિસ્તારમાં આવેલી ઝૂંપડીઓમાં ભીષણ આગ લાગતા આશરે 100 જેટલી ઝૂંપડીઓ બળીને ખાખ થઈ છે. 

  3/10
 •  અરવલ્લીના મોડાસામાં ટેકાના ભાવે ખરીદવામાં આવેલી મગફળી રામ ભરોસે હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તંત્રની બેદરકારીના કારણે મગફળી ખરાબ થઈ જાય તેવા સંજોગો ઉભા થયા છે.

   અરવલ્લીના મોડાસામાં ટેકાના ભાવે ખરીદવામાં આવેલી મગફળી રામ ભરોસે હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તંત્રની બેદરકારીના કારણે મગફળી ખરાબ થઈ જાય તેવા સંજોગો ઉભા થયા છે.

  4/10
 • મીડિયામાં જનરલ બજેટ આવવાની અટકળોને દૂર કરતા પિયુષ ગોયલે જાહેર કર્યું છે કે 1 ફેબ્રુઆરીએ ઈન્ટરીમ બજેટ જ રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, નાણામંત્રી અરૂણ જેટલીની તબિયત સારી ન હોવાને કારણે પિયુષ ગોયલને નાણામંત્રી તરીકેનો વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે.

  મીડિયામાં જનરલ બજેટ આવવાની અટકળોને દૂર કરતા પિયુષ ગોયલે જાહેર કર્યું છે કે 1 ફેબ્રુઆરીએ ઈન્ટરીમ બજેટ જ રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, નાણામંત્રી અરૂણ જેટલીની તબિયત સારી ન હોવાને કારણે પિયુષ ગોયલને નાણામંત્રી તરીકેનો વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે.

  5/10
 • રાહુલ ગાંધીના રાફેલ ડીલ બાબતે પરિકરે પલટવાર કર્યો છે. તેમણએ કહ્યું કે રાહુલ ગાંધી ખોટું બોલી રહ્યા છે. અમારી મુલાકાત દરમિયાન રાફેલ ડીલને લઈને કોઈ જ વાત નથી થઈ. રાહુલ ગાંધીએ દિલ્લીમાં યૂથ કોંગ્રેસના સંમેલનને સંબોધન કરતા કહ્યું હતું કે, 'પર્રીકરજીએ પોતે કહ્યું કે ડીલમાં ફેરફાર કરતા સમયે વડાપ્રધાને હિંદુસ્તાનને રક્ષામંત્રીને નહોતું પુછ્યું'.

  રાહુલ ગાંધીના રાફેલ ડીલ બાબતે પરિકરે પલટવાર કર્યો છે. તેમણએ કહ્યું કે રાહુલ ગાંધી ખોટું બોલી રહ્યા છે. અમારી મુલાકાત દરમિયાન રાફેલ ડીલને લઈને કોઈ જ વાત નથી થઈ. રાહુલ ગાંધીએ દિલ્લીમાં યૂથ કોંગ્રેસના સંમેલનને સંબોધન કરતા કહ્યું હતું કે, 'પર્રીકરજીએ પોતે કહ્યું કે ડીલમાં ફેરફાર કરતા સમયે વડાપ્રધાને હિંદુસ્તાનને રક્ષામંત્રીને નહોતું પુછ્યું'.

  6/10
 • ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગઠબંધન પર પ્રહાર કર્યા છે. અમિત શાહ કાર્યકર્તાઓને સંબોધન કરતા કહ્યું કે જો ગઠબંધનની સરકાર આવશે તો રોજ નવા વડાપ્રધાન બનશે.

  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગઠબંધન પર પ્રહાર કર્યા છે. અમિત શાહ કાર્યકર્તાઓને સંબોધન કરતા કહ્યું કે જો ગઠબંધનની સરકાર આવશે તો રોજ નવા વડાપ્રધાન બનશે.

  7/10
 • ભારત, અમેરિકા અને બ્રિટન સહિત વિશ્વના અનેક દેશોમાં આ વર્ષે ઠંડીએ અનેક વર્ષોના રેકોર્ડ તોડી નાખ્યા છે.  મેરિકામાં લોહી થીજાવી દેનારી ઠંડી પડી રહી છે.  આખું બ્રિટન બરફની સફેદ ચાદરમાં ઢંકાઇ ગયું છે.  આ સિવાય યુકેમાં હજુ પણ ભારેથી અતિભારે હિમવર્ષા થવાની આગાહી છે.

  ભારત, અમેરિકા અને બ્રિટન સહિત વિશ્વના અનેક દેશોમાં આ વર્ષે ઠંડીએ અનેક વર્ષોના રેકોર્ડ તોડી નાખ્યા છે.  મેરિકામાં લોહી થીજાવી દેનારી ઠંડી પડી રહી છે.  આખું બ્રિટન બરફની સફેદ ચાદરમાં ઢંકાઇ ગયું છે.  આ સિવાય યુકેમાં હજુ પણ ભારેથી અતિભારે હિમવર્ષા થવાની આગાહી છે.

  8/10
 • સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર જિવા હવે બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. જિવા કબીર ખાનની અપકમિંગ ફિલ્મ '83 સાથે બોલીવુડમાં ડેબ્યુ કરશે. જિવા કબીર ખાનની આ અપકમિંગ ફિલ્મમાં કૃષ્નામાચારી શ્રીકાંતની ભૂમિકામાં દેખાશે આ ફિલ્મમાં કપીલદેવનો રોલ રણવીર સિંઘ કરશે.

  સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર જિવા હવે બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. જિવા કબીર ખાનની અપકમિંગ ફિલ્મ '83 સાથે બોલીવુડમાં ડેબ્યુ કરશે. જિવા કબીર ખાનની આ અપકમિંગ ફિલ્મમાં કૃષ્નામાચારી શ્રીકાંતની ભૂમિકામાં દેખાશે આ ફિલ્મમાં કપીલદેવનો રોલ રણવીર સિંઘ કરશે.

  9/10
 • વર્લ્ડ કપને ધ્યાનમાં રાખતા વિરાટ કોહલીને ચોથી અને પાંચમી વન-ડેમાં આરામ આપવામાં આવ્યો છે. હેમિલ્ટન ખાતે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ પણ ખાસ નથી. જો ભારત મેચ જીતશે તો વ્હાઈટ વૉશ કરવા તરફ આગળ વધશે જ્યારે ન્યુઝીલેન્ડ શાખ બચાવવા પ્રયત્ન કરશે.

  વર્લ્ડ કપને ધ્યાનમાં રાખતા વિરાટ કોહલીને ચોથી અને પાંચમી વન-ડેમાં આરામ આપવામાં આવ્યો છે. હેમિલ્ટન ખાતે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ પણ ખાસ નથી. જો ભારત મેચ જીતશે તો વ્હાઈટ વૉશ કરવા તરફ આગળ વધશે જ્યારે ન્યુઝીલેન્ડ શાખ બચાવવા પ્રયત્ન કરશે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK