73મું સ્વતંત્રતા પર્વઃ ફરી યાદ કરીએ એ ઐતિહાસિક દિવસો તસવીરો સાથે...

Published: 15th August, 2019 09:56 IST | Falguni Lakhani
 • 15 ઑગસ્ટ 1947ના દિવસે દિલ્હીના સંસદમાં ભાષણ આપતા તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ

  15 ઑગસ્ટ 1947ના દિવસે દિલ્હીના સંસદમાં ભાષણ આપતા તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ

  1/22
 • નવી દિલ્હીના ઈન્ડિયા ગેટ પર પહેલી વાર તિરંગાનો ફરકાવાતો જોઈ રહેલા લોર્ડ માઉન્ટ બેટન, તેમના પત્ની, અને જવાહરલાલ નહેરૂ.

  નવી દિલ્હીના ઈન્ડિયા ગેટ પર પહેલી વાર તિરંગાનો ફરકાવાતો જોઈ રહેલા લોર્ડ માઉન્ટ બેટન, તેમના પત્ની, અને જવાહરલાલ નહેરૂ.

  2/22
 • આ તસવીર 17 ઑગસ્ટ 1947ના દિવસ છે.જ્યારે બ્રિટિશરોની સેનાનું પહેલું યુનિટ ભારતની ધરતી છોડીને જઈ રહ્યું હતું.

  આ તસવીર 17 ઑગસ્ટ 1947ના દિવસ છે.જ્યારે બ્રિટિશરોની સેનાનું પહેલું યુનિટ ભારતની ધરતી છોડીને જઈ રહ્યું હતું.

  3/22
 • આ તસવીર રાયસીના હિલની 15 ઑગસ્ટ 1947ના દિવસની છે. જ્યારે લોકો સ્વતંત્રતા પર્વ ઉજવવા ભેગા થયા હતા.

  આ તસવીર રાયસીના હિલની 15 ઑગસ્ટ 1947ના દિવસની છે. જ્યારે લોકો સ્વતંત્રતા પર્વ ઉજવવા ભેગા થયા હતા.

  4/22
 • આઝાદીની ચળવળ અને અનેક બલિદાનો બાદ ભારતને આઝાદી મળી હતી.

  આઝાદીની ચળવળ અને અનેક બલિદાનો બાદ ભારતને આઝાદી મળી હતી.

  5/22
 • 15 ઑગસ્ટ 1947ના દિવસની આ તસવીર છે. જેમાં રથમાંથી લોર્ડ માઉન્ટ બેટન અને તેમના પત્ની તિંરગો લહેરાતો જોઈ રહ્યા છે.

  15 ઑગસ્ટ 1947ના દિવસની આ તસવીર છે. જેમાં રથમાંથી લોર્ડ માઉન્ટ બેટન અને તેમના પત્ની તિંરગો લહેરાતો જોઈ રહ્યા છે.

  6/22
 • ભારતની આઝાદીની સાથે ભારત અને પાકિસ્તાનના ભાગલા પણ થયા હતા. અને હિંસા પણ થઈ હતી.

  ભારતની આઝાદીની સાથે ભારત અને પાકિસ્તાનના ભાગલા પણ થયા હતા. અને હિંસા પણ થઈ હતી.

  7/22
 • લોર્ડ લુઈ માઉન્ટબેટન, લેડી એડવિના માઉન્ટબેટ મહાત્મા ગાંધી સાથે.

  લોર્ડ લુઈ માઉન્ટબેટન, લેડી એડવિના માઉન્ટબેટ મહાત્મા ગાંધી સાથે.

  8/22
 • પ્રખ્યાત દાંડી માર્ચ સમયની તસવીર.

  પ્રખ્યાત દાંડી માર્ચ સમયની તસવીર.

  9/22
 • 9 ઑગસ્ટ 1942ના દિવસની આ તસવીર છે. જ્યારે કોંગ્રેસ ભારત છોડો ચળવળનો ઠરાવ પસાર કર્યો હતો.

  9 ઑગસ્ટ 1942ના દિવસની આ તસવીર છે. જ્યારે કોંગ્રેસ ભારત છોડો ચળવળનો ઠરાવ પસાર કર્યો હતો.

  10/22
 • નેતાજી સુષાભચંદ્ર બોઝ સાથે મહાત્મા ગાંધી. સાથે સરદાર પટેલ.

  નેતાજી સુષાભચંદ્ર બોઝ સાથે મહાત્મા ગાંધી. સાથે સરદાર પટેલ.

  11/22
 • મહાત્મા ગાંધી અને નહેરૂ કોંગ્રેસની એક મીટિંગ દરમિયાન.

  મહાત્મા ગાંધી અને નહેરૂ કોંગ્રેસની એક મીટિંગ દરમિયાન.

  12/22
 • ભાગલા બાદ મુસ્લિમ શરણાર્થીઓ વચ્ચે મહાત્મા ગાંધી

  ભાગલા બાદ મુસ્લિમ શરણાર્થીઓ વચ્ચે મહાત્મા ગાંધી

  13/22
 • 15 ઑક્ટોબર 1947ના દિવસની આ તસવીર છે. જ્યારે મુસ્લિમો પાકિસ્તાન તરફ જઈ રહ્યા હતા અને હિંદુઓ ભારત આવી રહ્યા હતા.

  15 ઑક્ટોબર 1947ના દિવસની આ તસવીર છે. જ્યારે મુસ્લિમો પાકિસ્તાન તરફ જઈ રહ્યા હતા અને હિંદુઓ ભારત આવી રહ્યા હતા.

  14/22
 • કરાચીમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન મોહમ્મદ અલી જીણા

  કરાચીમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન મોહમ્મદ અલી જીણા

  15/22
 • મનુ ગાંધી(પૌત્રી) સાથે મહાત્મા ગાંધી.

  મનુ ગાંધી(પૌત્રી) સાથે મહાત્મા ગાંધી.

  16/22
 • શાંતિના દૂત કબૂતરને ઉડાડતા જવાહરલાલ નહેરૂ

  શાંતિના દૂત કબૂતરને ઉડાડતા જવાહરલાલ નહેરૂ

  17/22
 • બંગાળ પ્રાંતની ટૂર દરમિયાન મહાત્મા ગાંધી.

  બંગાળ પ્રાંતની ટૂર દરમિયાન મહાત્મા ગાંધી.

  18/22
 • વર્ષ 1934ના ડેવિસ કપ ડ્રોની તસવીર.

  વર્ષ 1934ના ડેવિસ કપ ડ્રોની તસવીર.

  19/22
 • ખાન અબ્દુલ ગફાર ખાન સાથે મહાત્મા ગાંધી.

  ખાન અબ્દુલ ગફાર ખાન સાથે મહાત્મા ગાંધી.

  20/22
 • 12 જાન્યુઆરી 1938ના દિવસની આ તસવીર બોમ્બેમાં લેવાયેલી છે.

  12 જાન્યુઆરી 1938ના દિવસની આ તસવીર બોમ્બેમાં લેવાયેલી છે.

  21/22
 • 12 જાન્યુઆરી 1938ના દિવસની આ તસવીર બોમ્બેમાં લેવાયેલી છે.

  12 જાન્યુઆરી 1938ના દિવસની આ તસવીર બોમ્બેમાં લેવાયેલી છે.

  22/22
 • loading...

ફોટોઝ વિશે

73માં સ્વતંત્રતા પર્વના મોકા પર અમે તમારા માટે લઈને આવ્યા છે રૅર ફોટોસ. જે આઝાદીની સફરને દર્શાવે છે.
તસવીર સૌજન્યઃ AFP

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK