એરપોર્ટ પર કેઝ્યુઅલ અવતારમાં જોવા મળ્યા ઈશા અંબાણી અને આનંદ પિરામલ

Apr 21, 2019, 13:13 IST
  • ઈશા અંબાણી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરી રવિવારે સવારે પતિ આનંદ સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી. ઈશા અંબાણી નેવી બ્લ્યૂ પુલ ઑવર, પેન્ટ્સ અને શૂઝ સાથે કેઝ્યુઅલ અવતારમાં જોવા મળી. તસવીર સૌજન્યઃ યોગેન શાહ

    ઈશા અંબાણી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરી રવિવારે સવારે પતિ આનંદ સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી. ઈશા અંબાણી નેવી બ્લ્યૂ પુલ ઑવર, પેન્ટ્સ અને શૂઝ સાથે કેઝ્યુઅલ અવતારમાં જોવા મળી.
    તસવીર સૌજન્યઃ યોગેન શાહ

    1/10
  • ઈશા અંબાણી સાયકોલોજી અને સાઉથ એશિયન સ્ટડિઝમાં યેલ યુનિવર્સિટીની બેચલર્સ ડીગ્રી ધરાવે છે. તેણે સ્ટેનફોર્ડની સ્કૂલ ઑફ બિઝનેસમાંથી MBA પણ કર્યું છે. તસવીર સૌજન્યઃ યોગેન શાહ

    ઈશા અંબાણી સાયકોલોજી અને સાઉથ એશિયન સ્ટડિઝમાં યેલ યુનિવર્સિટીની બેચલર્સ ડીગ્રી ધરાવે છે. તેણે સ્ટેનફોર્ડની સ્કૂલ ઑફ બિઝનેસમાંથી MBA પણ કર્યું છે.
    તસવીર સૌજન્યઃ યોગેન શાહ

    2/10
  • ઈશા અંબાણી હવે પિરામલ ખાનદાનની પુત્રવધુ છે. જેના આનંદ સાથે શાહી અંદાજમાં લગ્ન થયા હતા. તસવીર સૌજન્યઃ યોગેન શાહ

    ઈશા અંબાણી હવે પિરામલ ખાનદાનની પુત્રવધુ છે. જેના આનંદ સાથે શાહી અંદાજમાં લગ્ન થયા હતા.
    તસવીર સૌજન્યઃ યોગેન શાહ

    3/10
  • ઈશા સાથે પતિ આનંદ પિરામલ પણ એરપોર્ટ પણ જોવા મળ્યા. જેઓ કેઝ્યુઅલ અંદાજમાં હતા. આનંદ જીન્સ અને રેડ ટી-શર્ટમાં જોવા મળ્યા. તસવીર સૌજન્યઃ યોગેન શાહ

    ઈશા સાથે પતિ આનંદ પિરામલ પણ એરપોર્ટ પણ જોવા મળ્યા. જેઓ કેઝ્યુઅલ અંદાજમાં હતા. આનંદ જીન્સ અને રેડ ટી-શર્ટમાં જોવા મળ્યા.
    તસવીર સૌજન્યઃ યોગેન શાહ

    4/10
  • આનંદ પિરામલ અજય અને સ્વાતિ પિરામલના પુત્ર છે. જેઓ બિઝનેસની દુનિયામાં એક મોટું નામ છે. આનંદે પિરામલ સ્વાસ્થ્ય લૉન્ચ કર્યું છે જે અંતર્ગત તેઓ દેશના ગ્રામ્ય વિસ્તારોમાં રોજના 40 હજાર લોકોને સારવાર આપે છે. તસવીર સૌજન્યઃ યોગેન શાહ

    આનંદ પિરામલ અજય અને સ્વાતિ પિરામલના પુત્ર છે. જેઓ બિઝનેસની દુનિયામાં એક મોટું નામ છે. આનંદે પિરામલ સ્વાસ્થ્ય લૉન્ચ કર્યું છે જે અંતર્ગત તેઓ દેશના ગ્રામ્ય વિસ્તારોમાં રોજના 40 હજાર લોકોને સારવાર આપે છે.
    તસવીર સૌજન્યઃ યોગેન શાહ

    5/10
  • ઈશા અને આનંદ લાંબા સમયથી મિત્રો હતા. બંનેના પરિવારો એકબીજાને ચાર દાયકાથી વધુ સમયથી ઓળખે છે. અને હવે તેઓ એકબીજાના સાત જન્મો માટે થઈ ચુક્યા છે. તસવીર સૌજન્યઃ યોગેન શાહ

    ઈશા અને આનંદ લાંબા સમયથી મિત્રો હતા. બંનેના પરિવારો એકબીજાને ચાર દાયકાથી વધુ સમયથી ઓળખે છે. અને હવે તેઓ એકબીજાના સાત જન્મો માટે થઈ ચુક્યા છે.
    તસવીર સૌજન્યઃ યોગેન શાહ

    6/10
  • ઈશા અને આનંદના લગ્ન એકદમ રજવાડી ઠાઠમાઠથી થયા હતા. જેમાં દેશ અને વિદેશની જાણીતી હસ્તીઓ હાજર રહ્યા હતા.

    ઈશા અને આનંદના લગ્ન એકદમ રજવાડી ઠાઠમાઠથી થયા હતા. જેમાં દેશ અને વિદેશની જાણીતી હસ્તીઓ હાજર રહ્યા હતા.

    7/10
  • ડિસેમ્બર 12, 2018ના દિવસે ઈશા અને આનંદે સાત ફેરા લીધા હતા. તસવીર સૌજન્યઃ મનિષ પચૌલી

    ડિસેમ્બર 12, 2018ના દિવસે ઈશા અને આનંદે સાત ફેરા લીધા હતા.
    તસવીર સૌજન્યઃ મનિષ પચૌલી

    8/10
  • ઈશા અંબાણી ભાઈ આકાશ અને અનંત સાથે. આકાશ પણ માર્ચમાં જ શ્લોકા મહેતા સાથે લગ્નના બંધનમાં બંધાયા છે. તસવીર સૌજન્યઃ મનિષ પચૌલી

    ઈશા અંબાણી ભાઈ આકાશ અને અનંત સાથે. આકાશ પણ માર્ચમાં જ શ્લોકા મહેતા સાથે લગ્નના બંધનમાં બંધાયા છે.
    તસવીર સૌજન્યઃ મનિષ પચૌલી

    9/10
  • લગ્નમાં ઈશા અંબાણીએ અબુ જાની અને સંદીપ ખોસલાએ ડિઝાઈન કરેલો લહેંગો પહેર્યો હતો. સાથે તેમની માતાનું પાનેતર દુપટ્ટા તરીકે પહેર્યું હતું.

    લગ્નમાં ઈશા અંબાણીએ અબુ જાની અને સંદીપ ખોસલાએ ડિઝાઈન કરેલો લહેંગો પહેર્યો હતો. સાથે તેમની માતાનું પાનેતર દુપટ્ટા તરીકે પહેર્યું હતું.

    10/10
  • loading...

ફોટોઝ વિશે

ઈશા અંબાણી અને પતિ આનંદ પિરામલ રવિવારે સવારે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી. આ રહી તસવીરો

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK