કપિલ, રેખા અને ટાઈગર એક ચૅરિટી ફંક્શનમાં

Nov 23, 2018, 08:05 IST
  • ઘણા લોકોને નથી ખબર કે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ડિરેક્ટર અને ડિઝાઇનર નિર્માતા ઓમંગ કુમાર પ્રાણી પ્રેમી પણ છે અને તરછોડાયેલા પ્રાણી પ્રત્યે તેમને વિશેષ પ્રેમ છે. આ ફંક્શનમાં કપિલ શર્મા, રેખા, ટાઈગર શ્રોફ, ઓમંગ કુમાર, નીતુ ચંદ્રા, વિવેક ઑબરોય અને તેની પત્ની પ્રિયંકા ઑબરોયે આ ફંક્શનમાં હાજરી આપી હતી. જુઓ તસવીરો

    ઘણા લોકોને નથી ખબર કે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ડિરેક્ટર અને ડિઝાઇનર નિર્માતા ઓમંગ કુમાર પ્રાણી પ્રેમી પણ છે અને તરછોડાયેલા પ્રાણી પ્રત્યે તેમને વિશેષ પ્રેમ છે. આ ફંક્શનમાં કપિલ શર્મા, રેખા, ટાઈગર શ્રોફ, ઓમંગ કુમાર, નીતુ ચંદ્રા, વિવેક ઑબરોય અને તેની પત્ની પ્રિયંકા ઑબરોયે આ ફંક્શનમાં હાજરી આપી હતી. જુઓ તસવીરો

    1/9
  • નીતુ ચંદ્રા અને કપિલ શર્માએ આ ચૅરિટી ફંક્શનમાં હાજરી આપી હતી.

    નીતુ ચંદ્રા અને કપિલ શર્માએ આ ચૅરિટી ફંક્શનમાં હાજરી આપી હતી.

    2/9
  • ચૅરિટી ફંક્શનમાં પાપારાઝી સામે નીતુ ચંદ્રાએ ખુલીને સ્માઈલ કરી.

    ચૅરિટી ફંક્શનમાં પાપારાઝી સામે નીતુ ચંદ્રાએ ખુલીને સ્માઈલ કરી.

    3/9
  • ઓમંગ કુમાર પત્ની નિતા સાથે ઈવેન્ટમાં પહોંચ્યા હતા.

    ઓમંગ કુમાર પત્ની નિતા સાથે ઈવેન્ટમાં પહોંચ્યા હતા.

    4/9
  • રેખા અને ટાઈગર શ્રોફ પણ પ્રાણી પ્રેમી છે.

    રેખા અને ટાઈગર શ્રોફ પણ પ્રાણી પ્રેમી છે.

    5/9
  • ટાઈગર શ્રોફ તેના બેસ્ટ કેઝ્યુઅલ કપડાંમાં ઈવેન્ટમાં હાજરી આપી હતી.

    ટાઈગર શ્રોફ તેના બેસ્ટ કેઝ્યુઅલ કપડાંમાં ઈવેન્ટમાં હાજરી આપી હતી.

    6/9
  • ટાઈગર શ્રોફ અને ઓમંગ કુમારે પેઈન્ટિંગ સાથે પોઝ આપ્યો હતો.

    ટાઈગર શ્રોફ અને ઓમંગ કુમારે પેઈન્ટિંગ સાથે પોઝ આપ્યો હતો.

    7/9
  • વિવેક ઑબરોય તેની પત્ની પ્રિટંકા ઑબરોય સાથે ફંક્શનમાં પહોંચ્યા હતાં.

    વિવેક ઑબરોય તેની પત્ની પ્રિટંકા ઑબરોય સાથે ફંક્શનમાં પહોંચ્યા હતાં.

    8/9
  • ડબ્બો રત્નાની બાંન્દ્રામાં પ્રાણી ચૅરિટી ઈવેન્ટમાં પહોંચ્યા હતા.

    ડબ્બો રત્નાની બાંન્દ્રામાં પ્રાણી ચૅરિટી ઈવેન્ટમાં પહોંચ્યા હતા.

    9/9
  • loading...

ફોટોઝ વિશે

ઘણા લોકોને નથી ખબર કે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ડિરેક્ટર અને ડિઝાઇનર નિર્માતા ઓમંગ કુમાર પ્રાણી પ્રેમી પણ છે અને તરછોડાયેલા પ્રાણી પ્રત્યે તેમને વિશેષ પ્રેમ છે. આ ફંક્શનમાં કપિલ શર્મા, રેખા, ટાઈગર શ્રોફ, ઓમંગ કુમાર, નીતુ ચંદ્રા, વિવેક ઑબરોય અને તેની પત્ની પ્રિયંકા ઑબરોયે આ ફંક્શનમાં હાજરી આપી હતી. જુઓ તસવીરો

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK