ઈલિયાના, પ્રિન્સ અને શિલ્પા મુંબઈ એરપોર્ટ પર

Nov 19, 2018, 09:03 IST
  • મુંબઈ એરપોર્ટ પર બૉલિવુડ સેલિબ્રિટીઝનો મેળો જોવા મળ્યો હતો. ઈલિયાના ડિક્રુઝ, પ્રિન્સ નરૂલા, શમિતા શેટ્ટી, શિલ્પા શેટ્ટી પતિ રાજ કુંદ્રા અને પુત્ર વિઆન, અર્પિતા ખાન પતિ આયુષ શર્મા અને પુત્ર આહિલ સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.

    મુંબઈ એરપોર્ટ પર બૉલિવુડ સેલિબ્રિટીઝનો મેળો જોવા મળ્યો હતો. ઈલિયાના ડિક્રુઝ, પ્રિન્સ નરૂલા, શમિતા શેટ્ટી, શિલ્પા શેટ્ટી પતિ રાજ કુંદ્રા અને પુત્ર વિઆન, અર્પિતા ખાન પતિ આયુષ શર્મા અને પુત્ર આહિલ સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.

    1/6
  • કેઝ્યુઅલ અવતારમાં ઈલિયાના મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. ફોટોઝ કર્ટ્સી : યોગેન શાહ

    કેઝ્યુઅલ અવતારમાં ઈલિયાના મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી.

    ફોટોઝ કર્ટ્સી : યોગેન શાહ

    2/6
  • શિલ્પા શેટ્ટી કુન્દ્રા પરિવાર સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. તે તેના પતિ રાજ કુન્દ્રા, પુત્ર વિઆન અને બહેન શમિતા શેટ્ટી સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી.

    શિલ્પા શેટ્ટી કુન્દ્રા પરિવાર સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. તે તેના પતિ રાજ કુન્દ્રા, પુત્ર વિઆન અને બહેન શમિતા શેટ્ટી સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી.

    3/6
  • અર્પિતા ખાન શર્મા અને પતિ આયુષ શર્મા સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.

    અર્પિતા ખાન શર્મા અને પતિ આયુષ શર્મા સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.

    4/6
  • આયુષ શર્મા અને પુત્ર આહિલ કૅમેરાની સામે પોઝ આપી રહ્યા હતાં.

    આયુષ શર્મા અને પુત્ર આહિલ કૅમેરાની સામે પોઝ આપી રહ્યા હતાં.

    5/6
  • યુવિકા ચૌધરીનો પતિ પ્રિન્સ નરૂલા પણ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. તે લાલ ચેક્સ શર્ટ અને બ્લેક ડેનિમ પેન્ટમાં સુંદર દેખાઈ રહ્યો હતો.

    યુવિકા ચૌધરીનો પતિ પ્રિન્સ નરૂલા પણ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. તે લાલ ચેક્સ શર્ટ અને બ્લેક ડેનિમ પેન્ટમાં સુંદર દેખાઈ રહ્યો હતો.

    6/6
  • loading...

ફોટોઝ વિશે

મુંબઈ એરપોર્ટ પર બૉલિવુડ સેલિબ્રિટીઝનો મેળો જોવા મળ્યો હતો. ઈલિયાના ડિક્રુઝ, પ્રિન્સ નરૂલા, શમિતા શેટ્ટી, શિલ્પા શેટ્ટી પતિ રાજ કુંદ્રા અને પુત્ર વિઆન, અર્પિતા ખાન પતિ આયુષ શર્મા અને પુત્ર આહિલ સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK