આ છે 3 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર

Updated: May 26, 2019, 12:12 IST | Vikas Kalal
 • લોકસભામાં ભવ્ય જીત બાદ વડાપ્રધાન મોદી ગુજરાત આવી રહ્યા છે. શાનદાર જીત બાદ વડાપ્રધાન મોદી માતા હીરાબાના આશીર્વાદ લેવા માટે રવિવારે ગુજરાત આવશે. વડાપ્રધાન મોદીએ પોતે ટ્વિટ કરીને આ માહિતી આપી છે. વડાપ્રધાન રવિવારે સાંજે છ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 5 વાગ્યે ગુજરાત પહોંચશે અને ત્યાર બાદ તે સીધા ખાનપુર સ્થિત ભાજપના મુખ્ય કાર્યાલય જશે, ત્યાં ભાજપની જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

  લોકસભામાં ભવ્ય જીત બાદ વડાપ્રધાન મોદી ગુજરાત આવી રહ્યા છે. શાનદાર જીત બાદ વડાપ્રધાન મોદી માતા હીરાબાના આશીર્વાદ લેવા માટે રવિવારે ગુજરાત આવશે. વડાપ્રધાન મોદીએ પોતે ટ્વિટ કરીને આ માહિતી આપી છે. વડાપ્રધાન રવિવારે સાંજે છ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 5 વાગ્યે ગુજરાત પહોંચશે અને ત્યાર બાદ તે સીધા ખાનપુર સ્થિત ભાજપના મુખ્ય કાર્યાલય જશે, ત્યાં ભાજપની જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

  1/10
 • લોકસભાની ચૂંટણીમાં સતત બીજીવાર કોંગ્રેસને કારમી હાર મળી છે. ત્યારે હાર પર મનોમંથન કરવા માટે દિલ્હીમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ આ બેઠકમાં યુપીએના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી સહિત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, મનમોહન સિંહ, પ્રિયંકા ગાંધી અને અન્ય સીનિયર નેતાઓ બેઠકમાં સામેલ થયા છે. મળતી માહિતી પ્રમાણે આ બેઠકમાં રાહુલ ગાંધીએ હારની જવાબદારી સ્વીકારતા અધ્યક્ષ પદેથી રાજીનામુ આપવાની રજૂઆત કરી હતી જો કે આ રાજીનામું સ્વીકારવામાં આવ્યું નથી

  લોકસભાની ચૂંટણીમાં સતત બીજીવાર કોંગ્રેસને કારમી હાર મળી છે. ત્યારે હાર પર મનોમંથન કરવા માટે દિલ્હીમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ આ બેઠકમાં યુપીએના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી સહિત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, મનમોહન સિંહ, પ્રિયંકા ગાંધી અને અન્ય સીનિયર નેતાઓ બેઠકમાં સામેલ થયા છે. મળતી માહિતી પ્રમાણે આ બેઠકમાં રાહુલ ગાંધીએ હારની જવાબદારી સ્વીકારતા અધ્યક્ષ પદેથી રાજીનામુ આપવાની રજૂઆત કરી હતી જો કે આ રાજીનામું સ્વીકારવામાં આવ્યું નથી

  2/10
 • લોકસભા ચૂંટણીમાં NDAએ ઐતિહાસિક જીત મેળવી છે. એક વાર ફરી નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદની શપથ લેશે. મળતી માહિતી અનુસાર 30મેના દિવસે શપથ લઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામનાથ કોવિંદની મુલાકાત લીધી હતી અને રાજીનામું આપ્યું હતું આ સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજીનામું સ્વીકારતા 16મી લોકસભા ભંગ કરી હતી. રામનાથ કોવિદ આજે NDAને સરકાર બનાવવા માટે આમંત્રણ આપી શકે છે અને આજે સાંજે સરકાર બનાવી શકે છે.

  લોકસભા ચૂંટણીમાં NDAએ ઐતિહાસિક જીત મેળવી છે. એક વાર ફરી નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદની શપથ લેશે. મળતી માહિતી અનુસાર 30મેના દિવસે શપથ લઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામનાથ કોવિંદની મુલાકાત લીધી હતી અને રાજીનામું આપ્યું હતું આ સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજીનામું સ્વીકારતા 16મી લોકસભા ભંગ કરી હતી. રામનાથ કોવિદ આજે NDAને સરકાર બનાવવા માટે આમંત્રણ આપી શકે છે અને આજે સાંજે સરકાર બનાવી શકે છે.

  3/10
 • સુરતમાં લાગેલી આગમાં ચોંકાવનારો ખુલાસો આવ્યો છે. 21 માસૂમ બાળકોને ભરખી જનારી આગ કેમ ફેલાઈ તે અંગે પ્રાથમિક તપાસમાં થયેલો ખુલાસો ચોંકાવનારો છે. આગ ફેલાવાનું કારણ તક્ષશિલા આર્કેડની છત પર લાગેલા થર્મોકોલ હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે તક્ષશિલા આર્કેડની છત પર ટ્યુશન ક્લાસિસ ચલાવાઈ રહ્યા હતા. છત પર છાપરા નાખીને આ ટ્યુશન ક્લાસિસ ચલાવાઈ રહ્યા હતા. આ છાપરાને કારણે વિદ્યાર્થીઓને ગરમી ન લાગે તે માટે થર્મોકોલનું લેયર કરાયું હતું. આ જ થર્મોકોલને કારણે જ તક્ષશિલા આર્કેડમાં આગ વિકરાળ બની હતી.

  સુરતમાં લાગેલી આગમાં ચોંકાવનારો ખુલાસો આવ્યો છે. 21 માસૂમ બાળકોને ભરખી જનારી આગ કેમ ફેલાઈ તે અંગે પ્રાથમિક તપાસમાં થયેલો ખુલાસો ચોંકાવનારો છે. આગ ફેલાવાનું કારણ તક્ષશિલા આર્કેડની છત પર લાગેલા થર્મોકોલ હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે તક્ષશિલા આર્કેડની છત પર ટ્યુશન ક્લાસિસ ચલાવાઈ રહ્યા હતા. છત પર છાપરા નાખીને આ ટ્યુશન ક્લાસિસ ચલાવાઈ રહ્યા હતા. આ છાપરાને કારણે વિદ્યાર્થીઓને ગરમી ન લાગે તે માટે થર્મોકોલનું લેયર કરાયું હતું. આ જ થર્મોકોલને કારણે જ તક્ષશિલા આર્કેડમાં આગ વિકરાળ બની હતી.

  4/10
 • ગુજરાત શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરીણામ જાહેર થઇ ગયું છે. આમ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.72 ટકા પરિણામ જાહેર થઇ ગયું છે. ગુજરાતમાંથી કુલ 5.33લાખ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. પરિણામ બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી વહેલી સવારથી જાહેર થઇ ગયું છે. જ્યારે 11 વાગ્યાથી શાળામાંથી માર્કશીટ મેળવી શકાશે.

  ગુજરાત શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરીણામ જાહેર થઇ ગયું છે. આમ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.72 ટકા પરિણામ જાહેર થઇ ગયું છે. ગુજરાતમાંથી કુલ 5.33લાખ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. પરિણામ બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી વહેલી સવારથી જાહેર થઇ ગયું છે. જ્યારે 11 વાગ્યાથી શાળામાંથી માર્કશીટ મેળવી શકાશે.

  5/10
 •  હિન્દુજા દ્વારા એવી શરત મૂકવામાં આવી છે કે બૅન્કો તેમના કુલ લેણાની રકમ રૂ. ૧૦,૦૦૦ કરોડમાંથી ૮૦ ટકા રકમનું દેવું માફ કરે, અથવા તેની માંડવાળ કરે તો તેઓ જેટ ઍરવેઝમાં હિસ્સો ખરીદશે. આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું હતું કે હિન્દુજા બંધુઓ ઍરલાઇન્સમાં થોડો જ હિસ્સો લેવામાં રસ ધરાવે છે. એનો મતલબ થયો કે બૅન્કો પાસે જ કંપનીનો મોટો હિસ્સો રહે અને ઉપરથી દેવું પણ માફ કરવું પડે.

   હિન્દુજા દ્વારા એવી શરત મૂકવામાં આવી છે કે બૅન્કો તેમના કુલ લેણાની રકમ રૂ. ૧૦,૦૦૦ કરોડમાંથી ૮૦ ટકા રકમનું દેવું માફ કરે, અથવા તેની માંડવાળ કરે તો તેઓ જેટ ઍરવેઝમાં હિસ્સો ખરીદશે. આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું હતું કે હિન્દુજા બંધુઓ ઍરલાઇન્સમાં થોડો જ હિસ્સો લેવામાં રસ ધરાવે છે. એનો મતલબ થયો કે બૅન્કો પાસે જ કંપનીનો મોટો હિસ્સો રહે અને ઉપરથી દેવું પણ માફ કરવું પડે.

  6/10
 • UK હાઈકોર્ટે વિજય માલ્યાને આદેશ આપ્યો છે કે, તે બ્રિટિશ બેવરેજ કંપની ડિઓજિયોને 945 કરોડ રૂપિયા ચૂકવે. આ રકમ માલ્યાએ 28 દિવસની અંદર આ ચૂકવણી કરવાની રહેશે. આ કેસ ડિઓજિયો દ્વારા માલ્યાની કંપનીના ટેકઓવર સાથે જોડાયેલો છે. 

  UK હાઈકોર્ટે વિજય માલ્યાને આદેશ આપ્યો છે કે, તે બ્રિટિશ બેવરેજ કંપની ડિઓજિયોને 945 કરોડ રૂપિયા ચૂકવે. આ રકમ માલ્યાએ 28 દિવસની અંદર આ ચૂકવણી કરવાની રહેશે. આ કેસ ડિઓજિયો દ્વારા માલ્યાની કંપનીના ટેકઓવર સાથે જોડાયેલો છે. 

  7/10
 •  ‘ગલી બોય’ ફેમ સિદ્ધાંત ચતુર્વેદી ‘મેન ઈન બ્લેક: ઇન્ટરનેશનલ’ ફિલ્મ માટે ક્રિસ હેમ્સવર્થનો વોઇસ ઓવર કરશે. આ ઉપરાંત સિદ્ધાંત હવે ક્રિસ સાથે રેડ કાર્પેટ પર પણ વોક કરશે. સિદ્ધાંત આવતા અઠવાડિયે ફિલ્મના હીરો ક્રિસને પણ મળવાનો છે. ક્રિસ સાથે મળવાનો વિચાર ત્યારે આવ્યો જ્યારે ‘સોની પિક્ચર્સ એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડિયા’એ ક્રિસના અવાજ માટે ફિલ્મના હિન્દી વર્ઝન માટે સિદ્ધાંતને ટીમમાં સામેલ કર્યો.

   ‘ગલી બોય’ ફેમ સિદ્ધાંત ચતુર્વેદી ‘મેન ઈન બ્લેક: ઇન્ટરનેશનલ’ ફિલ્મ માટે ક્રિસ હેમ્સવર્થનો વોઇસ ઓવર કરશે. આ ઉપરાંત સિદ્ધાંત હવે ક્રિસ સાથે રેડ કાર્પેટ પર પણ વોક કરશે. સિદ્ધાંત આવતા અઠવાડિયે ફિલ્મના હીરો ક્રિસને પણ મળવાનો છે. ક્રિસ સાથે મળવાનો વિચાર ત્યારે આવ્યો જ્યારે ‘સોની પિક્ચર્સ એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડિયા’એ ક્રિસના અવાજ માટે ફિલ્મના હિન્દી વર્ઝન માટે સિદ્ધાંતને ટીમમાં સામેલ કર્યો.

  8/10
 • કરણ જોહર માટે રિશી કપૂર અને નીતુ કપૂર તેનું ફૅવરિટ કપલ છે. કરણ જોહર હાલમાં જ ન્યુ યૉર્કમાં રિશી કપૂર અને નીતુ કપૂરને મળવા પહોંચ્યો હતો. રિશી કપૂર અહીં છેલ્લા કેટલાક મહિનાઓથી કૅન્સરની સારવાર લઈ રહ્યા છે. તેઓ હાલ કૅન્સર- ફ્રી થઈ ચૂક્યા છે અને જલદી જ ઘરે પાછા ફરે એવી શક્યતા છે. કરણે તેમની સાથે કરેલી મુલાકાતનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. આ ફોટોમાં કરણ જોહર, રિશી કપૂર અને નીતુ કપૂર જોવા મળી રહ્યાં છે.

  કરણ જોહર માટે રિશી કપૂર અને નીતુ કપૂર તેનું ફૅવરિટ કપલ છે. કરણ જોહર હાલમાં જ ન્યુ યૉર્કમાં રિશી કપૂર અને નીતુ કપૂરને મળવા પહોંચ્યો હતો. રિશી કપૂર અહીં છેલ્લા કેટલાક મહિનાઓથી કૅન્સરની સારવાર લઈ રહ્યા છે. તેઓ હાલ કૅન્સર- ફ્રી થઈ ચૂક્યા છે અને જલદી જ ઘરે પાછા ફરે એવી શક્યતા છે. કરણે તેમની સાથે કરેલી મુલાકાતનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. આ ફોટોમાં કરણ જોહર, રિશી કપૂર અને નીતુ કપૂર જોવા મળી રહ્યાં છે.

  9/10
 • વર્લ્ડ કપ 2019ને હવે માત્ર 5 દિવસ બાકી છે ત્યારે બધી ટીમો તૈયારીને આખરી ઑપ આપી રહી છે. ઈંગ્લેન્ડ પહોચતાની સાથે ભારતીય ટીમે તૈયારી શરુ કરી છે. ભારતીય ટીમના રોહિત શર્મા, લોકેશ રાહુલ અને અન્ય પ્લેયર્સ નેટપ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા. 27 વર્ષ પછી પહેલીવાર રોબિન ફોર્મેટમાં ટુર્નામેન્ટ રમાશે

  વર્લ્ડ કપ 2019ને હવે માત્ર 5 દિવસ બાકી છે ત્યારે બધી ટીમો તૈયારીને આખરી ઑપ આપી રહી છે. ઈંગ્લેન્ડ પહોચતાની સાથે ભારતીય ટીમે તૈયારી શરુ કરી છે. ભારતીય ટીમના રોહિત શર્મા, લોકેશ રાહુલ અને અન્ય પ્લેયર્સ નેટપ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા. 27 વર્ષ પછી પહેલીવાર રોબિન ફોર્મેટમાં ટુર્નામેન્ટ રમાશે

  10/10
 • loading...

ફોટોઝ વિશે

વાંચો આજના દિવસમાં અત્યાર સુધી શું થયું ? ગુજરાતમાં શું ચાલી રહ્યું છે ? બધી જ માહિતી એક જ ક્લિકસમાં 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK