બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલના લૅન્ડ એટેકનું સફળ પરીક્ષણ

Published: 24th November, 2020 18:26 IST | Keval Trivedi
 • બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇઝના લેન્ડ એટેક વર્ઝનનું પરીક્ષણ આજે સવારે 10 વાગ્યે અંદમાન અન નિકોબાર સમૂહના એક ટાપુ પરથી કરવામાં આવ્યું હતું. 

  બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇઝના લેન્ડ એટેક વર્ઝનનું પરીક્ષણ આજે સવારે 10 વાગ્યે અંદમાન અન નિકોબાર સમૂહના એક ટાપુ પરથી કરવામાં આવ્યું હતું. 

  1/6
 • મિસાઇલ ટાર્ગેટને ધ્વસ્ત કરવામાં સફળ રહી હતી.સોશિયલ મીડિયામાં લોકો ડીઆરડીઓના સુરક્ષા વૈજ્ઞાનિકોની સફળતાના વખાણ કરી રહ્યાં છે. ચીન સાથે ચાલી રહેલાં સીમા વિવાદ વચ્ચે ભારતે પાછલા કેટલા સમયમાં અનેક મિસાઇલો, ટોરપીડો, એન્ટી મિસાઇલ સિસ્ટમ વગેરેનું સફળ પરીક્ષણ કર્યું છે.

  મિસાઇલ ટાર્ગેટને ધ્વસ્ત કરવામાં સફળ રહી હતી.સોશિયલ મીડિયામાં લોકો ડીઆરડીઓના સુરક્ષા વૈજ્ઞાનિકોની સફળતાના વખાણ કરી રહ્યાં છે. ચીન સાથે ચાલી રહેલાં સીમા વિવાદ વચ્ચે ભારતે પાછલા કેટલા સમયમાં અનેક મિસાઇલો, ટોરપીડો, એન્ટી મિસાઇલ સિસ્ટમ વગેરેનું સફળ પરીક્ષણ કર્યું છે.

  2/6
 • આજે થયેલા પરીક્ષણનું મુખ્ય કારણ મિસાઇલની રેન્જ વધારવાનું હતું. આ મિસાઇલ ભારત અને રુસની સુરક્ષા સંસ્થાઓએ સાથે મળીને બનાવી છે.

  આજે થયેલા પરીક્ષણનું મુખ્ય કારણ મિસાઇલની રેન્જ વધારવાનું હતું. આ મિસાઇલ ભારત અને રુસની સુરક્ષા સંસ્થાઓએ સાથે મળીને બનાવી છે.

  3/6
 • બ્રહ્મોસ મિસાઇલ 28 ફૂટ લાંબી છે અને તેનું વજન 3000 કિલોગ્રામ છે. જેમાં 200 કિલોગ્રામ પારંપરિક અને પરમાણુ હથિયાર લગાવી શકાય છે. આ મિસાઇલ 300થી 800 કિલોમીટર દૂર બેસેલા દુશ્મન પર નિશાન સાધી શકે છે.

  બ્રહ્મોસ મિસાઇલ 28 ફૂટ લાંબી છે અને તેનું વજન 3000 કિલોગ્રામ છે. જેમાં 200 કિલોગ્રામ પારંપરિક અને પરમાણુ હથિયાર લગાવી શકાય છે. આ મિસાઇલ 300થી 800 કિલોમીટર દૂર બેસેલા દુશ્મન પર નિશાન સાધી શકે છે.

  4/6
 • મિસાઇલ 4300 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે હુમલો કરે છે. હાલમાં જ એક સમાચાર સામે આવ્યા હતા કે વિયેતનામ ભારતની સૌથી ખતરનાક મિસાઇલ ખરીદવા માગે છે. 

  મિસાઇલ 4300 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે હુમલો કરે છે. હાલમાં જ એક સમાચાર સામે આવ્યા હતા કે વિયેતનામ ભારતની સૌથી ખતરનાક મિસાઇલ ખરીદવા માગે છે. 

  5/6
 • બ્રહ્મોસ એક રેમેજટ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે, જેને સબમરીન, યુદ્ધ જહાજ, ફાઇટર પ્લેનો અને જમીનથી પણ લૉન્ચ કરી શકાય છે. બ્રહ્મોસ મિસાઇલને ભારત અને રશિયાએ સંયુક્ત ઉપક્રમ હેઠળ વિકસિત કરવામાં આવી છે. ભારતીય એરફોર્સે પણ સુખોઈ-30 ફાઈટર જેટમાં આ મિસાઈલનું પરિક્ષણ કર્યુ છે.

  બ્રહ્મોસ એક રેમેજટ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે, જેને સબમરીન, યુદ્ધ જહાજ, ફાઇટર પ્લેનો અને જમીનથી પણ લૉન્ચ કરી શકાય છે. બ્રહ્મોસ મિસાઇલને ભારત અને રશિયાએ સંયુક્ત ઉપક્રમ હેઠળ વિકસિત કરવામાં આવી છે. ભારતીય એરફોર્સે પણ સુખોઈ-30 ફાઈટર જેટમાં આ મિસાઈલનું પરિક્ષણ કર્યુ છે.

  6/6
 • loading...

ફોટોઝ વિશે

ભારતે તેની સૌથી ખતરનાક બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇઝના લેન્ડ એટેક વર્ઝનનું સફળ પરીક્ષણ કર્યું છે. પરિણામે ભારતના સૈન્ય બળની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે. (ફોટોઝઃ પીટીઆઈ, એએનઆઈ, આઈએએનએસ, મિડ-ડે આર્કાઈવ્ઝ, એએફપી)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK