આ છે 3 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર, જે જાણવા જરૂરી

Updated: May 21, 2019, 14:41 IST | Sheetal Patel
 • ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10માનું પરિણામ જાહેર કરી દીધું છે. આ વર્ષે કુલ 66.97 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વેબસાઈટ પર ધોરણ 10માંનું પરિણામ જાહેર થઈ ગયું છે. સુરત જિલ્લાનું બોર્ડનું રિઝલ્ટ 79.63% છે, જ્યારે સૌથી ઓછું પરિણામ છોટાઉદેપુર જિલ્લાનું છે, આ જિલ્લાનું પરિણામ 46.83% આવ્યું છે. સૌથી વધારે પરિણામ ધરાવતું કેન્દ્ર સુપાસી ગીર સોમનાથ જિલ્લાનું રિઝલ્ટ 95.96 ટકા આવ્યું છે.

  ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10માનું પરિણામ જાહેર કરી દીધું છે. આ વર્ષે કુલ 66.97 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વેબસાઈટ પર ધોરણ 10માંનું પરિણામ જાહેર થઈ ગયું છે. સુરત જિલ્લાનું બોર્ડનું રિઝલ્ટ 79.63% છે, જ્યારે સૌથી ઓછું પરિણામ છોટાઉદેપુર જિલ્લાનું છે, આ જિલ્લાનું પરિણામ 46.83% આવ્યું છે. સૌથી વધારે પરિણામ ધરાવતું કેન્દ્ર સુપાસી ગીર સોમનાથ જિલ્લાનું રિઝલ્ટ 95.96 ટકા આવ્યું છે.

  1/10
 • સુરતની કોર્ટના ફર્સ્ટ ક્લાસ જજે રાજીનામું આપ્યું અને તેમની વિદાય સમયની નોંધમાં પોતાના રાજીનામા માટે કામના ભારણ અને ગુજરાત હાઈકોર્ટેના ધારાધોરણ મુજબ કામ કરવાના દબાણને જવાબદાર ગણાવ્યું છે.

  સુરતની કોર્ટના ફર્સ્ટ ક્લાસ જજે રાજીનામું આપ્યું અને તેમની વિદાય સમયની નોંધમાં પોતાના રાજીનામા માટે કામના ભારણ અને ગુજરાત હાઈકોર્ટેના ધારાધોરણ મુજબ કામ કરવાના દબાણને જવાબદાર ગણાવ્યું છે.

  2/10
 • બસ આવે ત્યારે જે દરવાજા ઓટોમેટિકલી ખુલવા જોઈએ તેને હવે પરાણે ખોલવા પડે છે. આ સ્થિતિ છે અમદાવાદની. સતત અવૉર્ડ જીતતી આવતી અમદાવાદની BRTSની આ હાલત છે. શહેરીજનો જેનો મોટા પ્રમાણમાં ટ્રાન્સપોર્ટમાં ઉપયોગ કરે છે તેના ઓટોમેટિક ડોર્સ ખરાબ થઈ ગયા છે.

  બસ આવે ત્યારે જે દરવાજા ઓટોમેટિકલી ખુલવા જોઈએ તેને હવે પરાણે ખોલવા પડે છે. આ સ્થિતિ છે અમદાવાદની. સતત અવૉર્ડ જીતતી આવતી અમદાવાદની BRTSની આ હાલત છે. શહેરીજનો જેનો મોટા પ્રમાણમાં ટ્રાન્સપોર્ટમાં ઉપયોગ કરે છે તેના ઓટોમેટિક ડોર્સ ખરાબ થઈ ગયા છે.

  3/10
 • જો તમે ઈ-મેમોને ટાળો છો તો આ સમાચાર તમારા માટે છે. તમને આ ભૂલ ભારે પડી શકે છે. ઈ-મેમોમાં ફેરફાર કરવાનો કોઈ પણ પ્રયાસ અને તમે સીધા જ જઈ શકો છો જેલ. 100 થી 300 રૂપિયા સુધીના ઈ-મેમો સાથે કરેલી છેડછાડ તમને 10 વર્ષ સુધી જેલમાં મોકલી શકે છે. નંબર પ્લેટમાં ફેરબદલની સામે સખત પગલા લેતા અમદાવાદ પોલીસે ગાંધીનગરના એક બિલ્ડર સામે છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે એમ પણ કહ્યું છે કે આવા પ્રકારની આ છેલ્લી FIR નહીં હોય. નંબર પ્લેટ સાથે છેડછાડ કરનાર કોઈને બક્ષવામાં નહીં આવી.

  જો તમે ઈ-મેમોને ટાળો છો તો આ સમાચાર તમારા માટે છે. તમને આ ભૂલ ભારે પડી શકે છે. ઈ-મેમોમાં ફેરફાર કરવાનો કોઈ પણ પ્રયાસ અને તમે સીધા જ જઈ શકો છો જેલ. 100 થી 300 રૂપિયા સુધીના ઈ-મેમો સાથે કરેલી છેડછાડ તમને 10 વર્ષ સુધી જેલમાં મોકલી શકે છે. નંબર પ્લેટમાં ફેરબદલની સામે સખત પગલા લેતા અમદાવાદ પોલીસે ગાંધીનગરના એક બિલ્ડર સામે છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે એમ પણ કહ્યું છે કે આવા પ્રકારની આ છેલ્લી FIR નહીં હોય. નંબર પ્લેટ સાથે છેડછાડ કરનાર કોઈને બક્ષવામાં નહીં આવી.

  4/10
 • આવકથી અધિક સંપત્તિ મામલામાં સપા સંરક્ષક મુલાયમ સિંહ યાદવ અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવના વિરૂદ્ધ સીબીઆઈએ સુપ્રીન કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે. આ મામલામાં સીબીઆઈએ સોગંદનામામાં મુલાયમ સિંહ યાદવ અને અખિલેશ યાદવને ક્લીનચીટ આપી દીધી છે. સીબીઆઈએ સોગંદનામામાં કહ્યું કે પિતા અને પુત્રના વિરૂદ્ધ એમનો કોઈ સબૂત મળ્યું નથી.

  આવકથી અધિક સંપત્તિ મામલામાં સપા સંરક્ષક મુલાયમ સિંહ યાદવ અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવના વિરૂદ્ધ સીબીઆઈએ સુપ્રીન કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે. આ મામલામાં સીબીઆઈએ સોગંદનામામાં મુલાયમ સિંહ યાદવ અને અખિલેશ યાદવને ક્લીનચીટ આપી દીધી છે. સીબીઆઈએ સોગંદનામામાં કહ્યું કે પિતા અને પુત્રના વિરૂદ્ધ એમનો કોઈ સબૂત મળ્યું નથી.

  5/10
 • ઈસ્લામાબાદ સ્થિત બાંગ્લાદેશ હાઈ કમીશને પાકિસ્તાની લોકોને એક સપ્તાહ માટે વીઝા જાહેર કરવાની પ્રક્રિયાને બંધ કરી દીધી ઓછે. બાંગ્લાદેશ વર્ષ 1971માં પાકિસ્તાનથી અલગ થઈને એક નવું શહેર બન્યું હતુ અને વર્ષ 2013માં જંગ દરમિયાન કેદીઓને એમણે ફાંસીની સજા ફટકારી હતી. બાદથી જ બન્ને દેશોના વિપક્ષીય સંબંબધોમાં તણાવ શરૂ થઈ ગયો. ગયા વર્ષે ઢાકાએ પાકિસ્તાનના ઉચ્ચ કમિશનરને વીઝા આપવાનો ઇનકાર કર્યો હતો.

  ઈસ્લામાબાદ સ્થિત બાંગ્લાદેશ હાઈ કમીશને પાકિસ્તાની લોકોને એક સપ્તાહ માટે વીઝા જાહેર કરવાની પ્રક્રિયાને બંધ કરી દીધી ઓછે. બાંગ્લાદેશ વર્ષ 1971માં પાકિસ્તાનથી અલગ થઈને એક નવું શહેર બન્યું હતુ અને વર્ષ 2013માં જંગ દરમિયાન કેદીઓને એમણે ફાંસીની સજા ફટકારી હતી. બાદથી જ બન્ને દેશોના વિપક્ષીય સંબંબધોમાં તણાવ શરૂ થઈ ગયો. ગયા વર્ષે ઢાકાએ પાકિસ્તાનના ઉચ્ચ કમિશનરને વીઝા આપવાનો ઇનકાર કર્યો હતો.

  6/10
 • બાહુબલી એક્ટર પ્રભાસની અપકમિંગ ફિલ્મ સાહોનું પહેલું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. પ્રભાસે જાતે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ પોસ્ટર પોસ્ટ કર્યું છે. પોસ્ટરમાં ફક્ત પ્રભાસ નજર આવી રહ્યા છે. એણે બ્લેક કલરનું જેકેટ પહેર્યું છે અને સાથે જ પીળા રંગના ચશ્મા પહેર્યા છે. પોસ્ટરની સાથે ફિલ્મની રિલીઝ ડેટની જાણકારી પણ આપી છે. ફિલ્મ 15 ઑગસ્ટે રિલીઝ થશે.

  બાહુબલી એક્ટર પ્રભાસની અપકમિંગ ફિલ્મ સાહોનું પહેલું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. પ્રભાસે જાતે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ પોસ્ટર પોસ્ટ કર્યું છે. પોસ્ટરમાં ફક્ત પ્રભાસ નજર આવી રહ્યા છે. એણે બ્લેક કલરનું જેકેટ પહેર્યું છે અને સાથે જ પીળા રંગના ચશ્મા પહેર્યા છે. પોસ્ટરની સાથે ફિલ્મની રિલીઝ ડેટની જાણકારી પણ આપી છે. ફિલ્મ 15 ઑગસ્ટે રિલીઝ થશે.

  7/10
 • ફિલ્મની દુનિયાથી લાંબા સમયથી દૂર આમિર ખાનના ભાણેજ ઈમરાન ખાનનું નામ ફરી એક વાર ચર્ચામાં આવ્યું છે. અહેવાલો પ્રમાણે તેના લગ્ન જીવનમાં બધું બરાબર નથી ચાલી રહ્યું. ઈમરાન ખાન અને પત્ની અવંતિકા વચ્ચે મતભેદ હોવાનો અહેવાલો છે. DNAના રીપોર્ટ્સ પ્રમાણે અવંતિકાએ ઈમરાનનું પાલી હિલમાં આવેલું ઘર છોડી દીધું છે અને તે હાલ પોતાના પરિવાર સાથે રહે છે. બંને વચ્ચે અનેક મતભેદો આવી ગયા છે.

  ફિલ્મની દુનિયાથી લાંબા સમયથી દૂર આમિર ખાનના ભાણેજ ઈમરાન ખાનનું નામ ફરી એક વાર ચર્ચામાં આવ્યું છે. અહેવાલો પ્રમાણે તેના લગ્ન જીવનમાં બધું બરાબર નથી ચાલી રહ્યું. ઈમરાન ખાન અને પત્ની અવંતિકા વચ્ચે મતભેદ હોવાનો અહેવાલો છે. DNAના રીપોર્ટ્સ પ્રમાણે અવંતિકાએ ઈમરાનનું પાલી હિલમાં આવેલું ઘર છોડી દીધું છે અને તે હાલ પોતાના પરિવાર સાથે રહે છે. બંને વચ્ચે અનેક મતભેદો આવી ગયા છે.

  8/10
 • બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરૉય એ સમયે વિવાદમાં આવ્યા હતા જ્યારે તેમણે ઐશ્વર્યા રાયની તસવીર પોસ્ટ કરી તેનો મજાક ઉડાવ્યો હતો. આ ટ્વીટ બાદ સોશિયલ મીડિયા પર તેમની ખૂબ જ આલોચના થઈ. હવે અહેવાલો છે કે વિવેક આ મામલે માફી માંગી લીધી છે અને પોતાનું ટ્વીટ હટાવી દીધું છે. વિવેકે ટ્વીટ કર્યું છે કે જો કોઈ પણ મહિલાને દુઃખ પહોંચ્યું છે તો હું માફી માંગું છું અને ટ્વીટ હટાવું છું.

  બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરૉય એ સમયે વિવાદમાં આવ્યા હતા જ્યારે તેમણે ઐશ્વર્યા રાયની તસવીર પોસ્ટ કરી તેનો મજાક ઉડાવ્યો હતો. આ ટ્વીટ બાદ સોશિયલ મીડિયા પર તેમની ખૂબ જ આલોચના થઈ. હવે અહેવાલો છે કે વિવેક આ મામલે માફી માંગી લીધી છે અને પોતાનું ટ્વીટ હટાવી દીધું છે. વિવેકે ટ્વીટ કર્યું છે કે જો કોઈ પણ મહિલાને દુઃખ પહોંચ્યું છે તો હું માફી માંગું છું અને ટ્વીટ હટાવું છું.

  9/10
 • ભારતીય રિઝર્વ બેન્કે 10 રૂપિયાની નવી નોટો જાહેર કરવા જઈ રહ્યું છે. રિઝર્વ બેન્ક મહાત્મા ગાંધી સીરિઝમાં 10 રૂપિયાનો નવો નોટ જાહેર કરશે જેની પર શક્તિકાંત દાસના હસ્તાક્ષર રહેશે. આ નોટમાં ડિઝાઈન મહાત્મા ગાંધીની તસવીર નવા સીરીઝની 10 રૂપિયાના બેન્ક નોટ જેવી જ રહેશે. એ સાથે જ RBI તરફથી માહિતી પ્રમાણે 20ની નવી નોટમાં રંગ લીલાશ પડતો પીળો રંગ હશે. આ નોટ લગભગ 29 મિમી લાંબી અને 63 પહોળી હશે. નોટની પાછળના ભાગ પર ઈલોરાની ગુફાઓનો ફોટો જોવા મળશે જે દેશની સંસ્કૃતિને પ્રદર્શિત કરશે. 20 રૂપિયાની નોટની ડાબી બાજુએ વર્ષ અને સ્વચ્છ ભારતના લોગોનો સ્લોગન સાથે અનેક ભાષાઓની પટ્ટી જોવા મળશે.

  ભારતીય રિઝર્વ બેન્કે 10 રૂપિયાની નવી નોટો જાહેર કરવા જઈ રહ્યું છે. રિઝર્વ બેન્ક મહાત્મા ગાંધી સીરિઝમાં 10 રૂપિયાનો નવો નોટ જાહેર કરશે જેની પર શક્તિકાંત દાસના હસ્તાક્ષર રહેશે. આ નોટમાં ડિઝાઈન મહાત્મા ગાંધીની તસવીર નવા સીરીઝની 10 રૂપિયાના બેન્ક નોટ જેવી જ રહેશે. એ સાથે જ RBI તરફથી માહિતી પ્રમાણે 20ની નવી નોટમાં રંગ લીલાશ પડતો પીળો રંગ હશે. આ નોટ લગભગ 29 મિમી લાંબી અને 63 પહોળી હશે. નોટની પાછળના ભાગ પર ઈલોરાની ગુફાઓનો ફોટો જોવા મળશે જે દેશની સંસ્કૃતિને પ્રદર્શિત કરશે. 20 રૂપિયાની નોટની ડાબી બાજુએ વર્ષ અને સ્વચ્છ ભારતના લોગોનો સ્લોગન સાથે અનેક ભાષાઓની પટ્ટી જોવા મળશે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

વાંચો આજના દિવસમાં અત્યાર સુધી શું થયું ? ચૂંટણીની શું છે અપડેટ ? ગુજરાતમાં શું ચાલી રહ્યું છે ? બધી જ માહિતી એક જ ક્લિકસમાં 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK