વાંચો 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા મહત્વના છે

Updated: 2nd February, 2019 15:25 IST | Sheetal Patel
 • કૉંગ્રેસના ધારાસભ્ય આશાબેને આપ્યું રાજીનામુ. લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલે પક્ષમાંથી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. આશાબહેન પટેલ બેઠક પરથી ચૂંટાયા હતા. આશાબેન પટેલે રાજીનામુ આપતા ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. આશાબેનના રાજીનામાની આગામી લોકસભા ચૂંટણીમાં અસર પડી શકે છે. પોતાના રાજીનામામાં આશાબેન પટેલે રાહુલ ગાંધીના નેતૃત્ત્વને નિષ્ફળ ગણાવ્યું છે. તો સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. રાજીનામા પત્રમાં આશાબેન પટેલે મોદી સરકારે આપેલી આર્થિક અનામતના વખાણ કર્યા છે.

  કૉંગ્રેસના ધારાસભ્ય આશાબેને આપ્યું રાજીનામુ. લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલે પક્ષમાંથી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. આશાબહેન પટેલ બેઠક પરથી ચૂંટાયા હતા. આશાબેન પટેલે રાજીનામુ આપતા ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. આશાબેનના રાજીનામાની આગામી લોકસભા ચૂંટણીમાં અસર પડી શકે છે. પોતાના રાજીનામામાં આશાબેન પટેલે રાહુલ ગાંધીના નેતૃત્ત્વને નિષ્ફળ ગણાવ્યું છે. તો સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. રાજીનામા પત્રમાં આશાબેન પટેલે મોદી સરકારે આપેલી આર્થિક અનામતના વખાણ કર્યા છે.

  1/10
 • ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે રાજીનામું આપતા ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો મળ્યો છે. ત્યારે જાણો આશાબેનના કોંગ્રેસ છોડવા પાછળ ભાજપના ક્યા દિગ્ગજ નેતાનો હાથ છે. આશાબેન પટેલના કોંગ્રેસ છોડવા પાછળ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો હાથ હોવાનો EXCLUSIVE અહેવાલ gujaratimidday.comને મળ્યો છે. નીતિન પટેલની ઊંઝાના આ ધારાસભ્યને તોડવામાં પડદા પાછળ મોટી ભૂમિકા છે.

  ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે રાજીનામું આપતા ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો મળ્યો છે. ત્યારે જાણો આશાબેનના કોંગ્રેસ છોડવા પાછળ ભાજપના ક્યા દિગ્ગજ નેતાનો હાથ છે. આશાબેન પટેલના કોંગ્રેસ છોડવા પાછળ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો હાથ હોવાનો EXCLUSIVE અહેવાલ gujaratimidday.comને મળ્યો છે. નીતિન પટેલની ઊંઝાના આ ધારાસભ્યને તોડવામાં પડદા પાછળ મોટી ભૂમિકા છે.

  2/10
 • વડાપ્રધાન મોદીએ પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણી માટેના પ્રચાર અભિયાનની શરૂઆત કરી. PM મોદીએ સંબોધનમાં પશ્ચિમ બંગાળની મમતા સરકાર પર આકરા પ્રહારો કર્યા. ભાજપના પશ્ચિમ બંગાળમાં પ્રચાર અભિયાનની શરૂઆત ઉત્તર 24 પરગણા જિલ્લાના ઠાકુરનગરથી થઈ. વડાપ્રધાન મોદીએ ઠાકુરનગરમાં રેલીને સંબોધિત કરતા સૌથી પહેલા ઠાકુર નગરની ધરતીથી તમામ મહાપુરૂષોનો નમન કર્યા. તેમણ કહ્યું કે આ દેશનું દુર્ભાગ્ય છે કે આઝાદી બાદ પણ અનેક દાયકાઓ સુધી ગામડાઓની સ્થિતિ પર એટલું ધ્યાન ન આપવામાં આવ્યું જેટલું આપવું જોઈતું હતું. અહીં તો સ્થિતિ વધારે ખરાબ છે.

  વડાપ્રધાન મોદીએ પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણી માટેના પ્રચાર અભિયાનની શરૂઆત કરી. PM મોદીએ સંબોધનમાં પશ્ચિમ બંગાળની મમતા સરકાર પર આકરા પ્રહારો કર્યા. ભાજપના પશ્ચિમ બંગાળમાં પ્રચાર અભિયાનની શરૂઆત ઉત્તર 24 પરગણા જિલ્લાના ઠાકુરનગરથી થઈ. વડાપ્રધાન મોદીએ ઠાકુરનગરમાં રેલીને સંબોધિત કરતા સૌથી પહેલા ઠાકુર નગરની ધરતીથી તમામ મહાપુરૂષોનો નમન કર્યા. તેમણ કહ્યું કે આ દેશનું દુર્ભાગ્ય છે કે આઝાદી બાદ પણ અનેક દાયકાઓ સુધી ગામડાઓની સ્થિતિ પર એટલું ધ્યાન ન આપવામાં આવ્યું જેટલું આપવું જોઈતું હતું. અહીં તો સ્થિતિ વધારે ખરાબ છે.

  3/10
 • ઉત્તર પ્રદેશના ખેડૂતો પીએમ હાઉસ ઘેરવાની માગ સાથે દિલ્હી નજીક પહોંચ્યા છે. DND ટોલ પ્લાઝા પર હજ્જારો ખેડૂતો ભેગા થયા છે. બજેટમાં ખેડૂતો માટે ખાસ જાહેરાતો થઈ છે. આ પહેલા ચાર રાજ્યોના ખેડૂતો માટે કેન્દ્ર સરકાર પેકેજ પણ ફાળવી ચૂકી છે. જો કે આ જાહેરાતોથી અન્નદાતાનો આક્રોશ શાંત નથી થયો. ઉત્તર પ્રદેશના ખેડૂતો પીએમ હાઉસ ઘેરવાની માગ સાથે દિલ્હી નજીક પહોંચ્યા છે. DND ટોલ પ્લાઝા પર હજ્જારો ખેડૂતો ભેગા થયા છે. 

  ઉત્તર પ્રદેશના ખેડૂતો પીએમ હાઉસ ઘેરવાની માગ સાથે દિલ્હી નજીક પહોંચ્યા છે. DND ટોલ પ્લાઝા પર હજ્જારો ખેડૂતો ભેગા થયા છે. બજેટમાં ખેડૂતો માટે ખાસ જાહેરાતો થઈ છે. આ પહેલા ચાર રાજ્યોના ખેડૂતો માટે કેન્દ્ર સરકાર પેકેજ પણ ફાળવી ચૂકી છે. જો કે આ જાહેરાતોથી અન્નદાતાનો આક્રોશ શાંત નથી થયો. ઉત્તર પ્રદેશના ખેડૂતો પીએમ હાઉસ ઘેરવાની માગ સાથે દિલ્હી નજીક પહોંચ્યા છે. DND ટોલ પ્લાઝા પર હજ્જારો ખેડૂતો ભેગા થયા છે. 

  4/10
 • મૌની અમાસ સ્નાનને સફળ સમાપ્તિની તૈયારીમાં લાગેલા પ્રયાગરાજ કુંભમેળા પ્રશાસને આજે મોટી ઘટના થઈ. મૌની અમાસ સ્નાનને સફળ સમાપ્તિની તૈયારીમાં લાગેલા પ્રયાગરાજ કુંભમેળા પ્રશાસને આજે મોટી ઘટના થઈ. આ કિલ્લા ઘાટથી જતા સમયે સંગમની પાસે એક હોડી અસંતુલિત થઈને પલટી થઈ ગઈ. જેમાં સવાર નવ લોકો પડી ગયા.

  મૌની અમાસ સ્નાનને સફળ સમાપ્તિની તૈયારીમાં લાગેલા પ્રયાગરાજ કુંભમેળા પ્રશાસને આજે મોટી ઘટના થઈ. મૌની અમાસ સ્નાનને સફળ સમાપ્તિની તૈયારીમાં લાગેલા પ્રયાગરાજ કુંભમેળા પ્રશાસને આજે મોટી ઘટના થઈ. આ કિલ્લા ઘાટથી જતા સમયે સંગમની પાસે એક હોડી અસંતુલિત થઈને પલટી થઈ ગઈ. જેમાં સવાર નવ લોકો પડી ગયા.

  5/10
 • રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત આજથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. ભારતીય વિચાર મંચ દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં આયોજિત પ‌રિસંવાદમાં બપોરે ૪ વાગ્યે હાજરી આપશે.

  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત આજથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે
  છે. ભારતીય વિચાર મંચ દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં આયોજિત પ‌રિસંવાદમાં બપોરે ૪ વાગ્યે હાજરી આપશે.

  6/10
 • ભાગેડું કારોબારી વિજય માલ્યાએ શુક્રવારે કહ્યું કે તેના ગ્રુપની 13,000 કરોડની સંપતિઓ એટેચ કરવામાં આવી છે. જયારે બેન્કોનો દાવો તો માત્ર 9,000 કરોડ રૂપિયાનો છે. માલ્યાએ ટ્વીટ કરીને કહ્યું છે કે તે રોજ સવારે ઉઠે છે તો ખ્યાલ આવે છે કે ડેટ કલેકશન ઓથોરિટીએ વધુ એક સંપતિ એટેચ કરી દીધી છે. આખરે ન્યાય કયાં છે અને આ સિલસિલો કયાં સુધી ચાલશે. 

  ભાગેડું કારોબારી વિજય માલ્યાએ શુક્રવારે કહ્યું કે તેના ગ્રુપની 13,000 કરોડની સંપતિઓ એટેચ કરવામાં આવી છે. જયારે બેન્કોનો દાવો તો માત્ર 9,000 કરોડ રૂપિયાનો છે. માલ્યાએ ટ્વીટ કરીને કહ્યું છે કે તે રોજ સવારે ઉઠે છે તો ખ્યાલ આવે છે કે ડેટ કલેકશન ઓથોરિટીએ વધુ એક સંપતિ એટેચ કરી દીધી છે. આખરે ન્યાય કયાં છે અને આ સિલસિલો કયાં સુધી ચાલશે. 

  7/10
 • હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલથી સરેરાશ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઇ શકે છે. રાજ્યમાં ઉત્તરાયણ બાદ પણ ઠંડી ઘટવાનું નામ નથી લઈ રહી. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના કેટલાક શહેરોમાં સરેરાશ લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીની આસપાસ નોંધાયું છે. ઉત્તર ભારતમાં થયેલી જબરજસ્ત હિમવર્ષાની અસર રાજ્યમાં પણ દેખાઈ રહી છે. શુક્રવારે 8.8 ડિગ્રી સાથે ગાંધીનગર સૌથી ઠંડુ શહેર બન્યું તો અમદાવાદમાં 10 ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાન રહ્યું હતું. હવામાન વિભાગે હજી આવતીકાલ સુધી કોલ્ડ વેવ રહેવાની આગાહી કરી છે.

  હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલથી સરેરાશ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઇ શકે છે. રાજ્યમાં ઉત્તરાયણ બાદ પણ ઠંડી ઘટવાનું નામ નથી લઈ રહી. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના કેટલાક શહેરોમાં સરેરાશ લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીની આસપાસ નોંધાયું છે. ઉત્તર ભારતમાં થયેલી જબરજસ્ત હિમવર્ષાની અસર રાજ્યમાં પણ દેખાઈ રહી છે. શુક્રવારે 8.8 ડિગ્રી સાથે ગાંધીનગર સૌથી ઠંડુ શહેર બન્યું તો અમદાવાદમાં 10 ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાન રહ્યું હતું. હવામાન વિભાગે હજી આવતીકાલ સુધી કોલ્ડ વેવ રહેવાની આગાહી કરી છે.

  8/10
 • ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી હાલ પત્ની અનુષ્કા શર્મા સાથે વેકેશન મનાવી રહ્યા છે. જે દરમિયાન કોહલીએ પોસ્ટ કરેલી એક તસવીર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. પહેલી ફેબ્રુઆરીએ વિરાટ કોહલીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલી આ તસવીરને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. એક જ દિવસમાં આ તસવીરને 30 લાખથી વધુ લાઈક મળ્યા છે. ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝમાં હાલ કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. જેથી તે પત્ની અનુષ્કા શર્મા સાથે વેકેશન મનાવી રહ્યો છે.

  ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી હાલ પત્ની અનુષ્કા શર્મા સાથે વેકેશન મનાવી રહ્યા છે. જે દરમિયાન કોહલીએ પોસ્ટ કરેલી એક તસવીર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. પહેલી ફેબ્રુઆરીએ વિરાટ કોહલીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલી આ તસવીરને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. એક જ દિવસમાં આ તસવીરને 30 લાખથી વધુ લાઈક મળ્યા છે. ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝમાં હાલ કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. જેથી તે પત્ની અનુષ્કા શર્મા સાથે વેકેશન મનાવી રહ્યો છે.

  9/10
 • ભારત અને ન્યૂ ઝીલેન્ડની વચ્ચે વન-ડે સીરીઝની પાંચમી અને છેલ્લી મેચ વેલિંન્ગટ્નમાં 3 ફેબ્રુઆરીએ રમાશે. આ મેચ પહેલા ન્યૂ ઝીલેન્ડની ટીમને મોટો ઝટકો લાગ્યો છે, કારણકે એમની જબરદસ્ત ઓપનિંગ માર્ટિન ગુપ્ટીલની છેલ્લી વન-ડે રમવા પર રહસ્યમય બની ગયો. ટીમ ઈન્ડિયા પહેલા જ આ સીરીઝ પોતાના નામે કરીચૂકી  છે. હેમિલ્ટનમાં રમાયેલી ચોથી વન-ડે મેચને જીતીને ન્યૂ ઝીલેન્ડ ટીમે સીરીઝનો સ્કોર 3-1 કરી દીધો. 

  ભારત અને ન્યૂ ઝીલેન્ડની વચ્ચે વન-ડે સીરીઝની પાંચમી અને છેલ્લી મેચ વેલિંન્ગટ્નમાં 3 ફેબ્રુઆરીએ રમાશે. આ મેચ પહેલા ન્યૂ ઝીલેન્ડની ટીમને મોટો ઝટકો લાગ્યો છે, કારણકે એમની જબરદસ્ત ઓપનિંગ માર્ટિન ગુપ્ટીલની છેલ્લી વન-ડે રમવા પર રહસ્યમય બની ગયો. ટીમ ઈન્ડિયા પહેલા જ આ સીરીઝ પોતાના નામે કરીચૂકી  છે. હેમિલ્ટનમાં રમાયેલી ચોથી વન-ડે મેચને જીતીને ન્યૂ ઝીલેન્ડ ટીમે સીરીઝનો સ્કોર 3-1 કરી દીધો. 

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

First Published: 2nd February, 2019 14:57 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK