અમદાવાદમાં થયો કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ, આકાશ છવાયું રંગબેરંગી પતંગોથી

Updated: Jan 06, 2019, 19:01 IST | Falguni Lakhani
 • રાજ્યપાલ, મુખ્યમંત્રી રૂપાણી અને શહેરના પ્રથમ નાગરિક એવા મૅયરે ફુગ્ગા સાથે પતંગ ઉડાવી પતંગોત્સવનો આનંદ માણ્યો. (તસવીરઃ દીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી)

  રાજ્યપાલ, મુખ્યમંત્રી રૂપાણી અને શહેરના પ્રથમ નાગરિક એવા મૅયરે ફુગ્ગા સાથે પતંગ ઉડાવી પતંગોત્સવનો આનંદ માણ્યો.

  (તસવીરઃ દીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી)

  1/6
 • મોટા પાયે યોજાતા આ પતંગોત્સવમાં દેશના 14 રાજ્યમાંથી 105 પતંગબાજો જ્યારે ગુજરાતના 500થી વધુ પતંગબાજો પોતાના કરતબ બતાવશે. (તસવીરઃ દીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી)

  મોટા પાયે યોજાતા આ પતંગોત્સવમાં દેશના 14 રાજ્યમાંથી 105 પતંગબાજો જ્યારે ગુજરાતના 500થી વધુ પતંગબાજો પોતાના કરતબ બતાવશે.

  (તસવીરઃ દીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી)

  2/6
 • પતંગોત્સવમાં વિદ્યાર્થીએ એકસરખા ગુલાબી રંગના પરિધાનોમાં જોવા મલતા નયનરમ્ય નજારો સર્જાયો હતો. (તસવીરઃ દીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી)

  પતંગોત્સવમાં વિદ્યાર્થીએ એકસરખા ગુલાબી રંગના પરિધાનોમાં જોવા મલતા નયનરમ્ય નજારો સર્જાયો હતો.

  (તસવીરઃ દીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી)

  3/6
 • પતંગબાજોએ અલગ અલગ પ્રકારના પતંગો બનાવ્યા છે. જેમાં વાઘ, અશ્વ, ફૂટબોલના આકારના પતંગો પણ જોવા મળ્યા. (તસવીરઃ વિકાસ કલાલ)

  પતંગબાજોએ અલગ અલગ પ્રકારના પતંગો બનાવ્યા છે. જેમાં વાઘ, અશ્વ, ફૂટબોલના આકારના પતંગો પણ જોવા મળ્યા.

  (તસવીરઃ વિકાસ કલાલ)

  4/6
 • પતંગોત્સવના પ્રારંભની સાથે જ જાત જાતના રંગબેરંગી પતંગોથી આકાશ છવાયેલું જોવા મળ્યું. અલગ અલગ આકારના રસપ્રદ પતંગો પણ જોવા મળ્યા. (તસવીરઃ દીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી)

  પતંગોત્સવના પ્રારંભની સાથે જ જાત જાતના રંગબેરંગી પતંગોથી આકાશ છવાયેલું જોવા મળ્યું. અલગ અલગ આકારના રસપ્રદ પતંગો પણ જોવા મળ્યા.

  (તસવીરઃ દીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી)

  5/6
 • દર વર્ષે આ વર્ષે પણ પતંગોત્સવનું આયોજન રિવર ફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં 45 દેશોના 650 પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. (તસવીરઃ વિકાસ કલાલ)

  દર વર્ષે આ વર્ષે પણ પતંગોત્સવનું આયોજન રિવર ફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં 45 દેશોના 650 પતંગબાજો ભાગ લઈ રહ્યા છે.

  (તસવીરઃ વિકાસ કલાલ)

  6/6
 • loading...

ફોટોઝ વિશે

અમદાવાદમાં રાજ્યપાલ ઓ. પી. કોહલીના હસ્તે અંતરરાષ્ટ્રીય પતંગોસત્વનો પ્રારંભ થયો. જેમાં દેશ-વિદેશના 650 પતંગબાજો ભાગ લઈ રહ્યા છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK