કંગના, અમિષા અને ડેઝી શાહ મુંબઈ એરપોર્ટ પર

Nov 27, 2018, 08:14 IST
  • કંગના રાનોટ, અમિષા પટેલ, ડેઝી શાહ, અભિષેક બચ્ચન, ચિંત્રાગદા સિંહ, પુજ હેગડે અને અમિત સાધ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યાં હતા. જુઓ તસવીરો

    કંગના રાનોટ, અમિષા પટેલ, ડેઝી શાહ, અભિષેક બચ્ચન, ચિંત્રાગદા સિંહ, પુજ હેગડે અને અમિત સાધ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યાં હતા. જુઓ તસવીરો

    1/8
  • કંગના રાનોટ અને અન્ય સેલિબ્રિટીઝ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યાં હતા. કંગના પિંક કલરની સાડીમાં બહુ જ સુંદર લાગી રહી હતી. ફોટોઝ કર્ટ્સી : યોગેન શાહ

    કંગના રાનોટ અને અન્ય સેલિબ્રિટીઝ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યાં હતા. કંગના પિંક કલરની સાડીમાં બહુ જ સુંદર લાગી રહી હતી.

    ફોટોઝ કર્ટ્સી : યોગેન શાહ

    2/8
  • કંગના રાનોટ આગામી ફિલ્મ મણિકર્ણિકા: ધ ક્વિન ઑફ ઝાંસીમાં જોવા મળશે.

    કંગના રાનોટ આગામી ફિલ્મ મણિકર્ણિકા: ધ ક્વિન ઑફ ઝાંસીમાં જોવા મળશે.

    3/8
  • અમિષા પટેલ ટ્રેડિશનલ વસ્ત્રમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. અમિષા પટેલ છેલ્લે સની દેઓલ અને પ્રીટી ઝિન્ટા સાથે ભૈયાજી સુપરહિટ ફિલ્મમાં જોવા મળી હતી.

    અમિષા પટેલ ટ્રેડિશનલ વસ્ત્રમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. અમિષા પટેલ છેલ્લે સની દેઓલ અને પ્રીટી ઝિન્ટા સાથે ભૈયાજી સુપરહિટ ફિલ્મમાં જોવા મળી હતી.

    4/8
  • રેસ 3 એક્ટ્રેસ ડેઝી શાહ પણ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી.

    રેસ 3 એક્ટ્રેસ ડેઝી શાહ પણ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી.

    5/8
  • અભિષેક બચ્ચન મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો.

    અભિષેક બચ્ચન મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો.

    6/8
  • પુજા હેગડે કૅમેરા સામે પોઝ આપતી મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી.

    પુજા હેગડે કૅમેરા સામે પોઝ આપતી મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી.

    8/8
  • અમિત સાધ પણ મુંબઈ એરપોર્ટ પર દેખાયો હતો.

    અમિત સાધ પણ મુંબઈ એરપોર્ટ પર દેખાયો હતો.

    9/8
  • loading...

ફોટોઝ વિશે

કંગના રાનોટ, અમિષા પટેલ, ડેઝી શાહ, અભિષેક બચ્ચન, ચિંત્રાગદા સિંહ, પુજ હેગડે અને અમિત સાધ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યાં હતા. જુઓ તસવીરો

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK