જાણો આજના આખા દિવસની મહત્વની ઘટનાઓ, માત્ર એક જ ક્લિકમાં

Updated: May 20, 2019, 20:04 IST | Falguni Lakhani
 • હજુ તો વરસાદ આવવાને વાર છે ત્યાં જ પાણીની પારાયણ શરૂ થઈ છે. જે વચ્ચે એક ચિંતા થાય એવા સમાચાર પણ આવ્યા છે. ગુજરાત સહિત છ રાજ્યોમાં દુષ્કાળની ચેતવણી આપવામાં આવી છે. ગુજરાત, કર્ણાટક, આંધ્ર, મહારાષ્ટ્ર, તેલંગાણા અને તમિલનાડુમાં પાણીને લઈને ગંભીર કટોકટીના સંકેત છે.

  હજુ તો વરસાદ આવવાને વાર છે ત્યાં જ પાણીની પારાયણ શરૂ થઈ છે. જે વચ્ચે એક ચિંતા થાય એવા સમાચાર પણ આવ્યા છે. ગુજરાત સહિત છ રાજ્યોમાં દુષ્કાળની ચેતવણી આપવામાં આવી છે. ગુજરાત, કર્ણાટક, આંધ્ર, મહારાષ્ટ્ર, તેલંગાણા અને તમિલનાડુમાં પાણીને લઈને ગંભીર કટોકટીના સંકેત છે.

  1/10
 • આવતીકાલથી તમારે અમુલ દૂધ ખરીદવા માટે વધારે ભાવ ચુકવવો પડશે. અમુલે દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો થયો છે. અમુલ ગોલ્ડ, અમુલ શક્તિ અને ટી-સ્પેશિયલનો સમાવેશ થાય છે.

  આવતીકાલથી તમારે અમુલ દૂધ ખરીદવા માટે વધારે ભાવ ચુકવવો પડશે. અમુલે દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો થયો છે. અમુલ ગોલ્ડ, અમુલ શક્તિ અને ટી-સ્પેશિયલનો સમાવેશ થાય છે.

  2/10
 • મંગળવારે ધોરણ 10ની ગુજરાત બોર્ડની પરીક્ષાના પરિણામો જાહેર થવા જઈ રહ્યા છે. ગુજરાત બોર્ડની વેબસાઈટ પર સવારે 8 વાગ્યાથી પરિણામો જોઈ શકાશે જ્યારે શિક્ષણમંત્રી સવારે 9 વાગ્યે પરિણામો જાહેર કરશે.

  મંગળવારે ધોરણ 10ની ગુજરાત બોર્ડની પરીક્ષાના પરિણામો જાહેર થવા જઈ રહ્યા છે. ગુજરાત બોર્ડની વેબસાઈટ પર સવારે 8 વાગ્યાથી પરિણામો જોઈ શકાશે જ્યારે શિક્ષણમંત્રી સવારે 9 વાગ્યે પરિણામો જાહેર કરશે.

  3/10
 • એક્ઝિટ પોલમાં કેન્દ્રમાં NDAની સરકાર બનશે તેવા તારણો વચ્ચે માયાવતી અને અખિલેશ યાદવે મુલાકાત કરી છે. મુલાકાત બાદ અખિલેશે બંનેની તસવીર પોસ્ટ કરીને લખ્યું છે કે, આગામી કદમની તૈયારી.

  એક્ઝિટ પોલમાં કેન્દ્રમાં NDAની સરકાર બનશે તેવા તારણો વચ્ચે માયાવતી અને અખિલેશ યાદવે મુલાકાત કરી છે. મુલાકાત બાદ અખિલેશે બંનેની તસવીર પોસ્ટ કરીને લખ્યું છે કે, આગામી કદમની તૈયારી.

  4/10
 • એક્ઝિટ પોલમાં ફરી એકવાર NDAની સરકાર બનવાના અનુમાનથી અઠવાડિયાના પહેલા જ દિવસે શૅર માર્કેટ તેજી સાથે ખુલ્યુ હતું. શૅર બજારમાં જબરદસ્તી તેજી નજર આવી છે. 2009 બાદ પહેલી વાર છે જે બજારમાં એક દિવસમાં આટલો મોટો ઉછાળો આવ્યો છે. બીએસઈના સેન્સેક્સ 1421. 90 અંકના ઉછાળા સાથે 39,352.67 અને એનએસઈના નિફ્ટી 421.10 અંકોના વધારા સાથે 11,828.25ના સ્તર પર બંધ થયું.

  એક્ઝિટ પોલમાં ફરી એકવાર NDAની સરકાર બનવાના અનુમાનથી અઠવાડિયાના પહેલા જ દિવસે શૅર માર્કેટ તેજી સાથે ખુલ્યુ હતું. શૅર બજારમાં જબરદસ્તી તેજી નજર આવી છે. 2009 બાદ પહેલી વાર છે જે બજારમાં એક દિવસમાં આટલો મોટો ઉછાળો આવ્યો છે. બીએસઈના સેન્સેક્સ 1421. 90 અંકના ઉછાળા સાથે 39,352.67 અને એનએસઈના નિફ્ટી 421.10 અંકોના વધારા સાથે 11,828.25ના સ્તર પર બંધ થયું.

  5/10
 • દેશભરમાં મતદાન પૂર્ણ થયા બાદ હવે એક્ઝિટ પોલ્સ ચર્ચામાં છે. આ દરમિયાન અભિનેતા વિવેક ઓબેરૉયે કાંઈક એવું કર્યું છે જેનાથી નેટિઝન્સ તેના પર ભડકી ગયા છે.અને તેને નોટિસ પણ મળી છે. બન્યું એવું કે વિવેક ઓબેરૉયે એક મીમ શેર કર્યું હતું જેમાં ઐશ્વર્યા પણ હતી. નેટિઝન્સે આ ટ્વીટને અપમાનજનક ગણાવ્યું છે અને હવે તો તેને નોટિસ પણ ફટકારવામાં આવી છે.

  દેશભરમાં મતદાન પૂર્ણ થયા બાદ હવે એક્ઝિટ પોલ્સ ચર્ચામાં છે. આ દરમિયાન અભિનેતા વિવેક ઓબેરૉયે કાંઈક એવું કર્યું છે જેનાથી નેટિઝન્સ તેના પર ભડકી ગયા છે.અને તેને નોટિસ પણ મળી છે. બન્યું એવું કે વિવેક ઓબેરૉયે એક મીમ શેર કર્યું હતું જેમાં ઐશ્વર્યા પણ હતી. નેટિઝન્સે આ ટ્વીટને અપમાનજનક ગણાવ્યું છે અને હવે તો તેને નોટિસ પણ ફટકારવામાં આવી છે.

  6/10
 • મોસ્ટ અવેઈટેડ મુવી સડક 2 10 જુલાઈ 2020ના દિવસે રીલિઝ થવા જઈ રહી છે. મહેશ ભટ્ટના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, આદિત્ય રૉય કપૂર, સંજય દત્ત અને પૂજા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મને મહેશ ભટ્ટ ડાયરેક્ટ કરશે જ્યારે મુકેશ ભટ્ટ તેને પ્રોડ્યૂસર રહેશે. રવિવારથી ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે.

  મોસ્ટ અવેઈટેડ મુવી સડક 2 10 જુલાઈ 2020ના દિવસે રીલિઝ થવા જઈ રહી છે. મહેશ ભટ્ટના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, આદિત્ય રૉય કપૂર, સંજય દત્ત અને પૂજા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મને મહેશ ભટ્ટ ડાયરેક્ટ કરશે જ્યારે મુકેશ ભટ્ટ તેને પ્રોડ્યૂસર રહેશે. રવિવારથી ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે.

  7/10
 • શું ધોની વર્લ્ડ કપ બાદ નિવૃતિ લેશે? આ સવાલ એટલા માટે આવી રહ્યો છે કારણ કે ધોનીઓ પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે ચાહકો સાથે રિટાયરમેન્ટ પ્લાન શેર કરી રહ્યા છે. જે બાદ ધોનીના ચાહકોને તેને સવાલો પુછ્યા છે. ચાહકો નથી ઈચ્છી રહ્યા કે ધોની નિવૃત થાય.

  શું ધોની વર્લ્ડ કપ બાદ નિવૃતિ લેશે? આ સવાલ એટલા માટે આવી રહ્યો છે કારણ કે ધોનીઓ પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે ચાહકો સાથે રિટાયરમેન્ટ પ્લાન શેર કરી રહ્યા છે. જે બાદ ધોનીના ચાહકોને તેને સવાલો પુછ્યા છે. ચાહકો નથી ઈચ્છી રહ્યા કે ધોની નિવૃત થાય.

  8/10
 • દુબઈમાં એક ભારતીય સંસ્થાએ અનોખો રેકોર્ડ બનાવ્યો છે. આ સંસ્થાએ એક કિલોમીટર લાંબી લાઈનમાં ઈફ્તાર પાર્ટી આપી.જોગિંદર સિંહ સલારિયાની પીસીટી હ્યુમેનિટીએ ગયા શનિવારે અબૂધાબીમાં સૌથી લાંબી ઈફ્તારનું આયોજન કરી આ વિક્રમ બનાવ્યો. આ સંસ્થા શાકાહાર અપનાવવા માટે રોજ ઈફ્તારનું આયોજન કરે છે.

  દુબઈમાં એક ભારતીય સંસ્થાએ અનોખો રેકોર્ડ બનાવ્યો છે. આ સંસ્થાએ એક કિલોમીટર લાંબી લાઈનમાં ઈફ્તાર પાર્ટી આપી.જોગિંદર સિંહ સલારિયાની પીસીટી હ્યુમેનિટીએ ગયા શનિવારે અબૂધાબીમાં સૌથી લાંબી ઈફ્તારનું આયોજન કરી આ વિક્રમ બનાવ્યો. આ સંસ્થા શાકાહાર અપનાવવા માટે રોજ ઈફ્તારનું આયોજન કરે છે.

  9/10
 • નુકસાનના કારણે એર ઈન્ડિયાની મુંબઈથી ન્યૂયૉર્કની સીધી ફ્લાઈટ બંધ કરવામાં આવી છે. ટિકિટોના ઓછા વેચાણના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાને પોતાનું એર સ્પેસ બંધ કર્યું હતું એને તે બાદ એર ઈન્ડિયાને ખૂબ જ નુકસાન થયું હતું.

  નુકસાનના કારણે એર ઈન્ડિયાની મુંબઈથી ન્યૂયૉર્કની સીધી ફ્લાઈટ બંધ કરવામાં આવી છે. ટિકિટોના ઓછા વેચાણના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાને પોતાનું એર સ્પેસ બંધ કર્યું હતું એને તે બાદ એર ઈન્ડિયાને ખૂબ જ નુકસાન થયું હતું.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના આખા દિવસમાં શું બન્યું? કઈ રહી આજના દિવસની મહત્વની ઘટનીઓ, ન્યૂઝ રાઉન્ડઅપમાં

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK