જેક્લિન, આલિયા ફર્નીચરવાલા, ક્રિતી બાંન્દ્રા રેસ્ટોરન્ટમાં

Nov 15, 2018, 09:47 IST
  • જેક્લિન ફર્નાન્ડિસ, આલિયા ફર્નીચરવાલા, ક્રિતી સેનન બાંન્દ્રાના એક રેસ્ટોરન્ટમાં જોવા મળ્યા હતા. જુઓ તસવીરો

    જેક્લિન ફર્નાન્ડિસ, આલિયા ફર્નીચરવાલા, ક્રિતી સેનન બાંન્દ્રાના એક રેસ્ટોરન્ટમાં જોવા મળ્યા હતા.

    જુઓ તસવીરો

    1/5
  • જેક્લિન ફર્નાન્ડિસ બાંન્દ્રાના રેસ્ટરન્ટમાં જોવા મળી હતી, તેણે પીળી રંગનો ડ્રેસ અને ડેનિમના જેકેટમાં સુંદર દેખાઈ રહી હતી.

    જેક્લિન ફર્નાન્ડિસ બાંન્દ્રાના રેસ્ટરન્ટમાં જોવા મળી હતી, તેણે પીળી રંગનો ડ્રેસ અને ડેનિમના જેકેટમાં સુંદર દેખાઈ રહી હતી.

    2/5
  • પૂજા બેદીની દિકરી આલિયા ફર્નીચરવાળા બાંન્દ્રા રેસ્ટોરન્ટમાં જોવા મળી હતી.

    પૂજા બેદીની દિકરી આલિયા ફર્નીચરવાળા બાંન્દ્રા રેસ્ટોરન્ટમાં જોવા મળી હતી.

    4/5
  • પાપારાઝી જ્યારે ક્રિતી સેનનને જોઈ ત્યારે તે સ્માઈલ કરી રહી હતી. તે બેલબોટમ પેન્ટ સાથે ચેકર્ડ રેડ શર્ટમાં દેખાઈ રહી હતી.

    પાપારાઝી જ્યારે ક્રિતી સેનનને જોઈ ત્યારે તે સ્માઈલ કરી રહી હતી. તે બેલબોટમ પેન્ટ સાથે ચેકર્ડ રેડ શર્ટમાં દેખાઈ રહી હતી.

    5/5
  • અદિતિ રાવ હૈદરી કેઝ્યુઅલ અવતારમાં દેખાઈ. તેણે બ્લેક યોગા પેન્ટ સાથે સ્લોગન ક્રોપ ટૉપ પહેર્યું હતુ.

    અદિતિ રાવ હૈદરી કેઝ્યુઅલ અવતારમાં દેખાઈ. તેણે બ્લેક યોગા પેન્ટ સાથે સ્લોગન ક્રોપ ટૉપ પહેર્યું હતુ.

    8/5
  • loading...

ફોટોઝ વિશે

જેક્લિન ફર્નાન્ડિસ, આલિયા ફર્નીચરવાલા, ક્રિતી સેનન બાંન્દ્રાના એક રેસ્ટોરન્ટમાં જોવા મળ્યા હતા.જુઓ તસવીરો

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK