સની લિયોનીએ પતિ સાથે માણી ડિનરની મજા

Nov 28, 2018, 08:33 IST
  • સની લિયોની પતિ ડેનિયલ સાથે, સંજય કપૂર પત્ની મહિપ, શમિતા શેટ્ટી અને અનુ દિવાન બાન્દ્રા રેસ્ટોરન્ટમાં જોવા મળ્યા હતા.

    સની લિયોની પતિ ડેનિયલ સાથે, સંજય કપૂર પત્ની મહિપ, શમિતા શેટ્ટી અને અનુ દિવાન બાન્દ્રા રેસ્ટોરન્ટમાં જોવા મળ્યા હતા.

    1/8
  • સની લિયોની પતિ ડેનિયલ સાથે બાન્દ્રા રેસ્ટોરન્ટમાં ડિનર કરતી જોવા મળી હતી.

    સની લિયોની પતિ ડેનિયલ સાથે બાન્દ્રા રેસ્ટોરન્ટમાં ડિનર કરતી જોવા મળી હતી.

    2/8
  • કોસ્મેટિક પ્રસાધનો અને પ્રોડક્શન હાઉસ લૉન્ચ કર્યા પછી, સની લિયોનીએ ગેમ ડેવલપિંગ કંપની સાથે ઑનલાઈન કેસિનો ગેમ લૉન્ચ કરવા માટે ભાગીદારી કરી છે.

    કોસ્મેટિક પ્રસાધનો અને પ્રોડક્શન હાઉસ લૉન્ચ કર્યા પછી, સની લિયોનીએ ગેમ ડેવલપિંગ કંપની સાથે ઑનલાઈન કેસિનો ગેમ લૉન્ચ કરવા માટે ભાગીદારી કરી છે.

    3/8
  • માહિપ કપૂર અને સંજય કપૂર પણ બાન્દ્રા રેસ્ટોરન્ટમાં જોવા મળ્યા હતા. સંજય કપૂર કેઝ્યુઅલ અવતારમાં કૂલ દેખાઈ રહ્યો હતો.

    માહિપ કપૂર અને સંજય કપૂર પણ બાન્દ્રા રેસ્ટોરન્ટમાં જોવા મળ્યા હતા. સંજય કપૂર કેઝ્યુઅલ અવતારમાં કૂલ દેખાઈ રહ્યો હતો.

    4/8
  • માહિપ કપૂર સફેદ શર્ટ અને ચેકર્ડ પેન્ટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

    માહિપ કપૂર સફેદ શર્ટ અને ચેકર્ડ પેન્ટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

    5/8
  • શમિતા શેટ્ટી ફ્લોરલ સાડીમાં અને પર્લ નેકલેસમાં સોહામણી લાગી રહી હતી.

    શમિતા શેટ્ટી ફ્લોરલ સાડીમાં અને પર્લ નેકલેસમાં સોહામણી લાગી રહી હતી.

    6/8
  • અનુ દિવાન અને સન્ની દિવાન પોપ્યુલર રેસ્ટોરન્ટમાં જોવા મળ્યા હતા.

    અનુ દિવાન અને સન્ની દિવાન પોપ્યુલર રેસ્ટોરન્ટમાં જોવા મળ્યા હતા.

    7/8
  • અનુ દિવાન પ્રિન્ટેડ શર્ટ, બ્લેક લેગિંગ અને શૂઝમાં સારી દેખાઈ રહી હતી.

    અનુ દિવાન પ્રિન્ટેડ શર્ટ, બ્લેક લેગિંગ અને શૂઝમાં સારી દેખાઈ રહી હતી.

    8/8
  • loading...

ફોટોઝ વિશે

સની લિયોની પતિ ડેનિયલ સાથે, સંજય કપૂર પત્ની મહિપ, શમિતા શેટ્ટી અને અનુ દિવાન બાન્દ્રા રેસ્ટોરન્ટમાં જોવા મળ્યા હતા.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK