જાણો નરેન્દ્ર મોદીની એક સામાન્ય ચા વેચનારથી દેશના વડાપ્રધાન સુધીની સફર

Updated: Mar 19, 2019, 20:25 IST | Bhavin
 • નરેન્દ્ર મોદી 2014માં દેશના વડાપ્રધાન તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. નરેન્દ્ર મોદીની આગેવાનીમાં બીજેપી પહેલીવાર પૂર્ણ બહુમત સાથે સરકારમાં આવ્યું હતું.

  નરેન્દ્ર મોદી 2014માં દેશના વડાપ્રધાન તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. નરેન્દ્ર મોદીની આગેવાનીમાં બીજેપી પહેલીવાર પૂર્ણ બહુમત સાથે સરકારમાં આવ્યું હતું.

  1/14
 • નરેન્દ્ર મોદીનો જન્મ ગુજરાતના વડનગરમાં 17 સપ્ટેમ્બરે 1950માં થયો હતો. હિરાબેન તેમના માતા અને દામોદારદાસ મોદી તેમના પિતા હતા. બાળપણ નરેન્દ્ર મોદી તેમના પિતાને ચા વેચવામાં મદદ કરતા હતા

  નરેન્દ્ર મોદીનો જન્મ ગુજરાતના વડનગરમાં 17 સપ્ટેમ્બરે 1950માં થયો હતો. હિરાબેન તેમના માતા અને દામોદારદાસ મોદી તેમના પિતા હતા. બાળપણ નરેન્દ્ર મોદી તેમના પિતાને ચા વેચવામાં મદદ કરતા હતા

  2/14
 • માત્ર 8 વર્ષની ઉમરે નરેન્દ્ર મોદી RSSમાં જોડાયા હતા અને ત્યારબાદ પાર્ટીના સદસ્ય બન્યા હતા.. 1971માં નરેન્દ્ર મોદી ફુલ ટાઈમ RSSના કાર્યકર્તા બન્યા હતા અને 1985માં બીજેપી સાથે જોડાયા હતા

  માત્ર 8 વર્ષની ઉમરે નરેન્દ્ર મોદી RSSમાં જોડાયા હતા અને ત્યારબાદ પાર્ટીના સદસ્ય બન્યા હતા.. 1971માં નરેન્દ્ર મોદી ફુલ ટાઈમ RSSના કાર્યકર્તા બન્યા હતા અને 1985માં બીજેપી સાથે જોડાયા હતા

  3/14
 • 2001માં કેશુભાઈ પટેલની તબિયત લથડતા નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે પસંદ કરાયા હતા. 7 ઓક્ટોબર 2001ના ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ શપથ ગ્રહણ કર્યા હતા.

  2001માં કેશુભાઈ પટેલની તબિયત લથડતા નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે પસંદ કરાયા હતા. 7 ઓક્ટોબર 2001ના ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ શપથ ગ્રહણ કર્યા હતા.

  4/14
 • ઓગસ્ટ 2012માં નરેન્દ્ર મોદી ભારતના પહેલા એવા વડાપ્રધાન છે જે વીડિયો કોનફરન્સની મદદથી લોકો સુધી પહોચ્યા હતા.

  ઓગસ્ટ 2012માં નરેન્દ્ર મોદી ભારતના પહેલા એવા વડાપ્રધાન છે જે વીડિયો કોનફરન્સની મદદથી લોકો સુધી પહોચ્યા હતા.

  5/14
 • 26 મે 2014ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા.1984 પછી પહેલીવાર કોઈ પાર્ટી મેજોરિટી સાથે સત્તમાં આવી હતી

  26 મે 2014ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા.1984 પછી પહેલીવાર કોઈ પાર્ટી મેજોરિટી સાથે સત્તમાં આવી હતી

  6/14
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે સીટો પરથી લોકસભા ચૂંટણી લડ્યા હતા. નરેન્દ્ર મોદી વારાણસી અને વડોદરા સીટો પરથી વડાપ્રધાન વિજય બન્યા હતા.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે સીટો પરથી લોકસભા ચૂંટણી લડ્યા હતા. નરેન્દ્ર મોદી વારાણસી અને વડોદરા સીટો પરથી વડાપ્રધાન વિજય બન્યા હતા.

  7/14
 • મોદીની હાફ કુર્તાની સ્ટાઈલ તેમના માટે સ્ટાઈલ આઈકન બન્યા હતા. બરાક ઓબામા જ્યારે ભારત આવ્યા હતા ત્યારે નરેન્દ્ર મોદી દ્વારા તેમના નામની એમ્બ્રોડેરી વાળુ જેકેટ પહેર્યું હતું.

  મોદીની હાફ કુર્તાની સ્ટાઈલ તેમના માટે સ્ટાઈલ આઈકન બન્યા હતા. બરાક ઓબામા જ્યારે ભારત આવ્યા હતા ત્યારે નરેન્દ્ર મોદી દ્વારા તેમના નામની એમ્બ્રોડેરી વાળુ જેકેટ પહેર્યું હતું.

  8/14
 • સામાન્ય લોકો સુધી પહોચવા માટે નરેન્દ્ર મોદીએ મન કી બાત પ્રોગ્રામની શરુઆત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા વડાપ્રધાન છે તેમણે ભારતને ડિજિટલ દુનિયા તરફ લઈ ગયા.

  સામાન્ય લોકો સુધી પહોચવા માટે નરેન્દ્ર મોદીએ મન કી બાત પ્રોગ્રામની શરુઆત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા વડાપ્રધાન છે તેમણે ભારતને ડિજિટલ દુનિયા તરફ લઈ ગયા.

  9/14
 • 9 નવેમ્બરે 2016ના નોટબંધી જાહેર કરી હતી. નરેન્દ્ર મોદીએ તેમના કાર્યકાળના ત્રીજા વર્ષની શરુઆતમાં નોટબંધીનો નિર્ણય લીધો હતો.

  9 નવેમ્બરે 2016ના નોટબંધી જાહેર કરી હતી. નરેન્દ્ર મોદીએ તેમના કાર્યકાળના ત્રીજા વર્ષની શરુઆતમાં નોટબંધીનો નિર્ણય લીધો હતો.

  10/14
 • 2018માં નરેન્દ્ર મોદીને UNના સર્વોચ્ચ સન્માન ચેમ્પિયન્સ ઓફ અર્થથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

  2018માં નરેન્દ્ર મોદીને UNના સર્વોચ્ચ સન્માન ચેમ્પિયન્સ ઓફ અર્થથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

  11/14
 • 2016માં મેડમ તુસાદ વેક્ષ મ્યુઝિયમમાં નરેન્દ્ર મોદીનું સ્ટેચ્યુ મુકવામાં આવ્યું હતું. 2017માં દુનિયા ત્રીજા લીડર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.

  2016માં મેડમ તુસાદ વેક્ષ મ્યુઝિયમમાં નરેન્દ્ર મોદીનું સ્ટેચ્યુ મુકવામાં આવ્યું હતું. 2017માં દુનિયા ત્રીજા લીડર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.

  12/14
 • નરેન્દ્ર મોદીએ હાલમાં જ તેમનું ટ્વિટર હેન્ડલ બદલીને ચોકીદાર નરેન્દ્ર મોદી કર્યુ હતું.

  નરેન્દ્ર મોદીએ હાલમાં જ તેમનું ટ્વિટર હેન્ડલ બદલીને ચોકીદાર નરેન્દ્ર મોદી કર્યુ હતું.

  13/14
 • નરેન્દ્ર મોદી ઈન્ડોનિસિયાના રાષ્ટ્રપતિ વિડોડો સાથે પસંગોત્સવની મજા માણી હતી. નરેન્દ્ર મોદી અને વિડોડોએ જકાર્તામાં કાઈટ ફેસ્ટિવલની શરુઆત કરી હતી

  નરેન્દ્ર મોદી ઈન્ડોનિસિયાના રાષ્ટ્રપતિ વિડોડો સાથે પસંગોત્સવની મજા માણી હતી. નરેન્દ્ર મોદી અને વિડોડોએ જકાર્તામાં કાઈટ ફેસ્ટિવલની શરુઆત કરી હતી

  14/14
 • loading...

ફોટોઝ વિશે

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સફર અભુતપૂર્વ રહી છે. દુનિયામાં એક .... વ્યક્તિત્વ તરીકે નરેન્દ્ર મોદીએ છાપ છોડી છે. એક સામાન્ય ચા વેચનારથી દેશના વડાપ્રધાનન સુધીની અસફળ અસામાન્ય રહી છે. જુઓ નરેન્દ્ર મોદીના સફળની એક નાની ઝલક (તસવીર સૌજન્યઃ નરેન્દ્ર મોદી ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK