પુલવામા હુમલા પર એકજૂટ થયો દેશ, ગુજરાતમાં પણ વિરોધ પ્રદર્શન, જુઓ આક્રોશની તસવીરો

Published: Feb 16, 2019, 15:10 IST | Falguni Lakhani
 • જૈશ-એ-મોહમ્મદના કાયરતાપૂર્ણ હુમલા બાદ રાજકોટવાસીઓમાં પણ રોષ છે. શહેરના ગુંદાવાડી મર્ચન્ટ એસોસિયેશને આજે બજાર બંધ રાખી વિરોધ દર્શાવ્યો.(તસવીર સૌજન્યઃ બીપિન ટંકારિયા)  

  જૈશ-એ-મોહમ્મદના કાયરતાપૂર્ણ હુમલા બાદ રાજકોટવાસીઓમાં પણ રોષ છે. શહેરના ગુંદાવાડી મર્ચન્ટ એસોસિયેશને આજે બજાર બંધ રાખી વિરોધ દર્શાવ્યો.(તસવીર સૌજન્યઃ બીપિન ટંકારિયા)

   

  1/10
 • અમદાવાદની મસ્કતી કાપડ માર્કેટ પણ આજે બંધ રાખવામાં આવી. રતનપોળમાં વેપારીઓએ બંધ પાળી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી શહેરના મુખ્ય વિસ્તારોમાં વેપારીઓએ કામ ધંધા બંધ રાખી વિરોધ નોંધાવ્યો રીલિફ રોડ પર પણ વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો.(તસવીર સૌજન્યઃ દીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી)

  અમદાવાદની મસ્કતી કાપડ માર્કેટ પણ આજે બંધ રાખવામાં આવી. રતનપોળમાં વેપારીઓએ બંધ પાળી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી શહેરના મુખ્ય વિસ્તારોમાં વેપારીઓએ કામ ધંધા બંધ રાખી વિરોધ નોંધાવ્યો રીલિફ રોડ પર પણ વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો.(તસવીર સૌજન્યઃ દીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી)

  2/10
 • આ તસવીર અમદાવાદના ધરણીધર વિસ્તારની છે જ્યાં અબાલ વૃદ્ધો સૌએ સાથે મળીને કેન્ડલ માર્ચ કરી જવાનોને અંજલિ આપી.(તસવીર સૌજન્યઃ દીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી)  

  આ તસવીર અમદાવાદના ધરણીધર વિસ્તારની છે જ્યાં અબાલ વૃદ્ધો સૌએ સાથે મળીને કેન્ડલ માર્ચ કરી જવાનોને અંજલિ આપી.(તસવીર સૌજન્યઃ દીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી)

   

  3/10
 • અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં પણ શહીદ જવાનોના માનમાં તમામ દુકાનો બંધ રાખવામાં આવી. આખો વિસ્તાર જાણે શોકમગ્ન અને સૂનો જણાતો હતો.(તસવીર સૌજન્યઃ દીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી)  

  અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં પણ શહીદ જવાનોના માનમાં તમામ દુકાનો બંધ રાખવામાં આવી. આખો વિસ્તાર જાણે શોકમગ્ન અને સૂનો જણાતો હતો.(તસવીર સૌજન્યઃ દીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી)

   

  4/10
 • ન માત્ર દુકાનો અને બજારો, મૉલ પણ બંધ રહ્યા. અમદાવાદના રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા. આખું અમદાવાદ જાણે ઉદાસ હોય તેવો માહોલ હતો.(તસવીર સૌજન્યઃ દીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી)

  ન માત્ર દુકાનો અને બજારો, મૉલ પણ બંધ રહ્યા. અમદાવાદના રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા. આખું અમદાવાદ જાણે ઉદાસ હોય તેવો માહોલ હતો.(તસવીર સૌજન્યઃ દીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી)

  5/10
 • અમદાવાદના કર્ણાવતી ક્લબના સભ્યોએ પણ સાથે મળી મીણબતી પ્રગટાવી શહીદોને અંજલિ આપી.(તસવીર સૌજન્યઃ દીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી)

  અમદાવાદના કર્ણાવતી ક્લબના સભ્યોએ પણ સાથે મળી મીણબતી પ્રગટાવી શહીદોને અંજલિ આપી.(તસવીર સૌજન્યઃ દીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી)

  6/10
 • ઉમરેઠના સ્વામીનારાયણ મંદિરમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો, સંત મહંતો અને નગરના અગ્રણીઓ ઉપસ્થીત રહ્યા હતા.(તસવીર સૌજન્યઃ દીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી)

  ઉમરેઠના સ્વામીનારાયણ મંદિરમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો, સંત મહંતો અને નગરના અગ્રણીઓ ઉપસ્થીત રહ્યા હતા.(તસવીર સૌજન્યઃ દીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી)

  7/10
 • વડોદરામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે શિવસેનાએ મૌન રેલીનું આયોજન કર્યું. જેમાં મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાયા.(તસવીર સૌજન્યઃ દીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી)

  વડોદરામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે શિવસેનાએ મૌન રેલીનું આયોજન કર્યું. જેમાં મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાયા.(તસવીર સૌજન્યઃ દીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી)

  8/10
 • વાપીમાં મુસ્લિમ બિરાદરોએ પુલવામા હુમલાને લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો. મુસ્લિમ બિરાદરો રસ્તા પર ઉતરી આવ્યા અને જાહેરમાં પાકિસ્તાનના પ્રતિકો સળગાવ્યા.(તસવીર સૌજન્યઃ દીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી)
  વાપીમાં મુસ્લિમ બિરાદરોએ પુલવામા હુમલાને લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો. મુસ્લિમ બિરાદરો રસ્તા પર ઉતરી આવ્યા અને જાહેરમાં પાકિસ્તાનના પ્રતિકો સળગાવ્યા.(તસવીર સૌજન્યઃ દીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી)
  9/10
 • સાવરકુંડલામાં મુસ્લિમ સમુદાયે શહીદોને અનોખી રીતે અંજલિ આપી. જનાજાની આગળ બેનર રાખી શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.(તસવીર સૌજન્યઃ દીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી)
  સાવરકુંડલામાં મુસ્લિમ સમુદાયે શહીદોને અનોખી રીતે અંજલિ આપી. જનાજાની આગળ બેનર રાખી શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.(તસવીર સૌજન્યઃ દીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી)
  10/10
 • loading...

ફોટોઝ વિશે

જમ્મૂ કશ્મીરના પુલવામામાં થયેલા હુમલા બાદ દેશભરમાં આક્રોશ છે. જેની તસવીરો સામે આવી રહી છે. ગુજરાતમાં પણ અનેક જગ્યાએ બંધ પાળીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK