Father’s day: પિતા, દરેક બાળકનાં જીવનનો પહેલો સુપર હીરો

Updated: Jun 21, 2020, 12:31 IST | Shilpa Bhanushali
  • પુત્ર સાગર ગોર પિતા અનિલ ગોર માટે સંદેશ આપતા લખે છે કે, "ડીયર પપા જી, હું તો તમારી નજરે હજી પણ નાનો અને તોફાની બાળક છું... અને તે હું હમેશ માટે રહીશ.. મારો સ્વભાવ સાવ ગરમ અને મિજાજી હોવા છતાં પણ તમે જ એક વ્યક્તિ છો જે મને ટેકલ કરી શકો છો.. આજે પણ હું જે કંઈ પણ છું એ માત્ર તમારા આપેલા સંસ્કારને કારણે છું.. પ્રેમ ભાવથી કેવી રીતે કામ કરાય, દુશ્મનો પણ દોસ્ત બની જાય એવા સબંધ કેવી રીતે રાખવા તે પણ તમારી પાસેથી શીખ્યો છું .. બસ ભવિષ્ય તમારા આપેલા સંસ્કારોને વ્યર્થ નહીં જવા દઉં.... Happy father's day dear papa..."

    પુત્ર સાગર ગોર પિતા અનિલ ગોર માટે સંદેશ આપતા લખે છે કે,

    "ડીયર પપા જી,

    હું તો તમારી નજરે હજી પણ નાનો અને તોફાની બાળક છું... અને તે હું હમેશ માટે રહીશ..
    મારો સ્વભાવ સાવ ગરમ અને મિજાજી હોવા છતાં પણ તમે જ એક વ્યક્તિ છો જે મને ટેકલ કરી શકો છો.. આજે પણ હું જે કંઈ પણ છું એ માત્ર તમારા આપેલા સંસ્કારને કારણે છું.. પ્રેમ ભાવથી કેવી રીતે કામ કરાય, દુશ્મનો પણ દોસ્ત બની જાય એવા સબંધ કેવી રીતે રાખવા તે પણ તમારી પાસેથી શીખ્યો છું ..
    બસ ભવિષ્ય તમારા આપેલા સંસ્કારોને વ્યર્થ નહીં જવા દઉં....
    Happy father's day dear papa..."

    1/31
  • પિતા રામજીભાઈ ભાનુશાલી માટે ખાસ સંદેશ આપતાં જયેશ ભાનુશાલી લખે છે કે, ""

    પિતા રામજીભાઈ ભાનુશાલી માટે ખાસ સંદેશ આપતાં જયેશ ભાનુશાલી લખે છે કે, ""

    2/31
  • પિતા રમેશભાઈ ચંદન સાથે પુત્ર અક્ષય ચંદન

    પિતા રમેશભાઈ ચંદન સાથે પુત્ર અક્ષય ચંદન

    3/31
  • પિતા ઉલ્લાસ પંડ્યા માટે પુત્ર ચિરાગ પંડ્યાનો સંદેશ... "You're the legend, never to be forgotten. l love you pappa."

    પિતા ઉલ્લાસ પંડ્યા માટે પુત્ર ચિરાગ પંડ્યાનો સંદેશ... "You're the legend, never to be forgotten. l love you pappa."

    4/31
  • વીર શાહ પિતા વિશાલ શાહ માટે પ્રૉટેક્ટિવ શીલ્ડ એવું સંબોધન વાપરતા પોતાની તસવીર ગુજરાતી મિડ-ડે સાથે શૅર કરે છે.

    વીર શાહ પિતા વિશાલ શાહ માટે પ્રૉટેક્ટિવ શીલ્ડ એવું સંબોધન વાપરતા પોતાની તસવીર ગુજરાતી મિડ-ડે સાથે શૅર કરે છે.

    5/31
  • શિવાની શાહ તરફથી પિતા પંકજભાઈ રમાણી માટે સંદેશો છે જેમાં તે પિતાને પોતાની તાકાત, પોતાની પ્રેરણા ગણાવે છે. "My father my strength my inspiration."

    શિવાની શાહ તરફથી પિતા પંકજભાઈ રમાણી માટે સંદેશો છે જેમાં તે પિતાને પોતાની તાકાત, પોતાની પ્રેરણા ગણાવે છે.

    "My father my strength my inspiration."

    6/31
  • જીમિત રમાણી અને ધર્મ રમાણી પોતાના પિતા જીગર રમાણીને પોતાના સુપર હિરો માને છે.

    જીમિત રમાણી અને ધર્મ રમાણી પોતાના પિતા જીગર રમાણીને પોતાના સુપર હિરો માને છે.

    7/31
  • પિતા દિનેશ માધવ સાંગલે સાથે પુત્રી અનુષ્કા દિનેશ સાંગલે

    પિતા દિનેશ માધવ સાંગલે સાથે પુત્રી અનુષ્કા દિનેશ સાંગલે

    8/31
  • જનમ અને રાજુ પિતા મનોજ ટોપીવાલા સાથે...

    જનમ અને રાજુ પિતા મનોજ ટોપીવાલા સાથે...

    9/31
  • પિતાનો આશીર્વાદરૂપી હાથ સતત મારે ખભે અને માથે છે અને રહેશે, આઇ લવ યુ પાપા... આ સંદેશ આપે છે પુત્ર દર્શન ઉલ્લાસ પંડ્યા પિતા ઉલ્લાસ પંડ્યા માટે.... 'Dad your guiding hand on my shoulder will always be with me I love you pappa'

    પિતાનો આશીર્વાદરૂપી હાથ સતત મારે ખભે અને માથે છે અને રહેશે, આઇ લવ યુ પાપા... આ સંદેશ આપે છે પુત્ર દર્શન ઉલ્લાસ પંડ્યા પિતા ઉલ્લાસ પંડ્યા માટે....

    'Dad your guiding hand on my shoulder will always be with me I love you pappa'

    10/31
  • પિતા રાજેશ સખારામ તાંબે સાથે પુત્રી અન્વી રાજેશ તાંબે

    પિતા રાજેશ સખારામ તાંબે સાથે પુત્રી અન્વી રાજેશ તાંબે

    11/31
  • પિતા એન. બાલાકૃષ્ણા સાથે પુત્રી બી. કિર્થી

    પિતા એન. બાલાકૃષ્ણા સાથે પુત્રી બી. કિર્થી

    12/31
  • પિતા ધીરજ દેઢીયા સાથે પુત્રી દીપાલી ગાલા

    પિતા ધીરજ દેઢીયા સાથે પુત્રી દીપાલી ગાલા

    13/31
  • પુત્રી ખુસી કોટી પિતા માટે લખે છે કે મારું આખું વિશ્વ માત્ર ત્રણ અક્ષરોમાં સમાયેલું છે અને આ ત્રણ અક્ષર એટલે "DAD" My whole world is summed up with only 3 letters "DAD".

    પુત્રી ખુસી કોટી પિતા માટે લખે છે કે મારું આખું વિશ્વ માત્ર ત્રણ અક્ષરોમાં સમાયેલું છે અને આ ત્રણ અક્ષર એટલે "DAD"

    My whole world is summed up with only 3 letters "DAD".

    14/31
  • ખુશાલી પટેલ પિતા શૈલેષ પટેલ સાથે

    ખુશાલી પટેલ પિતા શૈલેષ પટેલ સાથે

    15/31
  • નીકુંજ ભગત ભરત ભગત સાથે

    નીકુંજ ભગત ભરત ભગત સાથે

    16/31
  • યુવાન પંચાલ પિતા પ્રશાંત પંચાલ સાથે.

    યુવાન પંચાલ પિતા પ્રશાંત પંચાલ સાથે.

    17/31
  • પુત્ર ધનુષ પંચાલ પિતા પ્રશાંત પંચાલ સાથે

    પુત્ર ધનુષ પંચાલ પિતા પ્રશાંત પંચાલ સાથે

    18/31
  • જૈનિલ પંચાલ પિતા સોહમ પંચાલ સાથે

    જૈનિલ પંચાલ પિતા સોહમ પંચાલ સાથે

    19/31
  • પુત્ર ઉત્સવ પિતા કિરિટ સાથે

    પુત્ર ઉત્સવ પિતા કિરિટ સાથે

    20/31
  • પુત્રી કોમલ પિતા રમેશ સાથે.

    પુત્રી કોમલ પિતા રમેશ સાથે.

    21/31
  • પુત્રી અમૃતા ભૂપેન્દ્ર દલાલ પિતા ભૂપેન્દ્ર ડી. દલાલ માટે સંદેશો આપતાં લખે છે કે, "पापा एक दिन कया आपके नाम कर दु,  कह दो एक बार अपनी जान आपके नाम करदू,  आपने ही तो इन सांसो को जिनदगी दी है, आप के होने से ही मेरी पहचान बनी है....!!"

    પુત્રી અમૃતા ભૂપેન્દ્ર દલાલ પિતા ભૂપેન્દ્ર ડી. દલાલ માટે સંદેશો આપતાં લખે છે કે,

    "पापा एक दिन कया आपके नाम कर दु, 
    कह दो एक बार अपनी जान आपके नाम करदू, 
    आपने ही तो इन सांसो को जिनदगी दी है,
    आप के होने से ही मेरी पहचान बनी है....!!"

    22/31
  • પુત્રી આરાધ્યા પિતા ઉમેશ શેડેકર સાથે

    પુત્રી આરાધ્યા પિતા ઉમેશ શેડેકર સાથે

    23/31
  • જિમીત વ્યાસ પિતા ચંદ્રકાન્ત વ્યાસને ફાધર્સ ડેની શુભેચ્છાઓ આપતાં લખે છે કે, "હંમેશાં મને સાધ અને સહકાર આપવા બદલ થેન્ક યૂ પાપા, હંમેશાં મારા પડખે ઊભા છો. સારો સમય હોય કે ખરાબ તમે મને સાચ્ચો માર્ગ બતાવ્યો છે. ધીરજ રાખ થશે કામ સમય આવતા... તમારા આ શબ્દો.. તમે જ મારા સાચ્ચા હિરો છો."

    જિમીત વ્યાસ પિતા ચંદ્રકાન્ત વ્યાસને ફાધર્સ ડેની શુભેચ્છાઓ આપતાં લખે છે કે, "હંમેશાં મને સાધ અને સહકાર આપવા બદલ થેન્ક યૂ પાપા, હંમેશાં મારા પડખે ઊભા છો. સારો સમય હોય કે ખરાબ તમે મને સાચ્ચો માર્ગ બતાવ્યો છે. ધીરજ રાખ થશે કામ સમય આવતા... તમારા આ શબ્દો.. તમે જ મારા સાચ્ચા હિરો છો."

    24/31
  • પુત્ર ગુણાધ્યાય પિતા અમિત જામઘરે સાથે... પિતૃ દિવસ નિમિત્તે પિતાનો પુત્ર માટે સંદેશ છે કે, "પોતાના બાળપણને માણવાનો હજી એક અવિસ્મરણીય અવસર."

    પુત્ર ગુણાધ્યાય પિતા અમિત જામઘરે સાથે... પિતૃ દિવસ નિમિત્તે પિતાનો પુત્ર માટે સંદેશ છે કે, "પોતાના બાળપણને માણવાનો હજી એક અવિસ્મરણીય અવસર."

    25/31
  • પુત્ર નીતિન ભાનુશાલીનો પિતા પ્રવિણ ભાનુશાલી માટે સંદેશ છે કે, "પુત્રને તો પિતા બાળપણથી જ ઉઠાવે છે પણ પુત્રના જીવનમાં ખૂબ જ ઓછી એવી તક આવે છે જ્યારે તે ખુશીથી પિતાને ઉઠાવી શકે છે... મારા પિતા મારા જીવનદાતા એકવાર નહીં પણ અનેકવાર..."

    પુત્ર નીતિન ભાનુશાલીનો પિતા પ્રવિણ ભાનુશાલી માટે સંદેશ છે કે,

    "પુત્રને તો પિતા બાળપણથી જ ઉઠાવે છે પણ પુત્રના જીવનમાં ખૂબ જ ઓછી એવી તક આવે છે જ્યારે તે ખુશીથી પિતાને ઉઠાવી શકે છે...

    મારા પિતા મારા જીવનદાતા
    એકવાર નહીં પણ અનેકવાર..."

    26/31
  • પુત્ર આકાશ દાસ પિતા ગૌતમ દાસ માટે લખે છે કે મારે ટાઇમ મશીન જોઇએ છે અને ફરી એ બાળપણ તમારી સાથે જીવવું છે..."I need a time machine to get back into my childhood to enjoy all the memories all over again. Dad, I love you.❤️"

    પુત્ર આકાશ દાસ પિતા ગૌતમ દાસ માટે લખે છે કે મારે ટાઇમ મશીન જોઇએ છે અને ફરી એ બાળપણ તમારી સાથે જીવવું છે..."I need a time machine to get back into my childhood to enjoy all the memories all over again. Dad, I love you.❤️"

    27/31
  • પુત્ર અરમાન ભાનુશાલી પિતા દીપક ભાનુશાલી માટે સંદેશ આપતાં લખે છે કે, "લખ્યું કલમથી જ્યારે પપ્પા નું નામ ત્યારે કલમ પણ બોલી; "પુરા થઈ ગયા તારા ચારો ધામ"."

    પુત્ર અરમાન ભાનુશાલી પિતા દીપક ભાનુશાલી માટે સંદેશ આપતાં લખે છે કે,

    "લખ્યું કલમથી જ્યારે પપ્પા નું નામ
    ત્યારે કલમ પણ બોલી;
    "પુરા થઈ ગયા તારા ચારો ધામ"."

    28/31
  • પુત્રી વિશાખા વિકાસ પલવ પિતા રવિન્દ્રનાથ ચૌધરી માટે સંદેશ આપતાં લખે છે કે, "જ્યારે ઇશ્વરે કહ્યું કે બે શબ્દોમાં જીવન લખ... તો દીકરીએ 'પિતા' લખી દીધું..."

    પુત્રી વિશાખા વિકાસ પલવ પિતા રવિન્દ્રનાથ ચૌધરી માટે સંદેશ આપતાં લખે છે કે,

    "જ્યારે ઇશ્વરે કહ્યું કે બે શબ્દોમાં જીવન લખ...
    તો દીકરીએ 'પિતા' લખી દીધું..."

    29/31
  • પુત્રી હેનિકા ટેલર પિતા જીતેશ ટેલર સાથે.

    પુત્રી હેનિકા ટેલર પિતા જીતેશ ટેલર સાથે.

    30/31
  • પુત્રી નફીઝા ખતુન પિતા નઝીમુદ્દીન સાથે

    પુત્રી નફીઝા ખતુન પિતા નઝીમુદ્દીન સાથે

    31/31
  • loading...

ફોટોઝ વિશે

માતા માટે જેટલું લખાયું છે એટલું કદાચ પિતા માટે લખાયું નથી, તેનું એકમાત્ર કારણ હોઇ શકે કે પિતા જે રીતે કડકાઇથી શિસ્ત શીખવે છે મજબૂત બનાવવામાં તમારા પર ગુસ્સો બતાવીને તમારી ચિંતા કરે છે. તે કદાચ શબ્દોમાં વર્ણવવું ખૂબ જ મુશ્કેલ રહ્યું હશે. તેમ છતાં પિતા માટે જો કોઇ શબ્દ વાપરવો હોય તો કહી શકાય કે પિતાનું કાળજું નાળિયેર જેવું હોય છે બહારથી કડક અને અંદરથી સાવ પોકળ, એટલું નરમ હોય છે જેની કલ્પના પણ શક્ય નથી હોતી. કહેવામાં આવે છે કે જે ટાંકણી બધાં જ પાનાંને એકસાથે બાંધી રાખે છે તે જ બધાં પાનાંને સૌથી વધારે લાગતી હોય છે... તો આજે આંતરરાષ્ટ્રીય પિતૃ દિવસ નિમિત્તે જોઇએ કેટલાક એવા સામાન્ય લોકોની તસવીરો તેમના પિતા માટે અપાયેલા સંદેશા સાથે...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK