ટ્રેડિશનલ લૂકને કેવી રીતે કૅરી કરવો, શીખો નીતા અંબાણી પાસેથી

Jun 22, 2019, 16:19 IST
  • આકાશ અંબાણીના લગ્નમાં નીતા અંબાણીએ સબ્યસાચીનો પિંક કલરનો લહેંગો પહેર્યો હતો. સાથે જડતરના ઘરેણા હતા. તેમના બ્લાઉઝમાં શુભારંભની સાથે આકાશ અને શ્લોકાનું નામ લખેલું હતું. તસવીર સૌજન્યઃ સબ્યસાચી ઈન્સ્ટાગ્રામ

    આકાશ અંબાણીના લગ્નમાં નીતા અંબાણીએ સબ્યસાચીનો પિંક કલરનો લહેંગો પહેર્યો હતો. સાથે જડતરના ઘરેણા હતા. તેમના બ્લાઉઝમાં શુભારંભની સાથે આકાશ અને શ્લોકાનું નામ લખેલું હતું.
    તસવીર સૌજન્યઃ સબ્યસાચી ઈન્સ્ટાગ્રામ

    1/8
  • આકાશ અને શ્લોકાની મહેંદી સેરેમની માટે નીતા અંબાણીએ આ આઉટફીટ પર પસંદગી ઉતારી હતી. સબ્યસાચીના ઑફ વ્હાઈટ લહેંગા અને મરૂન નેકલેસમાં તેઓ એલિગન્ટ લાગી રહ્યા હતા. તસવીર સૌજન્યઃ સબ્યસાચી ઈન્સ્ટાગ્રામ

    આકાશ અને શ્લોકાની મહેંદી સેરેમની માટે નીતા અંબાણીએ આ આઉટફીટ પર પસંદગી ઉતારી હતી. સબ્યસાચીના ઑફ વ્હાઈટ લહેંગા અને મરૂન નેકલેસમાં તેઓ એલિગન્ટ લાગી રહ્યા હતા.
    તસવીર સૌજન્યઃ સબ્યસાચી ઈન્સ્ટાગ્રામ

    2/8
  • સબ્યસાચીના બ્લશ પિંક લહેંગા અને રજવાડી જ્વેલરી સાથે નીતા અંબાણીનો આ લૂક પર્ફેક્ટ છે તસવીર સૌજન્યઃ સબ્યસાચી ઈન્સ્ટાગ્રામ.

    સબ્યસાચીના બ્લશ પિંક લહેંગા અને રજવાડી જ્વેલરી સાથે નીતા અંબાણીનો આ લૂક પર્ફેક્ટ છે
    તસવીર સૌજન્યઃ સબ્યસાચી ઈન્સ્ટાગ્રામ.

    3/8
  • સબ્યસાચીના બ્લશ પિંક લહેંગા અને રજવાડી જ્વેલરી સાથે નીતા અંબાણીનો આ લૂક પર્ફેક્ટ છે તસવીર સૌજન્યઃ સબ્યસાચી ઈન્સ્ટાગ્રામ.

    સબ્યસાચીના બ્લશ પિંક લહેંગા અને રજવાડી જ્વેલરી સાથે નીતા અંબાણીનો આ લૂક પર્ફેક્ટ છે
    તસવીર સૌજન્યઃ સબ્યસાચી ઈન્સ્ટાગ્રામ.

    4/8
  • લહેરિયાનો દુપટ્ટા સાથે લહેંગા ચોલી અને લાઈટ જ્વેલરી સાથેનો નીતા અંબાણીનો આ લૂક સિમ્પલ અને સોબર છે. તસવીર સૌજન્યઃ સબ્યસાચી ઈન્સ્ટાગ્રામ

    લહેરિયાનો દુપટ્ટા સાથે લહેંગા ચોલી અને લાઈટ જ્વેલરી સાથેનો નીતા અંબાણીનો આ લૂક સિમ્પલ અને સોબર છે.
    તસવીર સૌજન્યઃ સબ્યસાચી ઈન્સ્ટાગ્રામ

    5/8
  • આકાશ અંબાણીના લગ્ન દરમિયાન નીતા અંબાણીએ સંગીતમાં આ સાડી પહેરી હતો. નાકમાં નથ સાથેનો તેઓ ખૂબ જ શોભી રહ્યા હતા. તસવીર સૌજન્યઃ મનીષ મલ્હોત્રા ઈન્સ્ટાગ્રામ

    આકાશ અંબાણીના લગ્ન દરમિયાન નીતા અંબાણીએ સંગીતમાં આ સાડી પહેરી હતો. નાકમાં નથ સાથેનો તેઓ ખૂબ જ શોભી રહ્યા હતા.
    તસવીર સૌજન્યઃ મનીષ મલ્હોત્રા ઈન્સ્ટાગ્રામ

    6/8
  • ઈશા અંબાણીના લગ્નમાં નીતા અંબાણીએ આ ઓરેન્જ લહેંગા પર પસંદગી ઉતારી હતી. તસવીર સૌજન્યઃ ડબ્બૂ રતનાની ઈન્સ્ટાગ્રામ

    ઈશા અંબાણીના લગ્નમાં નીતા અંબાણીએ આ ઓરેન્જ લહેંગા પર પસંદગી ઉતારી હતી.
    તસવીર સૌજન્યઃ ડબ્બૂ રતનાની ઈન્સ્ટાગ્રામ

    7/8
  • હેવી ગોલ્ડન લહેંગા અને પર્પલ દુપટ્ટા સાથેનો નીતા અંબાણીનો આ લૂક રોયલ છે.

    હેવી ગોલ્ડન લહેંગા અને પર્પલ દુપટ્ટા સાથેનો નીતા અંબાણીનો આ લૂક રોયલ છે.

    8/8
  • loading...

ફોટોઝ વિશે

નીતા અંબાણીને આમ તો દરેક પ્રકારના લૂક શોભે છે પરંતુ સાડીમાં તેઓ સૌથી સરસ લાગે છે. ટ્રેડિશનલ લૂકને કેવી રીતે કૅરી કરી શકાય તે આપણે નીતા અંબાણી પાસેથી શીખવાની જરૂર છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK