મુંબઈઃ આવ્યો રે વરસાદ...મુસીબતો લાવ્યો રે વરસાદ..જુઓ મુંબઈકર્સની મુશ્કેલીઓ

Published: Jul 08, 2019, 11:10 IST | Falguni Lakhani
 • આજે છે સોમવાર..અને આવી ગયો છે વરસાદ..બે દિવસ મુંબઈકર્સની જેમ વરસાદે પણ રજા રાખી અને જ્યારે લોકો કામ-ધંધે જવા નીકળ્યા ત્યારે જ આવી ગયો વરસાદ..અને કરી દીધા આવા હાલ.. તસવીર સૌજન્યઃ ANI  

  આજે છે સોમવાર..અને આવી ગયો છે વરસાદ..બે દિવસ મુંબઈકર્સની જેમ વરસાદે પણ રજા રાખી અને જ્યારે લોકો કામ-ધંધે જવા નીકળ્યા ત્યારે જ આવી ગયો વરસાદ..અને કરી દીધા આવા હાલ..

  તસવીર સૌજન્યઃ ANI

   

  1/16
 • આ તસવીર શહેરના કુર્લા વિસ્તારની છે..જેને જોઈને લાગે છે કે મુંબઈ ડૂબી રહ્યું છે....

  આ તસવીર શહેરના કુર્લા વિસ્તારની છે..જેને જોઈને લાગે છે કે મુંબઈ ડૂબી રહ્યું છે....

  2/16
 • આ લોકોની હાલત જુઓ..તસવીર ચકાલા મેટ્રો સ્ટેશનની બહારની છે..બિચારા ઑફિસે જવા નીકળ્યા હશે અને આવી હાલત થઈ ગઈ છે.    

  આ લોકોની હાલત જુઓ..તસવીર ચકાલા મેટ્રો સ્ટેશનની બહારની છે..બિચારા ઑફિસે જવા નીકળ્યા હશે અને આવી હાલત થઈ ગઈ છે.

   

   

  3/16
 • ઘાટકોપરના રસ્તાઓ જુઓ..છે ને બધે પાણી જ પાણી!

  ઘાટકોપરના રસ્તાઓ જુઓ..છે ને બધે પાણી જ પાણી!

  4/16
 • અંધેરી સબ-વેમાં તો પાણી ભરાય ગયા એટલે બંધ કરવો પડ્યો એટલે લોકોની મુસીબતમાં વધારો થયો.

  અંધેરી સબ-વેમાં તો પાણી ભરાય ગયા એટલે બંધ કરવો પડ્યો એટલે લોકોની મુસીબતમાં વધારો થયો.

  5/16
 • આ તસવીર પણ અંધેરીની જ છે..લાગે છે મુંબઈના લોકોએ કાર, બાઈક, રીક્શાના બદલે ચોમાસા માટે બોટ લઈ લેવી જોઈએ..

  આ તસવીર પણ અંધેરીની જ છે..લાગે છે મુંબઈના લોકોએ કાર, બાઈક, રીક્શાના બદલે ચોમાસા માટે બોટ લઈ લેવી જોઈએ..

  6/16
 • આ તસવીર કલિના-સાંતાક્રૂઝ વિસ્તારની છે. કાંઈ વધુ કહેવાની જરૂર ખરા!

  આ તસવીર કલિના-સાંતાક્રૂઝ વિસ્તારની છે. કાંઈ વધુ કહેવાની જરૂર ખરા!

  7/16
 • વરસાદ અને વાદળછાયા વાતાવરણના કારણે ફ્લાઈટ્સ પર પણ અસર પડી છે. તસવીર સૌજન્યઃ IANS

  વરસાદ અને વાદળછાયા વાતાવરણના કારણે ફ્લાઈટ્સ પર પણ અસર પડી છે.

  તસવીર સૌજન્યઃ IANS

  8/16
 • મેઘરાજાની એટલી મહેરબાની કે રેલવે ટ્રેક ડૂબી ગયા પાણીમાં...

  મેઘરાજાની એટલી મહેરબાની કે રેલવે ટ્રેક ડૂબી ગયા પાણીમાં...

  9/16
 • વા વાયાને વાદળો તો ઉમટ્યા...પણ એ જોઈને મુંબઈકર્સ ડરી ગયા છે..કારણ કે વરસાદ હાલ બેહાલ કરી નાખે છે..

  વા વાયાને વાદળો તો ઉમટ્યા...પણ એ જોઈને મુંબઈકર્સ ડરી ગયા છે..કારણ કે વરસાદ હાલ બેહાલ કરી નાખે છે..

  10/16
 • જો વાદળો મુંબઈકરાઓના ઘર અને ઑફિસે તેમને મળવા આવી રહ્યા છે!

  જો વાદળો મુંબઈકરાઓના ઘર અને ઑફિસે તેમને મળવા આવી રહ્યા છે!

  11/16
 • સવારે મુંબઈનું વાતાવરણ કાંઈક આવું જોવા મળ્યું..

  સવારે મુંબઈનું વાતાવરણ કાંઈક આવું જોવા મળ્યું..

  12/16
 • આ વાદળો નથી..આવનારા ખતરા એટલે કે મેઘરાજાની સવારીની નિશાની છે...

  આ વાદળો નથી..આવનારા ખતરા એટલે કે મેઘરાજાની સવારીની નિશાની છે...

  13/16
 • હવે આવી વરસાદમાં બહાર નીકળીએ તો ભીંજાઈ જવાની ગેરંટી છે! તસવીર સૌજન્યઃ ANI

  હવે આવી વરસાદમાં બહાર નીકળીએ તો ભીંજાઈ જવાની ગેરંટી છે!

  તસવીર સૌજન્યઃ ANI

  14/16
 • આ પીળા રેઈનકોટ વાળા ભાઈ એકદમ વરસાદ સામે લડવા માટે સજ્જ થઈને નીકળા છે.. તસવીર સૌજન્યઃ ANI

  આ પીળા રેઈનકોટ વાળા ભાઈ એકદમ વરસાદ સામે લડવા માટે સજ્જ થઈને નીકળા છે..

  તસવીર સૌજન્યઃ ANI

  15/16
 • જુઓ ભાઈ આ છે માયાનગરી મુંબઈના રસ્તાઓ...

  જુઓ ભાઈ આ છે માયાનગરી મુંબઈના રસ્તાઓ...

  16/16
 • loading...

ફોટોઝ વિશે

આવ્યો છે ભાઈ આવ્યો છે..ફરીથી મુંબઈમાં વરસાદ આવ્યો છે..અને સાથે લાવ્યો છે મુસીબતો..જુઓ આ તસવીરો છે પુરાવો...

(તસવીર સૌજન્યઃ ટવિટ્ટર #mumbairains)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK