વાંચો 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Published: Mar 04, 2019, 19:48 IST | Falguni Lakhani
 • આખરે અમદાવાદમાં મેટ્રો શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન મોદીએ અમદાવાદ મેટ્રોને લીલીઝંડી આપી.મદાવાદ મેટ્રો વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. જેના પહેલા ફેઈઝનું વડાપ્રધાન મોદીએ લોકાર્પણ કર્યું અને તેમાં સવારી પણ કરી. વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક સુધીના સાડા છ કિમીના રૂટ આજથી શરૂ થયો છે. (તસવીર સૌજન્યઃ ANI)

  આખરે અમદાવાદમાં મેટ્રો શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન મોદીએ અમદાવાદ મેટ્રોને લીલીઝંડી આપી.મદાવાદ મેટ્રો વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. જેના પહેલા ફેઈઝનું વડાપ્રધાન મોદીએ લોકાર્પણ કર્યું અને તેમાં સવારી પણ કરી. વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક સુધીના સાડા છ કિમીના રૂટ આજથી શરૂ થયો છે.

  (તસવીર સૌજન્યઃ ANI)

  1/10
 • અમદાવાદના જાસપુરમાં બની રહ્યું છે વિશ્વનું સૌથી મોટું ઉમિયા માતાનું મંદિર. જેનો શિલાન્યાસ આજે વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, દંતાલીના સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ, જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી હાજર રહ્યા.

  અમદાવાદના જાસપુરમાં બની રહ્યું છે વિશ્વનું સૌથી મોટું ઉમિયા માતાનું મંદિર. જેનો શિલાન્યાસ આજે વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, દંતાલીના સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ, જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી હાજર રહ્યા.

  2/10
 • આજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. જામનગરમાં PM મોદીના ગુજરાતના પ્રવાસની શરૂઆત કરી છે. તેમણે જામનગરમાં આજે વિવિધ યોજનાઓનું લોકાર્પણ કર્યું છે. જેમાં ગુરુ ગોવિંદ સિંહ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. અહીં મોટી જનમેદનીને સંબોધતા મોદીએ કહ્યું કે, જો ભારતીય સેના પાસે રાફેલ વિમાન હોત તો હવાઇ હુમલામાં એક પણ આતંકી જીવતો ન રહ્યો હોત. જો શક્તિશાળી રાફેલ વિમાન હોત તો આતંકીનો ખાતમો બોલાવી દીધો હોત.

  આજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. જામનગરમાં PM મોદીના ગુજરાતના પ્રવાસની શરૂઆત કરી છે. તેમણે જામનગરમાં આજે વિવિધ યોજનાઓનું લોકાર્પણ કર્યું છે. જેમાં ગુરુ ગોવિંદ સિંહ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. અહીં મોટી જનમેદનીને સંબોધતા મોદીએ કહ્યું કે, જો ભારતીય સેના પાસે રાફેલ વિમાન હોત તો હવાઇ હુમલામાં એક પણ આતંકી જીવતો ન રહ્યો હોત. જો શક્તિશાળી રાફેલ વિમાન હોત તો આતંકીનો ખાતમો બોલાવી દીધો હોત.

  3/10
 • ભારતીય વાયુસેનાએ કરેલા હવાઈ હુમલામાં મોતના આંકડા મામલે વાયુસેના પ્રમુખે પહેલીવાર નિવેદન આપ્યું. બીએસ ધનોઆએ કહ્યું કે હુમલામાં કેટલું નુકશાન થયું તે કહેવાનું કામ સરકારનું છે. વાયુસેનાનું નહીં.

  ભારતીય વાયુસેનાએ કરેલા હવાઈ હુમલામાં મોતના આંકડા મામલે વાયુસેના પ્રમુખે પહેલીવાર નિવેદન આપ્યું. બીએસ ધનોઆએ કહ્યું કે હુમલામાં કેટલું નુકશાન થયું તે કહેવાનું કામ સરકારનું છે. વાયુસેનાનું નહીં.

  4/10
 • ભારતે કરેલી એર સ્ટ્રાઈકમાં 250 આતંકીઓ માર્યા ગયા હોવાના અમિત શાહના દાવા પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે. કોંગ્રેસ નેતા મનિષ તિવારીએ પુછ્યું છે કે શાહ પાસે આ આંકડો ક્યાંથી આવ્યો?

  ભારતે કરેલી એર સ્ટ્રાઈકમાં 250 આતંકીઓ માર્યા ગયા હોવાના અમિત શાહના દાવા પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે. કોંગ્રેસ નેતા મનિષ તિવારીએ પુછ્યું છે કે શાહ પાસે આ આંકડો ક્યાંથી આવ્યો?

  5/10
 • દેશમાં મહાશિવરાત્રીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સહિતના શિવમંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા અને મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી.

  દેશમાં મહાશિવરાત્રીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સહિતના શિવમંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા અને મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી.

  6/10
 • ભાઇ-ભાઇ ગુજરાતી સોંગથી જાણીતા બનેલા ગુજરાતના સિંગર અરવિંગ વેગડા ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. પરંતુ આ વખતે ગુજરાતી નહીં પણ હિન્દી સોંગને લઇને લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. અરવિંગ વેગડાએ હિન્દીમાં ગાયેલું નવું “નઝર નઝર” સોંગ હાલ લાખો લોકોને પસંદ આવી રહ્યું છે અને યુટ્યુબ પર આ “નઝર નઝર” સોંગને 10 લાખથી પણ વધુ Views મળ્યા છે. ગુજરાતી યુથના હૈયે વસતાં લોકલાડીલા ગાયક અરવિંદ વેગડા જે માત્ર ગુજરાતી જ નહીં પણ સાથે સાથે હિન્દી ગીતોથી પણ લોકપ્રિય થઈ રહ્યા છે.

  ભાઇ-ભાઇ ગુજરાતી સોંગથી જાણીતા બનેલા ગુજરાતના સિંગર અરવિંગ વેગડા ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. પરંતુ આ વખતે ગુજરાતી નહીં પણ હિન્દી સોંગને લઇને લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. અરવિંગ વેગડાએ હિન્દીમાં ગાયેલું નવું “નઝર નઝર” સોંગ હાલ લાખો લોકોને પસંદ આવી રહ્યું છે અને યુટ્યુબ પર આ “નઝર નઝર” સોંગને 10 લાખથી પણ વધુ Views મળ્યા છે. ગુજરાતી યુથના હૈયે વસતાં લોકલાડીલા ગાયક અરવિંદ વેગડા જે માત્ર ગુજરાતી જ નહીં પણ સાથે સાથે હિન્દી ગીતોથી પણ લોકપ્રિય થઈ રહ્યા છે.

  7/10
 • ટેલિવીઝન પર એક સિરિયલ ઑફ એર થાય ન થાય ત્યાં બીજી એક સિરિયલ ઓનએર થવાના સમાચાર આવી જ ગયા હોય. પોતે જોતા હોય તેવી સ્ટોરી ધરાવતી સિરિયલ હોય તો ગૃહિણીઓની પ્લે લિસ્ટમાં વધુ એકનો ઉમેરો થાય છે. પણ આ શું? આ તો તમારી મનપસંદ સિરિયલ 'યે હૈ મહોબ્બતે' હવેથી નહીં આવે ઓન એર? હા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એપ્રિલમાં આ સિરિયલ બંધ થવા જઈ રહી છે.

  ટેલિવીઝન પર એક સિરિયલ ઑફ એર થાય ન થાય ત્યાં બીજી એક સિરિયલ ઓનએર થવાના સમાચાર આવી જ ગયા હોય. પોતે જોતા હોય તેવી સ્ટોરી ધરાવતી સિરિયલ હોય તો ગૃહિણીઓની પ્લે લિસ્ટમાં વધુ એકનો ઉમેરો થાય છે. પણ આ શું? આ તો તમારી મનપસંદ સિરિયલ 'યે હૈ મહોબ્બતે' હવેથી નહીં આવે ઓન એર? હા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એપ્રિલમાં આ સિરિયલ બંધ થવા જઈ રહી છે.

  8/10
 • દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે મુકેશ અંબાણીનું ઘર એન્ટિલિયા. અને હોય પણ કેમ નહીં? ઘરમાં પ્રસંગ  છે દીકરાના લગ્નનો. આકાશ અને શ્લોકાના લગ્નને માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે તેમના નિવાસસ્થાન એન્ટિલિયાને દુલ્હનની દેમ શણગારવામાં આવ્યું છે. જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

  દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે મુકેશ અંબાણીનું ઘર એન્ટિલિયા. અને હોય પણ કેમ નહીં? ઘરમાં પ્રસંગ  છે દીકરાના લગ્નનો. આકાશ અને શ્લોકાના લગ્નને માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે તેમના નિવાસસ્થાન એન્ટિલિયાને દુલ્હનની દેમ શણગારવામાં આવ્યું છે. જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

  9/10
 • જો તમને એવું કહેવામાં આવે કે તમે બધી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ડિલીટ કરવાના બદલામાં એક વર્ષ ફ્રીમાં હવાઇ સફર કરવા મળશે તો તમે આવું કરશો? અમેરીકાની એક એરલાઇન કંપની તમને આવી જ કઇક ઓફર આપી રહી છે.

  જો તમને એવું કહેવામાં આવે કે તમે બધી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ડિલીટ કરવાના બદલામાં એક વર્ષ ફ્રીમાં હવાઇ સફર કરવા મળશે તો તમે આવું કરશો? અમેરીકાની એક એરલાઇન કંપની તમને આવી જ કઇક ઓફર આપી રહી છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજે આખા દિવસ દરમિયાન શું થયું, શું રહી આજના દિવસની મહત્વની ઘટનાઓ માત્ર એક જ ક્લિકમાં.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK