Nirmala Sitharaman: સેલ્સ ગર્લથી નાણાંમત્રી સુધીની સફર

Updated: Aug 20, 2020, 08:25 IST | Shilpa Bhanushali
  • નિર્મલા સીતારમણનો જન્મ તામિલનાડુના તિરુચિરાપલ્લીમાં એક મધ્યમ વર્ગીય પરિવારમાં 18 ઑગસ્ટ 1959ના રોજ થયો.

    નિર્મલા સીતારમણનો જન્મ તામિલનાડુના તિરુચિરાપલ્લીમાં એક મધ્યમ વર્ગીય પરિવારમાં 18 ઑગસ્ટ 1959ના રોજ થયો.

    1/21
  • નિર્મલા સીતારમણના પિતા નારાયણ સીતારમણ રેલવેમાં કામ કરતા હતા. તેમની માતાનું નામ સાવિત્રી સીતારમણ જે એક હોમમેકર હતાં. 

    નિર્મલા સીતારમણના પિતા નારાયણ સીતારમણ રેલવેમાં કામ કરતા હતા. તેમની માતાનું નામ સાવિત્રી સીતારમણ જે એક હોમમેકર હતાં. 

    2/21
  • નિર્મલા સીતારમણનું પ્રાથમિક શિક્ષણ ચેન્નઇ અને તિરુચિરાપલ્લીમાં થયું. 

    નિર્મલા સીતારમણનું પ્રાથમિક શિક્ષણ ચેન્નઇ અને તિરુચિરાપલ્લીમાં થયું. 

    3/21
  • 1980માં નિર્મલાએ તિરુચિરાપલ્લીના સીતાલક્ષ્મી રામાસ્વામી કૉલેજમાંથી ઇકોનૉમિક્સમાં બેચલરની ડિગ્રી મેળવી. ત્યાર બાદ નિર્મલા સીતારમણ દિલ્હી આવ્યા અને તેમણે 1984માં JNUમાંથી માસ્ટર્સની ડિગ્રી મેળવી.

    1980માં નિર્મલાએ તિરુચિરાપલ્લીના સીતાલક્ષ્મી રામાસ્વામી કૉલેજમાંથી ઇકોનૉમિક્સમાં બેચલરની ડિગ્રી મેળવી. ત્યાર બાદ નિર્મલા સીતારમણ દિલ્હી આવ્યા અને તેમણે 1984માં JNUમાંથી માસ્ટર્સની ડિગ્રી મેળવી.

    4/21
  • JNUમાં સ્ટડી દરમિયાન તેમની મુલાકાત પરાકલા પ્ભાકર સાથે થઈ, જેમના પરિવારમાં અનેક કૉંગ્રેસના નેતા હતા. તેમના પતિ પ્રભાકરે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂકેલા ચંદ્ર બાબૂ નાયડૂ માટે કોમ્યૂનિકેશન્સ એડવાઇઝરી તરીકે પણ કામ કર્યું હતું. 1986માં તેમણે પરાકલા પ્રભાકર સાથે લગ્ન કર્યા અને લંડન ગયા.

    JNUમાં સ્ટડી દરમિયાન તેમની મુલાકાત પરાકલા પ્ભાકર સાથે થઈ, જેમના પરિવારમાં અનેક કૉંગ્રેસના નેતા હતા. તેમના પતિ પ્રભાકરે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂકેલા ચંદ્ર બાબૂ નાયડૂ માટે કોમ્યૂનિકેશન્સ એડવાઇઝરી તરીકે પણ કામ કર્યું હતું. 1986માં તેમણે પરાકલા પ્રભાકર સાથે લગ્ન કર્યા અને લંડન ગયા.

    5/21
  • લંડન પહોંચીને તેમણે પ્રાઇસ વૉટરહાઉસમાં રિસર્ચ એન્ડ એનાલિસિસમાં સીનિયર મેનેજર તરીકે કામ કર્યું. 

    લંડન પહોંચીને તેમણે પ્રાઇસ વૉટરહાઉસમાં રિસર્ચ એન્ડ એનાલિસિસમાં સીનિયર મેનેજર તરીકે કામ કર્યું. 

    6/21
  • PwCમાં નોકરી પહેલા નિર્મલાએ થોડાંક દિવસ સુધી લંડનના રીઝન્ટ સ્ટ્રીટમાં એક હોમ ડેકોર સ્ટોરમાં સેલ્સ ગર્લ તરીકે પણ કામ કર્યું.

    PwCમાં નોકરી પહેલા નિર્મલાએ થોડાંક દિવસ સુધી લંડનના રીઝન્ટ સ્ટ્રીટમાં એક હોમ ડેકોર સ્ટોરમાં સેલ્સ ગર્લ તરીકે પણ કામ કર્યું.

    7/21
  • 1919માં તે ભારત પાછાં આવ્યાં. તેમણે થોડોક સમય હૈદરાબાદમાં પબ્લિક પૉલિસીમાં ડિપ્ટી ડાયરેક્ટરને પણ સંભાળ્યા. લંડનમાં નિર્મલા સીતારમણે BBC વર્લ્ડ સાથે પણ કામ કર્યું. 

    1919માં તે ભારત પાછાં આવ્યાં. તેમણે થોડોક સમય હૈદરાબાદમાં પબ્લિક પૉલિસીમાં ડિપ્ટી ડાયરેક્ટરને પણ સંભાળ્યા. લંડનમાં નિર્મલા સીતારમણે BBC વર્લ્ડ સાથે પણ કામ કર્યું. 

    8/21
  • નિર્મલાના પતિ પ્રભાકર અને પરિવાર જો કે કૉંગ્રેસના સમર્થક હતા, છતાં તેઓ 2006માં ભાજપમાં જોડાયાં.

    નિર્મલાના પતિ પ્રભાકર અને પરિવાર જો કે કૉંગ્રેસના સમર્થક હતા, છતાં તેઓ 2006માં ભાજપમાં જોડાયાં.

    9/21
  • તેમની રાજકીય સફર ઘણી ઝડપથી આગળ વઘી, માત્ર ચાર વર્ષની અંદર જ એટલે કે 2010માં તે સમયના ભાજપાધ્યક્ષ નિતિન ગડકરીએ નિર્મલાને ભાજપના પ્રવક્તા બનાવ્યા.

    તેમની રાજકીય સફર ઘણી ઝડપથી આગળ વઘી, માત્ર ચાર વર્ષની અંદર જ એટલે કે 2010માં તે સમયના ભાજપાધ્યક્ષ નિતિન ગડકરીએ નિર્મલાને ભાજપના પ્રવક્તા બનાવ્યા.

    10/21
  • ભાજપના પ્રવક્તા તરીકે તેમની પાર્ટી દ્વારા તેમના ઘણાં વખાણ થયા.

    ભાજપના પ્રવક્તા તરીકે તેમની પાર્ટી દ્વારા તેમના ઘણાં વખાણ થયા.

    11/21
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નિર્મલા સીતારમણનું કામ વખાણ્યું. 

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નિર્મલા સીતારમણનું કામ વખાણ્યું. 

    12/21
  • આંધ્ર પ્રદેશથી તેમને રાજ્ય સભાના સભ્ય પણ બનાવવામાં આવ્યા.

    આંધ્ર પ્રદેશથી તેમને રાજ્ય સભાના સભ્ય પણ બનાવવામાં આવ્યા.

    13/21
  • આમ સ્પષ્ટ અને સ્નેહપૂર્ણ વાત કરવાના તેમના અંદાજને કારણે તેમનું પાર્ટીમાં કદ વધતું ગયું.

    આમ સ્પષ્ટ અને સ્નેહપૂર્ણ વાત કરવાના તેમના અંદાજને કારણે તેમનું પાર્ટીમાં કદ વધતું ગયું.

    14/21
  • 2014ની લોકસભા ચૂંટણીમાં તેમના મહત્વના રોલ સોંપવામાં આવ્યા.  તેમની મહેનત અને લગન માટે ભેટ સ્વરૂપે તેમને મોદી કેબિનેટમાં સ્થાન મળ્યું.

    2014ની લોકસભા ચૂંટણીમાં તેમના મહત્વના રોલ સોંપવામાં આવ્યા.  તેમની મહેનત અને લગન માટે ભેટ સ્વરૂપે તેમને મોદી કેબિનેટમાં સ્થાન મળ્યું.

    15/21
  • મે 2014માં નિર્મલાને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા

    મે 2014માં નિર્મલાને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા

    16/21
  • નિર્મલા સીતારમણ રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્યા રહી ચૂક્યા છે. 2017માં તેમને રક્ષામંત્રી બનાવવામાં આવ્યા.

    નિર્મલા સીતારમણ રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્યા રહી ચૂક્યા છે. 2017માં તેમને રક્ષામંત્રી બનાવવામાં આવ્યા.

    17/21
  • નિર્મલા સીતારમણ દેશની પહેલી મહિલા છે જેમણે ફુલ ટાઇમ રક્ષામંત્રીનું પદ સંભાળ્યું. આ પહેલા ઇન્દિરા ગાંધીએ રક્ષામંત્રી તરીકે વધારાનો ચાર્જ સંભાળ્યો હતો.

    નિર્મલા સીતારમણ દેશની પહેલી મહિલા છે જેમણે ફુલ ટાઇમ રક્ષામંત્રીનું પદ સંભાળ્યું. આ પહેલા ઇન્દિરા ગાંધીએ રક્ષામંત્રી તરીકે વધારાનો ચાર્જ સંભાળ્યો હતો.

    18/21
  • નિર્મલા સીતારમણ દેશની પહેલી નાણાંમંત્રી છે જેમણે ફુલટાઇમ આ પોર્ટફોલિયો સંભાળ્યો છે. આ પહેલા ઇન્દિરા ગાંધી પાસે વધારાના ચાર્જ તરીકે આ પોર્ટફોલિયો હતો. 

    નિર્મલા સીતારમણ દેશની પહેલી નાણાંમંત્રી છે જેમણે ફુલટાઇમ આ પોર્ટફોલિયો સંભાળ્યો છે. આ પહેલા ઇન્દિરા ગાંધી પાસે વધારાના ચાર્જ તરીકે આ પોર્ટફોલિયો હતો. 

    19/21
  • નિર્મલા સીતારમણ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયમાં પણ રાજ્યમંત્રી રહી ચૂક્યાં છે.

    નિર્મલા સીતારમણ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયમાં પણ રાજ્યમંત્રી રહી ચૂક્યાં છે.

    20/21
  • નિર્મલાએ રાજ્યમંત્રી તરીકે નાણાં અને કૉર્પોરેટ અફેયર્સ મંત્રાલયમાં પણ કામ કર્યું છે.

    નિર્મલાએ રાજ્યમંત્રી તરીકે નાણાં અને કૉર્પોરેટ અફેયર્સ મંત્રાલયમાં પણ કામ કર્યું છે.

    21/21
  • loading...

ફોટોઝ વિશે

નાણાંમંત્રી નિર્મલા સાતારમણનો આજે 61મો જન્મદિવસ છે. આ અવસરે તેમને દેશ અને વિશ્વ તરફથી અનેક વધામણીઓ મળી રહી છે. સેલ્સ ગર્લથી દેશના નાણાંમત્રી બનવાની તેમની સફર ખરેખર પ્રેરણાદાયક છે. આ ખૂબ જ રોમાંચિત કરનારી ઘટના છે કે એક મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલી છોકરી પોતાની મહેનતના બળે દેશની નાણાંમંત્રી બની. જાણો નિર્મલા સીતારમણના જીવનની સફર વિશે જેમાંથી તમે પણ લઈ શકશો પ્રેરણા.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK