વાંચો આજના 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Updated: Apr 29, 2019, 20:06 IST | Vikas Kalal
 • ભારતની ગુપ્તચર એજન્સીઓએ ભારતમાં મોટા બ્લાસ્ટ થવાની શક્યતા દર્શાવી છે. એજન્સીઓ દ્વારા ગૃહમંત્રાલયને રિપોર્ટ સોંપવામાં આવી હતી જેમા ISIS અને જૈશ દ્વારા મોટા હુમલા કરાવી શકે તેવી સંભાવના દર્શાવી છે. આ પહેલા હમણા ઈસ્ટર ડેના દિવસે શ્રીલંકામાં સીરિયલ બ્લાસ્ટ થયા હતા જેમાં 250થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો.

  ભારતની ગુપ્તચર એજન્સીઓએ ભારતમાં મોટા બ્લાસ્ટ થવાની શક્યતા દર્શાવી છે. એજન્સીઓ દ્વારા ગૃહમંત્રાલયને રિપોર્ટ સોંપવામાં આવી હતી જેમા ISIS અને જૈશ દ્વારા મોટા હુમલા કરાવી શકે તેવી સંભાવના દર્શાવી છે. આ પહેલા હમણા ઈસ્ટર ડેના દિવસે શ્રીલંકામાં સીરિયલ બ્લાસ્ટ થયા હતા જેમાં 250થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો.

  1/10
 • ચૂંટણી 2019ને લઈને રોજ ઉથલ પાછલ થઈ રહ્યા છે. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધને બનારસથી તેમના ઉમેદવાદ તરીકે શાલિની યાદવની જગ્યાએ સૈનિક તેજ બહાદૂર યાદવને મેદાનમાં ઉતાર્યા છે. તેજ બહાદૂર યાદવે થોડા સમય પહેલા સૈન્યમાં મળતા ભોજનને લઈને એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેના કારણે ચર્ચામાં આવ્યા હતા.

  ચૂંટણી 2019ને લઈને રોજ ઉથલ પાછલ થઈ રહ્યા છે. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધને બનારસથી તેમના ઉમેદવાદ તરીકે શાલિની યાદવની જગ્યાએ સૈનિક તેજ બહાદૂર યાદવને મેદાનમાં ઉતાર્યા છે. તેજ બહાદૂર યાદવે થોડા સમય પહેલા સૈન્યમાં મળતા ભોજનને લઈને એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેના કારણે ચર્ચામાં આવ્યા હતા.

  2/10
 • ભાગેડુ વિજય માલ્યાએ ફરી એકવાર કિંગફિશર એરલાઈન્સ માટે લીધેલ દેણુ ચુકવવા પ્રસ્તાવ મુક્યો છે. માલ્યા આ દિવસોમાં 9,000 કરોડ રુપિયા લઈને ફરાર છે જો કે બ્રિટેન કોર્ટમાં કરેલ તમામ અરજી કોર્ટ દ્વારા ફગાવવામાં આવી છે જેના કારણે વિજય માલ્યાને ભારત લાવવાના દ્વાર ખુલ્યા છે.

  ભાગેડુ વિજય માલ્યાએ ફરી એકવાર કિંગફિશર એરલાઈન્સ માટે લીધેલ દેણુ ચુકવવા પ્રસ્તાવ મુક્યો છે. માલ્યા આ દિવસોમાં 9,000 કરોડ રુપિયા લઈને ફરાર છે જો કે બ્રિટેન કોર્ટમાં કરેલ તમામ અરજી કોર્ટ દ્વારા ફગાવવામાં આવી છે જેના કારણે વિજય માલ્યાને ભારત લાવવાના દ્વાર ખુલ્યા છે.

  3/10
 • શ્રીલંકામાં સીરિયલ બ્લાસ્ટ પછી સરકાર સજાગ બની છે. શ્રીલંકા સરકારે આંતકી હુમલા બાદ મોટુ પગલુ ભરતા વર્ષો જુના રિવાજ બુર્ખા-નકાબને બૅન કર્યો છે. સરકારે જેવા બધા જ પ્રકારના પહેરવેશ પર બૅન મુક્યો છે જેમાં કોઈ વ્યક્તિનો ચહેરો છુપાતો હોય.

  શ્રીલંકામાં સીરિયલ બ્લાસ્ટ પછી સરકાર સજાગ બની છે. શ્રીલંકા સરકારે આંતકી હુમલા બાદ મોટુ પગલુ ભરતા વર્ષો જુના રિવાજ બુર્ખા-નકાબને બૅન કર્યો છે. સરકારે જેવા બધા જ પ્રકારના પહેરવેશ પર બૅન મુક્યો છે જેમાં કોઈ વ્યક્તિનો ચહેરો છુપાતો હોય.

  4/10
 •  દેશભરમાં સોમવારે ચોથા ચરણનું મતદાન થયું હતું. ચોથા ચરણની 71 સીટો માટે આજે મતદાન થયું હતું. ચોથા ચરણમાં સાંજે 6 વાગ્યા સુધી 58 ટકા મતદાન નોંધાયું હતું. ચોથા ચરણમાં મુંબઈમાં પણ મતદાન થયું હતું જેમાં સ્ટાર્સે મતદાન કર્યું હતું અને લોકોને મતદાન કરવા અપીલ કરી હતી.

   દેશભરમાં સોમવારે ચોથા ચરણનું મતદાન થયું હતું. ચોથા ચરણની 71 સીટો માટે આજે મતદાન થયું હતું. ચોથા ચરણમાં સાંજે 6 વાગ્યા સુધી 58 ટકા મતદાન નોંધાયું હતું. ચોથા ચરણમાં મુંબઈમાં પણ મતદાન થયું હતું જેમાં સ્ટાર્સે મતદાન કર્યું હતું અને લોકોને મતદાન કરવા અપીલ કરી હતી.

  5/10
 • ભુજથી મુલુંડ જતા નાગરિકો માટે ગુજરાત સ્ટેટ ટ્રાંસપોર્ટેશન સારા સમાચાર લઈને આવ્યા છે. ગુજરાત સ્ટેટ ટ્રાંસપોર્ટેશન દ્વારા ભુજથી મુલુંડ વચ્ચે વોલ્વો સેવા બસ શરુ કરી છે. ભુજથી મુલુંડ જતા લોકા હવે આરામની મુસાફરી કરી શકે તે માટે ગુજરાત એસ.ટીએ ખાસ સેવા શરુ કરી છે.

  ભુજથી મુલુંડ જતા નાગરિકો માટે ગુજરાત સ્ટેટ ટ્રાંસપોર્ટેશન સારા સમાચાર લઈને આવ્યા છે. ગુજરાત સ્ટેટ ટ્રાંસપોર્ટેશન દ્વારા ભુજથી મુલુંડ વચ્ચે વોલ્વો સેવા બસ શરુ કરી છે. ભુજથી મુલુંડ જતા લોકા હવે આરામની મુસાફરી કરી શકે તે માટે ગુજરાત એસ.ટીએ ખાસ સેવા શરુ કરી છે.

  6/10
 • નાગરિકોને ગરમીથી રાહત મળી રહે તે માટે રાજકોટ નગરપાલિકાએ ખાસ પગલાં લીધા છે. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના જણાવ્યા પ્રમાણે શહેરમાં ઠેક ઠેકાણે નાગરિકો માટે પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા કરાઈ છે. શહેરના જુદા જુદા વિસ્તારો અને 21 આરોગ્ય કેન્દ્રો ખાતે પીવાના પાણીની વ્યવસ્થા કરાઈ છે.

  નાગરિકોને ગરમીથી રાહત મળી રહે તે માટે રાજકોટ નગરપાલિકાએ ખાસ પગલાં લીધા છે. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના જણાવ્યા પ્રમાણે શહેરમાં ઠેક ઠેકાણે નાગરિકો માટે પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા કરાઈ છે. શહેરના જુદા જુદા વિસ્તારો અને 21 આરોગ્ય કેન્દ્રો ખાતે પીવાના પાણીની વ્યવસ્થા કરાઈ છે.

  7/10
 •  ‘કંચના’ની હિન્દી રીમેક ‘લક્ષ્મી બૉમ્બ’નું શૂટિંગ હાલમાં જ શરૂ કરવામાં આવ્યું છે. આ હૉરર-કૉમેડીમાં અક્ષયકુમાર અને કિઆરા અડવાણી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ તામિલ ફિલ્મની હિન્દી રીમેકને રાઘવ લૉરેન્સ ડિરેક્ટ કરશે. અક્ષયકુમાર સાથેનો ફોટો ટ્વિટર પર શૅર કરીને રાઘવ લૉરેન્સે ટ્વીટ કર્યું હતું કે ‘ડિયર ફ્રેન્ડ્સ અને ફૅન્સ, ‘કંચના’ની હિન્દી રીમેકનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે. ગ્રેટ અક્ષયકુમાર સરે ફિલ્મની શરૂઆત કરી છે. તમારા સૌના આર્શીવાદની જરૂર છે.’

   ‘કંચના’ની હિન્દી રીમેક ‘લક્ષ્મી બૉમ્બ’નું શૂટિંગ હાલમાં જ શરૂ કરવામાં આવ્યું છે. આ હૉરર-કૉમેડીમાં અક્ષયકુમાર અને કિઆરા અડવાણી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ તામિલ ફિલ્મની હિન્દી રીમેકને રાઘવ લૉરેન્સ ડિરેક્ટ કરશે. અક્ષયકુમાર સાથેનો ફોટો ટ્વિટર પર શૅર કરીને રાઘવ લૉરેન્સે ટ્વીટ કર્યું હતું કે ‘ડિયર ફ્રેન્ડ્સ અને ફૅન્સ, ‘કંચના’ની હિન્દી રીમેકનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે. ગ્રેટ અક્ષયકુમાર સરે ફિલ્મની શરૂઆત કરી છે. તમારા સૌના આર્શીવાદની જરૂર છે.’

  8/10
 • IPLની 12મી સીઝન તેના અંતિમ પડાવમાં છે. દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સે પ્લે ઓફમાં સ્થાન મેળવી લીધુ છે ત્યારે અન્ય ટીમો પણ પ્લે ઓફમાં સ્થાન મેળવવા માટે પ્રયત્નો કરી રહી છે. આ વર્ષે પહેલી વાર IPLની આ સીઝનમાં પ્લે ઓફનો ટાઈમ બદલવામાં આવ્યો છે. પ્લે ઓફ સાથે સાથે ફાઈનલનો સમય પણ બદલવામાં આવ્યા છે.

  IPLની 12મી સીઝન તેના અંતિમ પડાવમાં છે. દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સે પ્લે ઓફમાં સ્થાન મેળવી લીધુ છે ત્યારે અન્ય ટીમો પણ પ્લે ઓફમાં સ્થાન મેળવવા માટે પ્રયત્નો કરી રહી છે. આ વર્ષે પહેલી વાર IPLની આ સીઝનમાં પ્લે ઓફનો ટાઈમ બદલવામાં આવ્યો છે. પ્લે ઓફ સાથે સાથે ફાઈનલનો સમય પણ બદલવામાં આવ્યા છે.

  9/10
 • ipl 2019માં આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને કિંગ્સ ઈવેલન પંજાબ વચ્ચે મુકાબલો થશે. હૈદરાબાદ અને પંજાબ બન્ને 10-10 પોઈન્ટ પર છે. બન્ને ટીમોને અહીથી 3-3 મેચ રમવાની છે અને સુપર 4માં સ્થાન મેળવવા બધી જ મેચો જીતવી ફરજીયાત છે. પંજાબે ટોસ જીતીને સનરાઈઝર્સ હૈદરાબાદને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું છે.

  ipl 2019માં આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને કિંગ્સ ઈવેલન પંજાબ વચ્ચે મુકાબલો થશે. હૈદરાબાદ અને પંજાબ બન્ને 10-10 પોઈન્ટ પર છે. બન્ને ટીમોને અહીથી 3-3 મેચ રમવાની છે અને સુપર 4માં સ્થાન મેળવવા બધી જ મેચો જીતવી ફરજીયાત છે. પંજાબે ટોસ જીતીને સનરાઈઝર્સ હૈદરાબાદને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

આજના આખા દિવસમાં શું બન્યું? કઈ રહી આજના દિવસની મહત્વની ઘટનાઓ? વાંચો માત્ર એક જ ક્લિકમાં આજના દિવસના તમામ મુખ્ય સમાચારો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK