Lux Golden Rose Awards 2018: ચમકતા બી-ટાઉનનો મેળો

Nov 20, 2018, 06:54 IST
  • બૉલિવુડ સુંદરીઓ ઐશ્વર્યા રાય બચ્ચન, કરીના કપૂર, કરિશ્મા કપૂર, આલિયા ભટ્ટ, જાન્હવી કપૂર, જેક્લિન ફર્નાન્ડિસે અવૉર્ડ ફંક્શનમાં આવી ને શૉની શોભા વધારી છે. જુઓ અહિંયા

    બૉલિવુડ સુંદરીઓ ઐશ્વર્યા રાય બચ્ચન, કરીના કપૂર, કરિશ્મા કપૂર, આલિયા ભટ્ટ, જાન્હવી કપૂર, જેક્લિન ફર્નાન્ડિસે અવૉર્ડ ફંક્શનમાં આવી ને શૉની શોભા વધારી છે. જુઓ અહિંયા

    1/10
  • કરીના કપૂર ખાન Lux Golden Rose Awards 2018માં પિંક ગાઉનમાં સુંદર દેખાઈ રહી હતી. ફોટોઝ કર્ટ્સી/યોગેન શાહ

    કરીના કપૂર ખાન Lux Golden Rose Awards 2018માં પિંક ગાઉનમાં સુંદર દેખાઈ રહી હતી. ફોટોઝ કર્ટ્સી/યોગેન શાહ

    2/10
  • ઐશ્વર્યા રાય બચ્ચન અવૉર્ડમાં લાલ ગાઉનમાં ગ્લેમરસ લાગતી હતી.

    ઐશ્વર્યા રાય બચ્ચન અવૉર્ડમાં લાલ ગાઉનમાં ગ્લેમરસ લાગતી હતી.

    3/10
  • ઑફ શૉલ્ડર ડ્રેસમાં આલિયા ભટ્ટ ખીલી ઉઠી હતી.

    ઑફ શૉલ્ડર ડ્રેસમાં આલિયા ભટ્ટ ખીલી ઉઠી હતી.

    4/10
  • કરિશ્મા કપૂર ચમકદાર ગાઉન પહેરી અવૉર્ડમાં પહોંચી હતી અને શૉની શોભા વધારી હતી.

    કરિશ્મા કપૂર ચમકદાર ગાઉન પહેરી અવૉર્ડમાં પહોંચી હતી અને શૉની શોભા વધારી હતી.

    6/10
  • કાજોલે રોહિત ગાંધી અને રાહુલ ખન્નાએ ડિઝાઈન કરેલો ગાઉન પહેર્યો હતો અને આ ગાઉન પહેરેલો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યો.

    કાજોલે રોહિત ગાંધી અને રાહુલ ખન્નાએ ડિઝાઈન કરેલો ગાઉન પહેર્યો હતો અને આ ગાઉન પહેરેલો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યો.

    7/10
  • ચિત્રાગંધા સિંહ અવૉર્ડમાં ગુલાબની જેમ ખીલી ઉઠી હતી.

    ચિત્રાગંધા સિંહ અવૉર્ડમાં ગુલાબની જેમ ખીલી ઉઠી હતી.

    8/10
  • અદા શર્મા અવૉર્ડમાં ફ્લાઇંગ કિસ આપતી દેખાઈ રહી હતી.

    અદા શર્મા અવૉર્ડમાં ફ્લાઇંગ કિસ આપતી દેખાઈ રહી હતી.

    9/10
  • નખરાળી જેક્લિન ફર્નાન્ડિસ આ અવૉર્ડમાં ગોર્જિયસ લાગતી હતી.

    નખરાળી જેક્લિન ફર્નાન્ડિસ આ અવૉર્ડમાં ગોર્જિયસ લાગતી હતી.

    10/10
  • પિંક ગાઉનમાં માધુરી દીક્ષિતનો સ્ટનિંગ લુક સૌને આકર્ષિત કરતો હતો.

    પિંક ગાઉનમાં માધુરી દીક્ષિતનો સ્ટનિંગ લુક સૌને આકર્ષિત કરતો હતો.

    11/10
  • loading...

ફોટોઝ વિશે

બૉલિવુડ સુંદરીઓ ઐશ્વર્યા રાય બચ્ચન, કરીના કપૂર, કરિશ્મા કપૂર, આલિયા ભટ્ટ, જાન્હવી કપૂર, જેક્લિન ફર્નાન્ડિસે અવૉર્ડ ફંક્શનમાં આવી ને શૉની શોભા વધારી છે. જુઓ અહિંયા

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK