Kangana Ranaut: મનાલીથી મુંબઇ દરમિયાન તોડફોડ, દમદાટી, મિજાજ, સિક્યોરિટી અને ટોળેટોળાં

Updated: Sep 10, 2020, 12:07 IST | Chirantana Bhatt
  • BMCએ કંગનાની ઑફિસની બહાર આ નોટિસ લગાડી હતી. કંગનાને 24 કલાકની નોટિસ અપાઇ હતી પણ તેના તરફથી પ્રતિક્રિયા ન આવતા BMCએ પોતાની યોજના પ્રમાણે તોડફોડની કામગીરી શરૂ કરી હતી. 

    BMCએ કંગનાની ઑફિસની બહાર આ નોટિસ લગાડી હતી. કંગનાને 24 કલાકની નોટિસ અપાઇ હતી પણ તેના તરફથી પ્રતિક્રિયા ન આવતા BMCએ પોતાની યોજના પ્રમાણે તોડફોડની કામગીરી શરૂ કરી હતી. 

    1/30
  • 48 કરોડની કંગનાની ઑફિસ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.

    48 કરોડની કંગનાની ઑફિસ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.

    2/30
  • કોર્પોરેશનના કર્મચારીઓએ કામગીરી શરૂ કરતા પહેલાં અનિવાર્ય કામગીરી કરી હતી.

    કોર્પોરેશનના કર્મચારીઓએ કામગીરી શરૂ કરતા પહેલાં અનિવાર્ય કામગીરી કરી હતી.

    3/30
  • કંગનાની ઑફિસની તોડફોડ શરૂ થઇ ત્યારે ત્યાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ હાજર હતી.

    કંગનાની ઑફિસની તોડફોડ શરૂ થઇ ત્યારે ત્યાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ હાજર હતી.

    4/30
  • બુલ ડોઝર લઇને પહોંચેલા કોર્પોરેશનની કામગીરીને કંગનાએ બુલીડોઝિંગ સાથે સરખાવ્યું હતું.

    બુલ ડોઝર લઇને પહોંચેલા કોર્પોરેશનની કામગીરીને કંગનાએ બુલીડોઝિંગ સાથે સરખાવ્યું હતું.

    5/30
  • કંગનાએ પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે આ જગ્યા તેને માટે કોઇ મંદિરથી કમ નથી.

    કંગનાએ પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે આ જગ્યા તેને માટે કોઇ મંદિરથી કમ નથી.

    6/30
  • જ્યારે તેની ઑફિસ ડિમોલીશ થઇ રહી હતી ત્યારે કંગનાએ પોતાની ઑફિસની તસવીરો શૅર કરી હતી. 

    જ્યારે તેની ઑફિસ ડિમોલીશ થઇ રહી હતી ત્યારે કંગનાએ પોતાની ઑફિસની તસવીરો શૅર કરી હતી. 

    7/30
  • તેણે ઑફિસમાં થયેલી પૂજાની તવીરો શૅર કરી તેના કર્મ સ્થળને મંદિર સાથે સરખાવ્યું હતું.

    તેણે ઑફિસમાં થયેલી પૂજાની તવીરો શૅર કરી તેના કર્મ સ્થળને મંદિર સાથે સરખાવ્યું હતું.

    8/30
  • તેણે પોતાની ઑફિસમાં બનાવેલા પૂજા સ્થળનો ફોટો પણ મૂક્યો હતો.

    તેણે પોતાની ઑફિસમાં બનાવેલા પૂજા સ્થળનો ફોટો પણ મૂક્યો હતો.

    9/30
  • કંગનાની ઑફિસ જ્યારે તુટી રહી હતી ત્યારે તે સતત ટ્વીટ કરી રહી હતી. તેણે મુંબઇને POK, પાકિસ્તાન સાથે સરખાવ્યું હતું.

    કંગનાની ઑફિસ જ્યારે તુટી રહી હતી ત્યારે તે સતત ટ્વીટ કરી રહી હતી. તેણે મુંબઇને POK, પાકિસ્તાન સાથે સરખાવ્યું હતું.

    10/30
  • કંગનાના વકિલ પણ એ સમયે હાજર હતા જ્યારે કોર્પોરેશનના અધિકારીઓ ડિમોલિશન માટે પહોંચ્યા હતા.

    કંગનાના વકિલ પણ એ સમયે હાજર હતા જ્યારે કોર્પોરેશનના અધિકારીઓ ડિમોલિશન માટે પહોંચ્યા હતા.

    11/30
  • BMC કર્મચારીઓ પુરી તૈયારી સાથે કંગનાની ઑફિસમાં ગેરકાયદે બાંધકામ તોડવા પહોંચ્યા હતા. સાંજે એનસીપીના શરદ પવારે ટિપ્પણી કરી હતી કે શહેરમાં ઘણાં ગેરકાયદે બાંધકામ છે કોણ જાણે શા માટે BMC અહીં જ તોડફોડ કરી રહી છે.

    BMC કર્મચારીઓ પુરી તૈયારી સાથે કંગનાની ઑફિસમાં ગેરકાયદે બાંધકામ તોડવા પહોંચ્યા હતા. સાંજે એનસીપીના શરદ પવારે ટિપ્પણી કરી હતી કે શહેરમાં ઘણાં ગેરકાયદે બાંધકામ છે કોણ જાણે શા માટે BMC અહીં જ તોડફોડ કરી રહી છે.

    12/30
  • તોડફોડ પછી આ સ્થિતિ હતી કંગનાની ઑફિસમાં.

    તોડફોડ પછી આ સ્થિતિ હતી કંગનાની ઑફિસમાં.

    13/30
  • મીડિયા વાળાઓને કવરેજ કરવા માટે જે જગ્યા મળી ત્યાં તે ચઢ્યા અને પોલીસે તેમને ઉતાર્યા હતા.

    મીડિયા વાળાઓને કવરેજ કરવા માટે જે જગ્યા મળી ત્યાં તે ચઢ્યા અને પોલીસે તેમને ઉતાર્યા હતા.

    14/30
  • કંગનાની ઑફિસના હાલ.

    કંગનાની ઑફિસના હાલ.

    15/30
  • પોલીસ અધિકારીઓએ તોડફોડનું રિપોર્ટિંગ કરનારા મીડિયાવાળાઓને ભારે જહેમતથી દૂર કર્યા હતા.

    પોલીસ અધિકારીઓએ તોડફોડનું રિપોર્ટિંગ કરનારા મીડિયાવાળાઓને ભારે જહેમતથી દૂર કર્યા હતા.

    16/30
  • કંગનાએ મુંબઇ આવવા નીકળી તે પહેલાં આ વીડિયોમાં ઉદ્દવ ઠાકરેને તુંકારે સંબોધન કરીને તેનો ઘમંડ તૂટશે એવી ધમકી આપી હતી.

    કંગનાએ મુંબઇ આવવા નીકળી તે પહેલાં આ વીડિયોમાં ઉદ્દવ ઠાકરેને તુંકારે સંબોધન કરીને તેનો ઘમંડ તૂટશે એવી ધમકી આપી હતી.

    17/30
  • મંડીથી નીકળીને ચંદીગઢ જતાં કંગનાએ વચ્ચે રોકાઇને મંદિરે દર્શન કર્યા હતા.

    મંડીથી નીકળીને ચંદીગઢ જતાં કંગનાએ વચ્ચે રોકાઇને મંદિરે દર્શન કર્યા હતા.

    18/30
  • કંગના અને તેની બહેનને એટલી સલામતી અપાઇ જાણે કોઇ મોટા રાજકારણીને અપાઇ રહી હોય.

    કંગના અને તેની બહેનને એટલી સલામતી અપાઇ જાણે કોઇ મોટા રાજકારણીને અપાઇ રહી હોય.

    19/30
  • કંગના વાય સિક્યોરિટી સાથે ચંદીગઢ એરપોર્ટ પરથી મુંબઇ આવવા નીકળી હતી.

    કંગના વાય સિક્યોરિટી સાથે ચંદીગઢ એરપોર્ટ પરથી મુંબઇ આવવા નીકળી હતી.

    20/30
  • જે શહેર આટલા લાંબા સમયથી ઘરમાં રહ્યું જેથી વાઇરસનો શિકાર ન બને તે આજે એક અભિનેત્રીના હોબાળાને પગલે આટલી મોટી સંખ્યામાં ભેગું થયું હતું.

    જે શહેર આટલા લાંબા સમયથી ઘરમાં રહ્યું જેથી વાઇરસનો શિકાર ન બને તે આજે એક અભિનેત્રીના હોબાળાને પગલે આટલી મોટી સંખ્યામાં ભેગું થયું હતું.

    21/30
  • એરપોર્ટ પર કંગનાને ધિક્કારતાં સ્લોગન, પેપર પોસ્ટર્સ લઇને લોકો એકઠા થયા હતા.

    એરપોર્ટ પર કંગનાને ધિક્કારતાં સ્લોગન, પેપર પોસ્ટર્સ લઇને લોકો એકઠા થયા હતા.

    22/30
  • શિવસેનાનાં ટેકેદારોએ કંગનાના વિરોધમાં એરપોર્ટ પર દેખાવો કર્યા હતા.

    શિવસેનાનાં ટેકેદારોએ કંગનાના વિરોધમાં એરપોર્ટ પર દેખાવો કર્યા હતા.

    23/30
  • કંગનાના સપોર્ટમાં કર્ણી સેનાએ એરપોર્ટ આ રીતે ટોળાં એકઠા કર્યા હતા. અહીં જોતાં લાગે છે કે કોરોના નામનું જોખમ લોકો ભૂલી ગયા છે.

    કંગનાના સપોર્ટમાં કર્ણી સેનાએ એરપોર્ટ આ રીતે ટોળાં એકઠા કર્યા હતા. અહીં જોતાં લાગે છે કે કોરોના નામનું જોખમ લોકો ભૂલી ગયા છે.

    24/30
  • કંગનાની બહેન રંગોલી મુંબઇ આવ્યા પછી તેના ખારના રેસિડન્સ પર પહોંચી હતી.

    કંગનાની બહેન રંગોલી મુંબઇ આવ્યા પછી તેના ખારના રેસિડન્સ પર પહોંચી હતી.

    25/30
  • ખાર પર આવેલુ કંગનાનું રેસિડન્સ.

    ખાર પર આવેલુ કંગનાનું રેસિડન્સ.

    26/30
  • કંગનાના પાડોશીએ પણ બહારનો માહોલ જોવા માટે બાલ્કનીમાં અડિંગો જમાવ્યો હતો.

    કંગનાના પાડોશીએ પણ બહારનો માહોલ જોવા માટે બાલ્કનીમાં અડિંગો જમાવ્યો હતો.

    27/30
  • કંગનાના સપોર્ટમાં હાકલ પાડતી તેની કોઇ ફેન પણ નજરે ચઢી હતી.

    કંગનાના સપોર્ટમાં હાકલ પાડતી તેની કોઇ ફેન પણ નજરે ચઢી હતી.

    28/30
  • કંગના જ્યારે ઘરે પહોંચી ત્યારે પણ ટોળે ટોળાં એકઠા થયા હતા. આજે સુશાંતની બહેને પણ કંગનાના સપોર્ટમાં પોસ્ટ શૅર કરી હતી. 

    કંગના જ્યારે ઘરે પહોંચી ત્યારે પણ ટોળે ટોળાં એકઠા થયા હતા. આજે સુશાંતની બહેને પણ કંગનાના સપોર્ટમાં પોસ્ટ શૅર કરી હતી. 

    29/30
  • કંગના ઘરે પહોંચી પછી તેણે આ ટ્વીટ કર્યું હતું...मैं अपनी मुंबई में हूँ,अपने घर में हूँ मुझपे वार भी हुआ तो पीठ पीछे जब मैं फ़्लाइट में थी,सामने नोटिस देने की या वार करने की हिम्मत नहीं है मेरे दुश्मनों में ये जानकर अच्छा लगा,बहुत लोग मुझे पहुँचाई हुई हानि से दुखी और चिंतित हैं मैं उनके आशीर्वाद और स्नेह की आभारी हूँ  

    કંગના ઘરે પહોંચી પછી તેણે આ ટ્વીટ કર્યું હતું...मैं अपनी मुंबई में हूँ,अपने घर में हूँ मुझपे वार भी हुआ तो पीठ पीछे जब मैं फ़्लाइट में थी,सामने नोटिस देने की या वार करने की हिम्मत नहीं है मेरे दुश्मनों में ये जानकर अच्छा लगा,बहुत लोग मुझे पहुँचाई हुई हानि से दुखी और चिंतित हैं मैं उनके आशीर्वाद और स्नेह की आभारी हूँ

     
    30/30
  • loading...

ફોટોઝ વિશે

કંગના રાણૌટ વિશે જેટલી વાતો અને ચર્ચાઓ થઇ છે એટલી કદાચ આ પહેલાં ભાગ્યે જ થઇ હશે. કંગનાની હોમ ઑફિસમાં બીએમસીએ કરેલી તોડફોડ અને તેને મળેલી કડક સુરક્ષા સાથે એરપોર્ટ પર તેના સપોર્ટ અને વિરોધમાં ભેગાં થયેલાં ટોળાંનો માહોલ જોવા જેવો છે. સુશાંતના મોતની ફરતે જે સ્તરે ઘોંઘાટ અને દેકારો થઇ રહ્યો છે તેમાં મૂળ મુદ્દો ક્યાંય પાછળ ઠેલાઇ ગયો છે. કંગના અને તેની સાથે જોડાયેલી ઘટનાઓ જોઇએ તસવીરોમાં.. (તસવીરો- સમીર અબેદી, સમીર માર્કંડે, યોગને શાહ, શાદાબ ખાન, પલ્લવ પાલીવાલ, આશિષ રાજે, એએનઆઇ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK