ગૃહમંત્રી રાજનાથ સિંહે આપી શહીદને કાંધ, જુઓ તસવીરો

Feb 15, 2019, 15:42 IST
  • કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથ સિંહ અને જમ્મૂ કશ્મીરના DGP દિલબાગ સિંહે CRPF જવાનના અસ્થિઓ જ્યારે બડગામ આવ્યા ત્યારે તેને કાંધ આપી.

    કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથ સિંહ અને જમ્મૂ કશ્મીરના DGP દિલબાગ સિંહે CRPF જવાનના અસ્થિઓ જ્યારે બડગામ આવ્યા ત્યારે તેને કાંધ આપી.

    1/5
  • આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે કરેલા આતંકી હુમલા બાદ આખા દેશમાં રોષ છે. પ્રત્યેક દેશવાસીઓ જવાનોના બલિદાનને નમન કરી રહ્યો છે સાથે જ દરેક દેશવાસીની માંગ છે કે આ હુમલાનો બદલો લેવામાં આવે.

    આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે કરેલા આતંકી હુમલા બાદ આખા દેશમાં રોષ છે. પ્રત્યેક દેશવાસીઓ જવાનોના બલિદાનને નમન કરી રહ્યો છે સાથે જ દરેક દેશવાસીની માંગ છે કે આ હુમલાનો બદલો લેવામાં આવે.

    2/5
  • હુમલામાં શહીદ થયેલા જવાનોના મૃતદેહો બડગામમાં લાવવામાં આવ્યા હતા. એકસાથે આટલા બધા જવાનોના મૃતદેહોને જોઈને ત્યાં હાજર તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.

    હુમલામાં શહીદ થયેલા જવાનોના મૃતદેહો બડગામમાં લાવવામાં આવ્યા હતા. એકસાથે આટલા બધા જવાનોના મૃતદેહોને જોઈને ત્યાં હાજર તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.

    3/5
  • પુલવામા હુમલાનો ભોગ બનેલા જવાનોને રાજનાથ સિંહ, જમ્મૂ કશ્મીરના ગવર્નક સત્ય પાલ મલિક અને આર્મીના નોર્ધન કમાન્ડર લેફટનંટ જનરલ રણવીર સિંહે શ્રદ્ધાંજલિ આપી.

    પુલવામા હુમલાનો ભોગ બનેલા જવાનોને રાજનાથ સિંહ, જમ્મૂ કશ્મીરના ગવર્નક સત્ય પાલ મલિક અને આર્મીના નોર્ધન કમાન્ડર લેફટનંટ જનરલ રણવીર સિંહે શ્રદ્ધાંજલિ આપી.

    4/5
  • પુલવામામાં ગુરુવારે થયેલા આતંકી હુમલામાં 44 જવાનો શહીદ થઈ ગયા. હુમલા બાદ આખા દેશમાં શોકની લહેર છે. સરકાર હોય કે વિપક્ષ તમામ લોકો હુમલાની નિંદા કરી રહ્યા છે.

    પુલવામામાં ગુરુવારે થયેલા આતંકી હુમલામાં 44 જવાનો શહીદ થઈ ગયા. હુમલા બાદ આખા દેશમાં શોકની લહેર છે. સરકાર હોય કે વિપક્ષ તમામ લોકો હુમલાની નિંદા કરી રહ્યા છે.

    5/5
  • loading...

ફોટોઝ વિશે

પુલવામામાં થયેલા હુમલા બાદ સ્થિતિનો તાગ મેળવવા માટે ગૃહમંત્રી રાજનાથ સિંહ શ્રીનગર પહોંચ્યા છે, જ્યાં તેમણે શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને CRPFના જવાનના અસ્થિને કાંધ પણ આપી.(તસવીર સૌજન્યઃ ANI)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK