સ્પર્શ શાહઃ અસાધ્ય બીમારીથી પિડાતા આ બાળકે સાર્થક કર્યું છે I'MPOSSIBLE

Published: May 20, 2019, 12:16 IST | Falguni Lakhani
 • સ્પર્શનો જન્મ ન્યૂજર્સીમાં થયો હતો. તેનો પરિવાર મૂળ ગુજરાતી છે. તેમના પિતા મૂળ સુરતના છે, જેઓ બાદમાં અમેરિકામાં સ્થાયી થયા હતા. તસવીરમાંઃ માતા સાથે સ્પર્શ

  સ્પર્શનો જન્મ ન્યૂજર્સીમાં થયો હતો. તેનો પરિવાર મૂળ ગુજરાતી છે. તેમના પિતા મૂળ સુરતના છે, જેઓ બાદમાં અમેરિકામાં સ્થાયી થયા હતા.

  તસવીરમાંઃ માતા સાથે સ્પર્શ

  1/18
 • સ્પર્શ જન્મ્યો એના છ મહિના બાદ તેને 35 થી 40 ફ્રેક્ચર્સ થયા હતા. તેને ઓસ્ટિઓજેન્સીસ ઈમ્પરફેક્ટા બીમારી છે, જેનો કોઈ જ ઈલાજ નથી.

  સ્પર્શ જન્મ્યો એના છ મહિના બાદ તેને 35 થી 40 ફ્રેક્ચર્સ થયા હતા. તેને ઓસ્ટિઓજેન્સીસ ઈમ્પરફેક્ટા બીમારી છે, જેનો કોઈ જ ઈલાજ નથી.

  2/18
 • આ બીમારીમાં શરીરના હાડકાં એકદમ નાજુક હોય છે. એટલા કે જો થોડું જોરથી હાથ મિલાવવામાં આવે તો તેનું હાડકું ભાંગી જાય.

  આ બીમારીમાં શરીરના હાડકાં એકદમ નાજુક હોય છે. એટલા કે જો થોડું જોરથી હાથ મિલાવવામાં આવે તો તેનું હાડકું ભાંગી જાય.

  3/18
 • સ્પર્શની સ્થિતિ એવી છે કે તે તેના હાથ અને પગનો વજન પણ ન સહન કરી શકે. અત્યાર સુધીમાં તેને 135થી વધુ ફ્રેક્ચર આવી ચુક્યા છે. તેના શરીરમાં સ્ક્રૂ અને સળિયા પણ ફિટ કરવામાં આવ્યા છે.

  સ્પર્શની સ્થિતિ એવી છે કે તે તેના હાથ અને પગનો વજન પણ ન સહન કરી શકે. અત્યાર સુધીમાં તેને 135થી વધુ ફ્રેક્ચર આવી ચુક્યા છે. તેના શરીરમાં સ્ક્રૂ અને સળિયા પણ ફિટ કરવામાં આવ્યા છે.

  4/18
 • અસાધ્ય બીમારીની સાથે સાથે ભગવાને સ્પર્શને બે ભેટ આપી છે. જાદુઈ અવાજ અને અસાધારણ મગજ. 16 વર્ષના આ છોકરાએ ઘણી-બધી સિદ્ધીઓ મેળવી છે.

  અસાધ્ય બીમારીની સાથે સાથે ભગવાને સ્પર્શને બે ભેટ આપી છે. જાદુઈ અવાજ અને અસાધારણ મગજ. 16 વર્ષના આ છોકરાએ ઘણી-બધી સિદ્ધીઓ મેળવી છે.

  5/18
 • અસાધ્ય બીમારીથી પિડાતો સ્પર્શ મોટીવેશનલ સ્પીકર છે. સ્પર્શે પોતાની લાઈફમાં IMPOSSIBLE ને I'MPOSSIBLE સાબિત કરી બતાવ્યું છે. અને હવે તે લોકોને પ્રેરણા આપે છે.

  અસાધ્ય બીમારીથી પિડાતો સ્પર્શ મોટીવેશનલ સ્પીકર છે. સ્પર્શે પોતાની લાઈફમાં IMPOSSIBLE ને I'MPOSSIBLE સાબિત કરી બતાવ્યું છે. અને હવે તે લોકોને પ્રેરણા આપે છે.

  6/18
 • સ્પર્શ ગયા વર્ષે કેબીસીના એપિસોડમાં જોવા મળ્યો હતો. બિગ બીએ પોતાના બ્લોગમાં પણ તેને લઈને વાતચીત કરી હતી. (તસવીર સૌજન્યઃ યૂટ્યૂબ)

  સ્પર્શ ગયા વર્ષે કેબીસીના એપિસોડમાં જોવા મળ્યો હતો. બિગ બીએ પોતાના બ્લોગમાં પણ તેને લઈને વાતચીત કરી હતી.

  (તસવીર સૌજન્યઃ યૂટ્યૂબ)

  7/18
 • સ્પર્શે માત્ર 3 વર્ષની ઉંમરે કિ-બોર્ડ પર સંગીત વગાડવાની શરૂઆત કરી હતી. 6 વર્ષની ઉંમરે તેણે પંડિત જસરાજ ઈન્સ્ટીટ્યૂટ ઑફ મ્યૂઝિકમાં ભારતીય શાસ્ત્રીય સંગીત શીખવાની શરૂઆત કરી. તે અમેરિકન વૉકલ પણ શીખે છે.

  સ્પર્શે માત્ર 3 વર્ષની ઉંમરે કિ-બોર્ડ પર સંગીત વગાડવાની શરૂઆત કરી હતી. 6 વર્ષની ઉંમરે તેણે પંડિત જસરાજ ઈન્સ્ટીટ્યૂટ ઑફ મ્યૂઝિકમાં ભારતીય શાસ્ત્રીય સંગીત શીખવાની શરૂઆત કરી. તે અમેરિકન વૉકલ પણ શીખે છે.

  8/18
 • મોટિવેશનલ સ્પીકર તરીકે જાણીતો સ્પર્શ ગાયક, ગીતકાર અને રૅપર પણ છે.

  મોટિવેશનલ સ્પીકર તરીકે જાણીતો સ્પર્શ ગાયક, ગીતકાર અને રૅપર પણ છે.

  9/18
 • સ્પર્શે 15 ગીતો લખ્યા છે અને તેમાંથી કેટલાક કંપોઝ પણ કર્યા છે. સ્પર્શ 75થી વધારે લાઈવ પર્ફોર્મન્સ પણ આપી ચુક્યો છે.

  સ્પર્શે 15 ગીતો લખ્યા છે અને તેમાંથી કેટલાક કંપોઝ પણ કર્યા છે. સ્પર્શ 75થી વધારે લાઈવ પર્ફોર્મન્સ પણ આપી ચુક્યો છે.

  10/18
 • સ્પર્શ ટેડ એક્સ, ટાઈમ્સ સ્કવેર, યુનાઈટેડ નેશન્સમાં સ્પીચ આપી ચુક્યો છે. ગૂગલનો તે ગેસ્ટ પણ રહી ચુક્યો છે. અત્યાર સુધીમાં તેણે 75થી વધારે લાઈવ પ્રોગ્રામ આપ્યા છે.

  સ્પર્શ ટેડ એક્સ, ટાઈમ્સ સ્કવેર, યુનાઈટેડ નેશન્સમાં સ્પીચ આપી ચુક્યો છે. ગૂગલનો તે ગેસ્ટ પણ રહી ચુક્યો છે. અત્યાર સુધીમાં તેણે 75થી વધારે લાઈવ પ્રોગ્રામ આપ્યા છે.

  11/18
 • સ્પર્શ BBC, NBC, SONY સહિતના રેડિયો અને ટીવી ચેનલ પર ઈન્ટરવ્યૂ આપી ચુક્યો છે. તસવીરમાંઃ NBCના શો લિટલ બિગ શોટ્સમાં સ્પર્શ શાહ.

  સ્પર્શ BBC, NBC, SONY સહિતના રેડિયો અને ટીવી ચેનલ પર ઈન્ટરવ્યૂ આપી ચુક્યો છે.

  તસવીરમાંઃ NBCના શો લિટલ બિગ શોટ્સમાં સ્પર્શ શાહ.

  12/18
 • સ્પર્શ પાઈની વેલ્યૂ 250 ડિજિટ્સ સુધી યાદ રાખીને પાઈ ચેમ્પિયનશિપ જીતી ચુક્યો છે. સાથે તેની યાદશક્તિ પણ વિલક્ષણ છે. તસવીરમાંઃ હેલોવિન સમયે બેટમેનના અવતારમાં સ્પર્શ.

  સ્પર્શ પાઈની વેલ્યૂ 250 ડિજિટ્સ સુધી યાદ રાખીને પાઈ ચેમ્પિયનશિપ જીતી ચુક્યો છે. સાથે તેની યાદશક્તિ પણ વિલક્ષણ છે.

  તસવીરમાંઃ હેલોવિન સમયે બેટમેનના અવતારમાં સ્પર્શ.

  13/18
 • સ્પર્શના નોટ અફ્રેડ ગીતને 60 મિલિયનથી વધારે વ્યૂઝ મળી ચુક્યા છે. તેના આ ગીતને ક્રિસને બ્રાઉન, એકોન, જય સીન, સલમાન ખાન વખાણી ચુક્યા છે અને શેર કરી ચુક્યા છે. તસવીરમાંઃ પરિવાર સાથે દીવાળીની ઉજવણી કરતો સ્પર્શ.

  સ્પર્શના નોટ અફ્રેડ ગીતને 60 મિલિયનથી વધારે વ્યૂઝ મળી ચુક્યા છે. તેના આ ગીતને ક્રિસને બ્રાઉન, એકોન, જય સીન, સલમાન ખાન વખાણી ચુક્યા છે અને શેર કરી ચુક્યા છે.

  તસવીરમાંઃ પરિવાર સાથે દીવાળીની ઉજવણી કરતો સ્પર્શ.

  14/18
 • સ્પર્શને આજે જિનિયસ કિડ તરીકે ઓળખવામાં આવે છે. સ્પર્શ જ્યારે સુરત આવ્યો ત્યારે તેને સાંભળીને લોકો દંગ રહી ગયા હતા.

  સ્પર્શને આજે જિનિયસ કિડ તરીકે ઓળખવામાં આવે છે. સ્પર્શ જ્યારે સુરત આવ્યો ત્યારે તેને સાંભળીને લોકો દંગ રહી ગયા હતા.

  15/18
 • સ્પર્શને શૂરવીર અવૉર્ડ, ગ્લોરિયસ ઈન્ડિયા અવૉર્ડ, ઈસ્પિરેશન અવૉર્ડ, પાઈ ચેમ્પિયન, જુનિયર ફેનમ, રૅર ચેમ્પિયન ઑફ હોપ, ગાન-નિપુણ ચેમ્પિયન સહિતના અવૉર્ડ્સ મળી ચુક્યા છે.

  સ્પર્શને શૂરવીર અવૉર્ડ, ગ્લોરિયસ ઈન્ડિયા અવૉર્ડ, ઈસ્પિરેશન અવૉર્ડ, પાઈ ચેમ્પિયન, જુનિયર ફેનમ, રૅર ચેમ્પિયન ઑફ હોપ, ગાન-નિપુણ ચેમ્પિયન સહિતના અવૉર્ડ્સ મળી ચુક્યા છે.

  16/18
 • સ્પર્શના જીવન પર બ્રિટલ બોન રૅપર નામની 24 મિનિટની ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બની ચુકી છે.

  સ્પર્શના જીવન પર બ્રિટલ બોન રૅપર નામની 24 મિનિટની ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બની ચુકી છે.

  17/18
 • અસાધ્ય બીમારી અને તેના દર્દનો સામનો રડવાના બદલે હસીને કરતો આ છોકરો ખરેખર તમારા-મારા જેવા તમામ લોકો માટે પ્રેરણા સમાન છે.

  અસાધ્ય બીમારી અને તેના દર્દનો સામનો રડવાના બદલે હસીને કરતો આ છોકરો ખરેખર તમારા-મારા જેવા તમામ લોકો માટે પ્રેરણા સમાન છે.

  18/18
 • loading...

ફોટોઝ વિશે

સ્પર્શ શાહ, 16 વર્ષનો આ વિલક્ષણ છોકરો, જે અસાધ્ય બીમારીથી પિડાઈ છે તે લોકોને પ્રેરણા આપી રહ્યો છે. કેવી છે સ્પર્શની સફર, જુઓ અહીં.
(તસવીર સૌજન્યઃ સ્પર્શ શાહ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK