તમિલનાડુ: મદુરાઈમાં થયું જલિકટ્ટુનું આયોજન, જુઓ શ્વાસ થંભાવે તેવી તસવીરો

Published: Jan 16, 2019, 12:27 IST | Dhruva Jetly
 • જલિકટ્ટુનું આયોજન કરવા માટે રાજ્ય સરકારે કેટલાક નિર્દેશ જાહેર કર્યા છે. આ પ્રસંગે બુલ રેસનું આયોજન વહીવટીતંત્ર દ્વારા નિર્ધારિત નિયમો પ્રમાણે જ થઈ રહ્યું છે. 

  જલિકટ્ટુનું આયોજન કરવા માટે રાજ્ય સરકારે કેટલાક નિર્દેશ જાહેર કર્યા છે. આ પ્રસંગે બુલ રેસનું આયોજન વહીવટીતંત્ર દ્વારા નિર્ધારિત નિયમો પ્રમાણે જ થઈ રહ્યું છે. 

  1/10
 • સ્પર્ધામાં સામેલ થવા સાંઢ માટેના ટોકન જિલ્લાધિકારી દ્વારા જાહેર કરવામાં આવ્યા. આ સાંઢિયાઓની રેસને જોવા માટે હજારોની સંખ્યામાં લોકો સામેલ થયા. 

  સ્પર્ધામાં સામેલ થવા સાંઢ માટેના ટોકન જિલ્લાધિકારી દ્વારા જાહેર કરવામાં આવ્યા. આ સાંઢિયાઓની રેસને જોવા માટે હજારોની સંખ્યામાં લોકો સામેલ થયા. 

  2/10
 •  જલિકટ્ટુ તમિલનાડુની પ્રાચીન રમત છે. વાવેલા પાકની કાપણી સમયે પોંગલ દરમિયાન તેનું આયોજન કરવામાં આવે છે. 

   જલિકટ્ટુ તમિલનાડુની પ્રાચીન રમત છે. વાવેલા પાકની કાપણી સમયે પોંગલ દરમિયાન તેનું આયોજન કરવામાં આવે છે. 

  3/10
 • જલિનો અર્થ થાય છે સિક્કો અને કટ્ટુનો અર્થ થયો બાંધેલું. તેમાં ભારે ભરકમ સાંઢોના શિંગડાઓમાં સિક્કા અથવા નોટ ફસાવીને રાખવામાં આવે છે અને પછી તેમને ભીડમાં છોડી દેવામાં આવે છે.

  જલિનો અર્થ થાય છે સિક્કો અને કટ્ટુનો અર્થ થયો બાંધેલું. તેમાં ભારે ભરકમ સાંઢોના શિંગડાઓમાં સિક્કા અથવા નોટ ફસાવીને રાખવામાં આવે છે અને પછી તેમને ભીડમાં છોડી દેવામાં આવે છે.

  4/10
 • આ સ્પર્ધામાં શિંગડાઓને પકડીને સાંઢ પર કાબૂ મેળવવાનો હોય છે. સાંઢોના શિંગડાઓમાં કપડું બાંધેલું હોય છે, જેને ઇનામની રકમ મેળવવા માટે કાઢવાનું હોય છે. 

  આ સ્પર્ધામાં શિંગડાઓને પકડીને સાંઢ પર કાબૂ મેળવવાનો હોય છે. સાંઢોના શિંગડાઓમાં કપડું બાંધેલું હોય છે, જેને ઇનામની રકમ મેળવવા માટે કાઢવાનું હોય છે. 

  5/10
 • જોકે પશુપ્રેમાઓ ઘણા લાંબા સમયથી આ રમતનો વિરોધ કરી રહ્યા છે. 

  જોકે પશુપ્રેમાઓ ઘણા લાંબા સમયથી આ રમતનો વિરોધ કરી રહ્યા છે. 

  6/10
 • સાંઢોને ભડકાવવા માટે ઘણીવાર તેમની સાથે હિંસક વર્તન કરવામાં આવે છે, જેથી તેઓ ઝડપથી દોડી શકે. 

  સાંઢોને ભડકાવવા માટે ઘણીવાર તેમની સાથે હિંસક વર્તન કરવામાં આવે છે, જેથી તેઓ ઝડપથી દોડી શકે. 

  7/10
 • જલિકટ્ટુની રમત દરમિયાન કેટલીક વાર લોકોના જીવ પણ જતા રહે છે. તેની સરખામણી સ્પેનની પ્રખ્યાત રમત બુલ ફાઇટિંગ સાથે કરવામાં આવે છે. 

  જલિકટ્ટુની રમત દરમિયાન કેટલીક વાર લોકોના જીવ પણ જતા રહે છે. તેની સરખામણી સ્પેનની પ્રખ્યાત રમત બુલ ફાઇટિંગ સાથે કરવામાં આવે છે. 

  8/10
 • જોકે જલિકટ્ટુના સમર્થકો કહે છે કે આ બુલ ફાઇટિંગ કરતા અલગ છે અને તેમાં હથિયારોનો પણ ઉપયોગ નથી કરવામાં આવતો. 

  જોકે જલિકટ્ટુના સમર્થકો કહે છે કે આ બુલ ફાઇટિંગ કરતા અલગ છે અને તેમાં હથિયારોનો પણ ઉપયોગ નથી કરવામાં આવતો. 

  9/10
 • વર્ષ 2014માં સુપ્રીમ કોર્ટે એક સંગઠનની અરજી પર જલિકટ્ટુ પર પ્રતિબંધ લગાવી દીધો હતો, પરંતુ ત્યારબાદ અધ્યાદેશ મારફતે તેના આયોજનનો રસ્તો સાફ સ્પષ્ટ કરી દેવામાં આવ્યો હતો. 

  વર્ષ 2014માં સુપ્રીમ કોર્ટે એક સંગઠનની અરજી પર જલિકટ્ટુ પર પ્રતિબંધ લગાવી દીધો હતો, પરંતુ ત્યારબાદ અધ્યાદેશ મારફતે તેના આયોજનનો રસ્તો સાફ સ્પષ્ટ કરી દેવામાં આવ્યો હતો. 

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જલિકટ્ટુ નામ સાંભળતાં જ આંખોની સામે મોટા-મોટા શિંગડાવાળા સાંઢની તસવીરો સામે આવી જાય છે. દેશભરમાં મકરસંક્રાંતિના પર્વ પર ઘણો ઉત્સાહ જોવા મળ્યો. બીજી બાજુ તમિલનાડુમાં પોંગલનો તહેવાર ઊજવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન મદુરઈમાં વિવાદાસ્પદ જલિકટ્ટુની રમતનું આયોજન કરવામાં આવ્યું. જલિકટ્ટુ માટે તમિલનાડુ સરકારે આ વર્ષે નવા નિયમ-કાયદો જાહેર કર્યા છે. જલિકટ્ટુમાં હિસ્સો લઈ રહેલા તમામ સાંઢના નામ પર ઓકન જાહેર કરવામાં આવી રહ્યા છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK