આજના દિવસે જ ડૂબ્યું હતું ટાઈટેનિક, જુઓ ટાઈટેનિકના રેર વિન્ટેજ પિક્ચર્સ

Published: Apr 15, 2019, 10:58 IST | Falguni Lakhani
 • આ ચિત્ર ટાઈટેનિક ડૂબી રહ્યું હતું ત્યારનો સમય આબેહૂબ રીતે રજૂ કરે છે. ક્યારેય ન ડૂબી શકે તેવું જહાજ 107 વર્ષ પહેલા આ જ દિવસે ડૂબ્યુ હતું. આ જહાજ ન્યૂયૉર્ક જવા 10 એપ્રિલે નીકળ્યું હતું અને પાંચ જ દિવસમાં અકસ્માત થયો હતો. જેમાં લગભગ 1500 લોકોનાં મોત થયા હતા.

  આ ચિત્ર ટાઈટેનિક ડૂબી રહ્યું હતું ત્યારનો સમય આબેહૂબ રીતે રજૂ કરે છે. ક્યારેય ન ડૂબી શકે તેવું જહાજ 107 વર્ષ પહેલા આ જ દિવસે ડૂબ્યુ હતું. આ જહાજ ન્યૂયૉર્ક જવા 10 એપ્રિલે નીકળ્યું હતું અને પાંચ જ દિવસમાં અકસ્માત થયો હતો. જેમાં લગભગ 1500 લોકોનાં મોત થયા હતા.

  1/13
 • ટાઈટેનિકમાંથી મળેલી આ દૂરબીન એક ઑક્શન દરમિયાન ડિસ્પ્લેમાં રાખવામાં આવી હતી.

  ટાઈટેનિકમાંથી મળેલી આ દૂરબીન એક ઑક્શન દરમિયાન ડિસ્પ્લેમાં રાખવામાં આવી હતી.

  2/13
 • માપણી કરવાનું આ યંત્ર ટાઈટેનિકમાંથી મળ્યું હતું. જેને એક ઑક્શન દરમિયાન પ્રદર્શનમાં રાખવામાં આવ્યું હતું. આ યંત્ર ટાઈટેનિકના કાટમાળમાંથી મળી આવ્યું હતું.

  માપણી કરવાનું આ યંત્ર ટાઈટેનિકમાંથી મળ્યું હતું. જેને એક ઑક્શન દરમિયાન પ્રદર્શનમાં રાખવામાં આવ્યું હતું. આ યંત્ર ટાઈટેનિકના કાટમાળમાંથી મળી આવ્યું હતું.

  3/13
 • ટાઈટેનિકના કાટમાળમાંથી આ ક્રોકરી મળી આવી હતી. જેને શિકાગોના એક મ્યૂઝિયમમાં ડિસ્પ્લેમાં પાખવામાં આવી હતી.

  ટાઈટેનિકના કાટમાળમાંથી આ ક્રોકરી મળી આવી હતી. જેને શિકાગોના એક મ્યૂઝિયમમાં ડિસ્પ્લેમાં પાખવામાં આવી હતી.

  4/13
 • ટાઈટેનિકના અવશેષો સાથે આ સિલ્વર સર્ટિફિકેટ પણ મળ્યું હતું.

  ટાઈટેનિકના અવશેષો સાથે આ સિલ્વર સર્ટિફિકેટ પણ મળ્યું હતું.

  5/13
 • રૅરલી જોવા મળ્યું લાઈફ પ્રીઝર્વર જેકેટ. આવા માત્ર છ જ જેકેટ અસ્તિત્વમાં છે. 1912ની ઘટના બાદ મળેલા આ જેકેટને સ્કોટિયા પરિવારે તિજોરીમાં રાખી દીધા હતા.

  રૅરલી જોવા મળ્યું લાઈફ પ્રીઝર્વર જેકેટ. આવા માત્ર છ જ જેકેટ અસ્તિત્વમાં છે. 1912ની ઘટના બાદ મળેલા આ જેકેટને સ્કોટિયા પરિવારે તિજોરીમાં રાખી દીધા હતા.

  6/13
 • આ ખિસ્સા ઘડીયાળ પણ ટાઈટેનિકના કાટમાળમાંથી મળી હતી. કદાચ તેના માલિકને પણ અંદાજ નહીં હોય કે તેનો સમય આ રીતે આ જહાજમાં પુરો થઈ જશે.

  આ ખિસ્સા ઘડીયાળ પણ ટાઈટેનિકના કાટમાળમાંથી મળી હતી. કદાચ તેના માલિકને પણ અંદાજ નહીં હોય કે તેનો સમય આ રીતે આ જહાજમાં પુરો થઈ જશે.

  7/13
 • ટાઈટેનિકમાંથી મળેલી ક્રોકરીમાં આ પ્લેટનો પણ સમાવેશ થાય છે.

  ટાઈટેનિકમાંથી મળેલી ક્રોકરીમાં આ પ્લેટનો પણ સમાવેશ થાય છે.

  8/13
 • નાસ્તા માટેની આ પ્લેટ્સ 1987માં મળી આવી હતી. જેને ન્યૂયૉર્કમાં પ્રદર્શન માટે રાખવામાં આવી હતી.

  નાસ્તા માટેની આ પ્લેટ્સ 1987માં મળી આવી હતી. જેને ન્યૂયૉર્કમાં પ્રદર્શન માટે રાખવામાં આવી હતી.

  9/13
 • ટાઈટેનિક દુર્ઘટનામાં બચી ગયેલા સારા રોથના ડૉક્યૂમેન્ટ્સ. સારા તેના ચાઈલ્ડ હૂડ સ્વીટહાર્ટ સાથે લગ્ન કરવા માટે ન્યૂયૉર્ક જઈ રહી હતી. જહાજ ડૂબી ગયું પરંતુ તેનો બચાવ થયો હતો. સારાએ ઘટનાના આઠ દિવસ બાદ લગ્ન કર્યા હતા.

  ટાઈટેનિક દુર્ઘટનામાં બચી ગયેલા સારા રોથના ડૉક્યૂમેન્ટ્સ. સારા તેના ચાઈલ્ડ હૂડ સ્વીટહાર્ટ સાથે લગ્ન કરવા માટે ન્યૂયૉર્ક જઈ રહી હતી. જહાજ ડૂબી ગયું પરંતુ તેનો બચાવ થયો હતો. સારાએ ઘટનાના આઠ દિવસ બાદ લગ્ન કર્યા હતા.

  10/13
 • ટાઈટેનિક જહાજ પર રહેલા લોકોના ટ્રાઉઝર્સ.

  ટાઈટેનિક જહાજ પર રહેલા લોકોના ટ્રાઉઝર્સ.

  11/13
 • ટાઈટેનિકના ટુકડાને સ્પર્શી રહેલા મુલાકાતીઓ.

  ટાઈટેનિકના ટુકડાને સ્પર્શી રહેલા મુલાકાતીઓ.

  12/13
 • ટાઈટેનિકના યાત્રી લૉરા કોબએ લખેલી બુકનો એક અંશ.

  ટાઈટેનિકના યાત્રી લૉરા કોબએ લખેલી બુકનો એક અંશ.

  13/13
 • loading...

ફોટોઝ વિશે

ટાઈટેનિક જહાજ ડૂબ્યું હતું તેને આજે 107 વર્ષ થઈ ગયા છે.15 એપ્રિલની રાત્રે 1912માં ટાઈટેનિક એટલાન્ટિક મહાસાગરમાં ડૂબ્યુ હતું. અહીં જુઓ તેના અવશેષો અને યાદોની કેટલી તસવીરો.
તમામ તસવીરોઃ AFP

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK