ભારતના 6 એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર

Dec 29, 2018, 17:26 IST
 • મનમોહન સિંહ 14મી લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જોરદાર હાર થઈ હતી. દેશની જનતાએ કોંગ્રેસ પાર્ટી પર તેમનો ભરોસો બતાવ્યો હતો. કોંગ્રેસ તેમના ગઠબંધન સાથે સૌથી મોટા દળ તરીકે સામી આવી હતી. આ ચૂંટણીમાં એક નવો અધ્યાય જોડાયો. ડાબેરી સાસંદો ભારે સંખ્યામાં જીતીને આવ્યા. કોંગ્રેસે કેન્દ્રમાં સરકાર બનાવવા માટે દાવો રજૂ કર્યો હતો. પરંતુ પાર્ટીની બહાર સોનિયા ગાંધી વિદેશી મૂળના હોવાના વિવાદને કારણે રાજકારણ ગરમાયું હતું. જેથી સોનિયા ગાંધીને વડાપ્રધાન બનવા ઈન્કાર કરવો પડ્યો હતો અને ઉતાવળમાં વડાપ્રધાન પદ પર મનમોહન સિંહને બેસાડવામાં આવ્યા હતા. મનમોહન સિંહ પાર્ટીમાં નંબર 1 કે નંબર 2 નેતા નહોતા પરંતુ તે સોનિયા ગાંધીના વિશ્વાસપાત્ર હતા. તેમની આ જ ક્ષમતાના કારણે એક નહી પરંતુ બે વાર તેમને વડાપ્રધાન પદ મળ્યું હતું.

  મનમોહન સિંહ


  14મી લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જોરદાર હાર થઈ હતી. દેશની જનતાએ કોંગ્રેસ પાર્ટી પર તેમનો ભરોસો બતાવ્યો હતો. કોંગ્રેસ તેમના ગઠબંધન સાથે સૌથી મોટા દળ તરીકે સામી આવી હતી. આ ચૂંટણીમાં એક નવો અધ્યાય જોડાયો. ડાબેરી સાસંદો ભારે સંખ્યામાં જીતીને આવ્યા. કોંગ્રેસે કેન્દ્રમાં સરકાર બનાવવા માટે દાવો રજૂ કર્યો હતો. પરંતુ પાર્ટીની બહાર સોનિયા ગાંધી વિદેશી મૂળના હોવાના વિવાદને કારણે રાજકારણ ગરમાયું હતું. જેથી સોનિયા ગાંધીને વડાપ્રધાન બનવા ઈન્કાર કરવો પડ્યો હતો અને ઉતાવળમાં વડાપ્રધાન પદ પર મનમોહન સિંહને બેસાડવામાં આવ્યા હતા. મનમોહન સિંહ પાર્ટીમાં નંબર 1 કે નંબર 2 નેતા નહોતા પરંતુ તે સોનિયા ગાંધીના વિશ્વાસપાત્ર હતા. તેમની આ જ ક્ષમતાના કારણે એક નહી પરંતુ બે વાર તેમને વડાપ્રધાન પદ મળ્યું હતું.

  1/6
 • ચૌધરી ચરણ સિંહ દેશમાં કટોકટી પછી સામાન્ય ચૂંટણી થઈ. છઠ્ઠી લોકસભા માટે 1977માં આયોજિત સામાન્ય ચૂંટણીમાં જનતા પાર્ટીએ જોરદાર જીત મેળવી હતી. જેમાં મોરારજી દેસાઈએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. દેસાઈ ગુજરાતના સુરત ચૂંટણી વિસ્તારમાંથી લોકસભામાં ચૂંટણી માટે પસંદ કરાયા હતા. ત્યારબાદ સર્વસંમતિથી સંસદમાં જનતા પાર્ટીના નેતાના રૂપમાં તેમણે 24 માર્ચ 1977ના રોજ ભારતના વડાપ્રધાનના રૂપે શપથ લીધા હતા. આ ચૂંટણીમાં ઈંદિરા ગાંધીને હારનો સામનો કરવો પડ્યો હતો. આ સરકારમાં મોરારજી વડાપ્રધાન બન્યા જ્યારે ચૌધરી ચરણ સિંહ ઉપવડાપ્રધાન બન્યા હતા. જો કે 1979માં પાર્ટીમાં વિવાદ થતા પાર્ટીના વરિષ્ડ નેતા રાજ નારાયણ અને ચરણ સિંહએ મોરારજી સરકારથી સમર્થન પાછું ખેચ્યું હતું. આ સમય રાજકારણ માટે અસ્થિરતાનો હતો. જો કે, કોંગ્રેસ અને સીપીઆઈના સમર્થનમાં સરકાર બની હતી અને ચૌધરી ચરણ સિંહ વડાપ્રધાન બન્યા હતા.

  ચૌધરી ચરણ સિંહ


  દેશમાં કટોકટી પછી સામાન્ય ચૂંટણી થઈ. છઠ્ઠી લોકસભા માટે 1977માં આયોજિત સામાન્ય ચૂંટણીમાં જનતા પાર્ટીએ જોરદાર જીત મેળવી હતી. જેમાં મોરારજી દેસાઈએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. દેસાઈ ગુજરાતના સુરત ચૂંટણી વિસ્તારમાંથી લોકસભામાં ચૂંટણી માટે પસંદ કરાયા હતા. ત્યારબાદ સર્વસંમતિથી સંસદમાં જનતા પાર્ટીના નેતાના રૂપમાં તેમણે 24 માર્ચ 1977ના રોજ ભારતના વડાપ્રધાનના રૂપે શપથ લીધા હતા. આ ચૂંટણીમાં ઈંદિરા ગાંધીને હારનો સામનો કરવો પડ્યો હતો. આ સરકારમાં મોરારજી વડાપ્રધાન બન્યા જ્યારે ચૌધરી ચરણ સિંહ ઉપવડાપ્રધાન બન્યા હતા. જો કે 1979માં પાર્ટીમાં વિવાદ થતા પાર્ટીના વરિષ્ડ નેતા રાજ નારાયણ અને ચરણ સિંહએ મોરારજી સરકારથી સમર્થન પાછું ખેચ્યું હતું. આ સમય રાજકારણ માટે અસ્થિરતાનો હતો. જો કે, કોંગ્રેસ અને સીપીઆઈના સમર્થનમાં સરકાર બની હતી અને ચૌધરી ચરણ સિંહ વડાપ્રધાન બન્યા હતા.

  2/6
 • રાજીવ ગાંધી 1984માં ઈન્દિરા ગાંધીની હત્યા પછી તેમના મોટા પુત્ર એટલે રાજીવ ગાંધી ભારે બહુમત સાથે વડાપ્રધાન બન્યા હતા. ઈંદિરા ગાંધીની હત્યા પછી અચાનક જ દેશમાં નેતૃત્વનું સંકટ તોળાયું હતું. આ સ્થિતિમાં રાજીવ ગાંધીને દેશની કમાન સોપવામાં આવી હતી. જે દેશના ઈતિહાસના સૌથી નાની ઉંમરના વડાપ્રધાન પણ છે. રાજીવ ગાંધી રાજકારણમાં આવવા ઈચ્છતા નહોતા પરંતુ સંયોગના કારણે તેમને દેશના વડાપ્રધાનનો ભાર સંભાળવો પડ્યો હતો. કટોકટીમાં પણ જ્યારે ઈંદિરા ગાંધીને સત્તા છોડવી પડી હતી ત્યારે અમુક સમય માટે રાજીવ ગાંધી પરિવાર સાથે વિદેશ જતા રહ્યા હતા.

  રાજીવ ગાંધી


  1984માં ઈન્દિરા ગાંધીની હત્યા પછી તેમના મોટા પુત્ર એટલે રાજીવ ગાંધી ભારે બહુમત સાથે વડાપ્રધાન બન્યા હતા. ઈંદિરા ગાંધીની હત્યા પછી અચાનક જ દેશમાં નેતૃત્વનું સંકટ તોળાયું હતું. આ સ્થિતિમાં રાજીવ ગાંધીને દેશની કમાન સોપવામાં આવી હતી. જે દેશના ઈતિહાસના સૌથી નાની ઉંમરના વડાપ્રધાન પણ છે. રાજીવ ગાંધી રાજકારણમાં આવવા ઈચ્છતા નહોતા પરંતુ સંયોગના કારણે તેમને દેશના વડાપ્રધાનનો ભાર સંભાળવો પડ્યો હતો. કટોકટીમાં પણ જ્યારે ઈંદિરા ગાંધીને સત્તા છોડવી પડી હતી ત્યારે અમુક સમય માટે રાજીવ ગાંધી પરિવાર સાથે વિદેશ જતા રહ્યા હતા.

  3/6
 • ચંદ્રશેખર ભાજપાના સહયોગથી કેન્દ્રની વિશ્વનાથ પ્રતાપ સિંહની સરકાર પડ્યા બાદ દેશમાં ફરી એકવાર અસ્થિરતાનો માહોલ સર્જાયો હતો. આ પછી 1990માં સમાજવાદી જનતા પાર્ટીના નેતા ચંદ્રશેખરને વડાપ્રધાન બનવાનો મોકો મળ્યો હતો. વિશ્વનાથ પ્રતાપની સરકારે ભાજપનું સમર્થન છોડતા સરકાર અલ્પમતમાં આવી ગઈ હતી. એક 64 ધારાસભ્યોનો ભાગ અલગ થયો અને તેમણે સરકાર બનાવવાનો દાવો કર્યો. જો કે તે માત્ર 6 મહિના જ સત્તા પર રહ્યાં હતાં. રાજીવ ગાંધીએ સમર્થન પાછું ખેચ્યું હતું જેના કારણે 21 જૂન 1991ના ચંદ્રશેખરને રાજીનામુ આપવું પડ્યું હતું.

  ચંદ્રશેખર


  ભાજપાના સહયોગથી કેન્દ્રની વિશ્વનાથ પ્રતાપ સિંહની સરકાર પડ્યા બાદ દેશમાં ફરી એકવાર અસ્થિરતાનો માહોલ સર્જાયો હતો. આ પછી 1990માં સમાજવાદી જનતા પાર્ટીના નેતા ચંદ્રશેખરને વડાપ્રધાન બનવાનો મોકો મળ્યો હતો. વિશ્વનાથ પ્રતાપની સરકારે ભાજપનું સમર્થન છોડતા સરકાર અલ્પમતમાં આવી ગઈ હતી. એક 64 ધારાસભ્યોનો ભાગ અલગ થયો અને તેમણે સરકાર બનાવવાનો દાવો કર્યો. જો કે તે માત્ર 6 મહિના જ સત્તા પર રહ્યાં હતાં. રાજીવ ગાંધીએ સમર્થન પાછું ખેચ્યું હતું જેના કારણે 21 જૂન 1991ના ચંદ્રશેખરને રાજીનામુ આપવું પડ્યું હતું.

  4/6
 • નરસિમ્હા રાવ નરસિમ્હા રાવ ભારતના 10માં વડાપ્રધાન તરીકે જાણીતા છે. નરસિમ્હા રાવના વડાપ્રધાન બનવા પાછળ ભાગ્યનો મોટો હાથ છે. 29 મે,1991ના રોજ રાજીવ ગાંધીની હત્યા થઈ ગઈ હતી. આ સમયે કોંગ્રેસને દેશભરમાંથી સહાનુભૂતિ મળી હતી. અને આ સહાનુભૂતિનો લાભ પણ કોંગ્રેસને થયો હતો. 1991ની ચૂંટણી બે ચરણમાં થઈ હતી. પ્રથમ ચરણની ચૂંટણી રાજીવ ગાંધીની હત્યા પહેલા થઈ હતી જેના કારણે બીજા ચરણમાં કોંગ્રેસનું પ્રદર્શન ચૂંટણીમાં સારું રહ્યું હતું. આ ચૂંટણીમાં કોંગ્રેસને 232 સીટો મળી હતી. આ સમયે નરસિમ્હા રાવ કોંગ્રેસ સંસદીય દળનું નેતૃત્વ કરી રહ્યાં હતાં. તે સમયે તેમણે સરકાર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. સરકાર અલ્પમતમાં હતી. જો કે કોંગ્રેસે બહુમતી પ્રાપ્ત કરી હતી અને સરકાર 5 વર્ષ સફળતાપૂર્વક ચાલી હતી.


  નરસિમ્હા રાવ


  નરસિમ્હા રાવ ભારતના 10માં વડાપ્રધાન તરીકે જાણીતા છે. નરસિમ્હા રાવના વડાપ્રધાન બનવા પાછળ ભાગ્યનો મોટો હાથ છે. 29 મે,1991ના રોજ રાજીવ ગાંધીની હત્યા થઈ ગઈ હતી. આ સમયે કોંગ્રેસને દેશભરમાંથી સહાનુભૂતિ મળી હતી. અને આ સહાનુભૂતિનો લાભ પણ કોંગ્રેસને થયો હતો. 1991ની ચૂંટણી બે ચરણમાં થઈ હતી. પ્રથમ ચરણની ચૂંટણી રાજીવ ગાંધીની હત્યા પહેલા થઈ હતી જેના કારણે બીજા ચરણમાં કોંગ્રેસનું પ્રદર્શન ચૂંટણીમાં સારું રહ્યું હતું. આ ચૂંટણીમાં કોંગ્રેસને 232 સીટો મળી હતી. આ સમયે નરસિમ્હા રાવ કોંગ્રેસ સંસદીય દળનું નેતૃત્વ કરી રહ્યાં હતાં. તે સમયે તેમણે સરકાર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. સરકાર અલ્પમતમાં હતી. જો કે કોંગ્રેસે બહુમતી પ્રાપ્ત કરી હતી અને સરકાર 5 વર્ષ સફળતાપૂર્વક ચાલી હતી.

  5/6
 • દેવગૌડા 1996ની સામાન્ય ચૂંટણીમાં પીવી નરસિમ્હા રાવની અધ્યક્ષતા વાળી કોંગ્રેસ સરકારની હાર થઈ હતી જો કે અન્ય કોઈ પાર્ટી પણ સરકાર બનાવવા માટે જરૂરી સીટો મેળવી શકી હતી નહી. હવે સંયુક્ત મોર્ચાએ કોંગ્રેસના સમર્થનમાં કેન્દ્રમાં સરકાર બનાવવાનો નિર્ણય કર્યો હતો ત્યારે દેવગૌડાને અચાનક જ દેવગૌડાની સરકારનું નેતૃત્વ કરવા માટે પસંદ કરવામાં આવ્યા. તે ભારતના 11માં વડાપ્રધાન બન્યા હતા. 1 જૂન 1996ના ભારતના વડાપ્રધાન તરીકે પદભાર ગ્રહણ કર્યો હતો અને 11 એપ્રિલ 1997 સુધી પદ પર રહ્યા હતાં.


  દેવગૌડા


  1996ની સામાન્ય ચૂંટણીમાં પીવી નરસિમ્હા રાવની અધ્યક્ષતા વાળી કોંગ્રેસ સરકારની હાર થઈ હતી જો કે અન્ય કોઈ પાર્ટી પણ સરકાર બનાવવા માટે જરૂરી સીટો મેળવી શકી હતી નહી. હવે સંયુક્ત મોર્ચાએ કોંગ્રેસના સમર્થનમાં કેન્દ્રમાં સરકાર બનાવવાનો નિર્ણય કર્યો હતો ત્યારે દેવગૌડાને અચાનક જ દેવગૌડાની સરકારનું નેતૃત્વ કરવા માટે પસંદ કરવામાં આવ્યા. તે ભારતના 11માં વડાપ્રધાન બન્યા હતા. 1 જૂન 1996ના ભારતના વડાપ્રધાન તરીકે પદભાર ગ્રહણ કર્યો હતો અને 11 એપ્રિલ 1997 સુધી પદ પર રહ્યા હતાં.

  6/6
 • loading...

ફોટોઝ વિશે


ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરનું ટ્રેલર રિલીઝ થવાની સાથે જ ભારતીય રાજકારણ ગરમાયું છે. પરંતુ ભારતીય રાજકારણમાં ડૉ. મનમોહન સિંહ સિવાય પણ ઘણા નેતા છે જે આકસ્મિક રીતે વડાપ્રધાન બન્યા હતા. આ લિસ્ટમાં ગાંધી પરિવાર સાથે જોડાયેલા નેતાનું પણ નામ છે જે સંજોગથી વડાપ્રધાન બન્યા હતા.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK