ક્યારેક હોટ, ક્યારેક બ્યુટીફુલઃ જુઓ કિંજલ રાજપ્રિયાના લૂક્સ

Nov 05, 2018, 08:04 IST
  • વ્હાઈટ શર્ટમાં કિંજલ રાજપ્રિયાનો બોલ્ડ અંદાજ

    વ્હાઈટ શર્ટમાં કિંજલ રાજપ્રિયાનો બોલ્ડ અંદાજ

    2/10
  • ઈન્સ્ટાગ્રામ પર કિંજલ રાજપ્રિયાની તસવીરો ફેન્સને કરી રહી છે દીવાના

    ઈન્સ્ટાગ્રામ પર કિંજલ રાજપ્રિયાની તસવીરો ફેન્સને કરી રહી છે દીવાના

    3/10
  • બોલ્ડનેસની સાથે સાથે રેટ્રો ટચમાં આવી દેખાય છે કિંજલ

    બોલ્ડનેસની સાથે સાથે રેટ્રો ટચમાં આવી દેખાય છે કિંજલ

    4/10
  • રેડ શર્ટ, ખુલ્લા વાળ અને બોલતી આંખો સાથે કિંજલનો નૉટી અંદાજ

    રેડ શર્ટ, ખુલ્લા વાળ અને બોલતી આંખો સાથે કિંજલનો નૉટી અંદાજ

    5/10
  • ફક્ત બોલ્ડ જ નહીં, ટ્રેડિશનલમાં આવી નીખરે છે કિંજલની બ્યૂટી

    ફક્ત બોલ્ડ જ નહીં, ટ્રેડિશનલમાં આવી નીખરે છે કિંજલની બ્યૂટી

    6/10
  • હાઈ હિલ્સ, શોર્ટ્સ અને યલો ટોપમાં કિંજલ રાજપ્રિયાની કમાલ

    હાઈ હિલ્સ, શોર્ટ્સ અને યલો ટોપમાં કિંજલ રાજપ્રિયાની કમાલ

    7/10
  • કંઈક આવો છે કિંજલ રાજપ્રિયાનો ટ્રેડિશનલ લૂક

    કંઈક આવો છે કિંજલ રાજપ્રિયાનો ટ્રેડિશનલ લૂક

    8/10
  • દુલ્હનના ગેટ અપમાં કિંજલ રાજપ્રિયા

    દુલ્હનના ગેટ અપમાં કિંજલ રાજપ્રિયા

    9/10
  • ચણિયાચોળી આપે છે એક ડિફરન્ટ લૂક

    ચણિયાચોળી આપે છે એક ડિફરન્ટ લૂક

    10/10
  • મોડર્ન અંદાજમાં પણ કિંજલ કરે છે કમાલ.

    મોડર્ન અંદાજમાં પણ કિંજલ કરે છે કમાલ.

    11/10
  • loading...

ફોટોઝ વિશે

શું થયુંની ગ્રાન્ડ સક્સેસ બાદ ફરી એકવાર કિંજલ રાજપ્રિયા સિલ્વર સ્ક્રીન પર પર્ફોમન્સ આપવા તૈયાર છે.  કિંજલ રાજપ્રિયાની 'શોર્ટ સર્કિટ' ડિસેમ્બરમાં રિલીઝ થવા તૈયાર છે. ત્યારે જોઈએ ગુજરાતી ફિલ્મોની સુપર હોટ એક્ટ્રેસના ડિફરન્ટ અવતાર.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK